રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati)

# પરાઠા એન્ડ રોટી.
# આ રોટલીના પાતરા ટેસ્ટમાં ખુબ સરસ લાગે છે. મારા બાળકોને ખૂબ ભાવે છે. એકવાર જરૂર ટ્રાય કરજો
રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati)
# પરાઠા એન્ડ રોટી.
# આ રોટલીના પાતરા ટેસ્ટમાં ખુબ સરસ લાગે છે. મારા બાળકોને ખૂબ ભાવે છે. એકવાર જરૂર ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રોટલીનો લોટ બાંધીને રોટલી બનાવી લેવી.
- 2
રેડી છે રોટલી.
- 3
હવે એક બાઉલમાં ચણાનો લોટ લેવો તેમાં બધા મસાલા એડ કરી દેવા. તેમાં કાંદા, આદુ, મરચા, કોથમરી અને લસણની પેસ્ટ પણ એડ કરી દેવી. વધુ સારી રીતે મિક્સ કરી લેવું જરૂર મુજબ પાણી એડ કરવું. ખીરું સેજ ઘટ રાખવું.
- 4
એક રોટલી લેવી તેના પર ખીરું લગાડવું તે ખીરા પર એક પાલક પાન મૂકવું પછી તેના પર ખીરું લગાડવું આવી રીતે બે રોટલી અને પાલક ના પાન લઈને ખીરું લગાડવું
- 5
હવે તેનો રોલ બનાવી લેવો પછી તેને બાફવા માટે મૂકી દેવું. 10 થી 15 મિનિટ બાફવું. પછી તેને ચેક કરી લેવું
- 6
બફાઈ જાય પછી બહાર કાઢી લેવું પા 10 મિનિટ રહેવા દેવું પછી તેના રાઉન્ડમાં પીસ કરી લેવા.
- 7
હવે તેને આપણે તળી લેશું હવે રેડી છે રોટલીના પાતરા તેને સોસ અથવા ચટણી સાથે સર્વ કરવા.
Similar Recipes
-
-
ચમ ચમ ચાટ (cham cham chat Recipe In Gujarati)
#goldenapron3#week -14# ડિનર આ ચાર્ટ માટે શૂપ ના બનાવ હોય તો ચટણીમાં પણ ચાર્ટ બનાવી શકાય. જેમકે ખજૂર આમલીની ચટણી અને લસણની ચટણી ગ્રીન ચટણી મા પણ ખુબ સરસ લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરજો😋😋 JYOTI GANATRA -
રસિયા ભાત (rasiya Rice recipe in gujarati)
#ભાત👉 જો બપોરે ભાત વધ્યા હોય તો સાંજે નાસ્તામાં બાળકોને કરી દેવાય. ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરજો. ઉપરથી ચીઝ નાખશો એટલે બાળકો ખાવાના જ છે. JYOTI GANATRA -
ચીઝ રોટી સમોસા(chesee roti સમોસા in gujarati)
#rotisહેલો મિત્રો આજે મેં લેફ્ટ ઓવર રોટી માંથી ચીઝ રોટી સમોસા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે આમાં તેલનું બહુ જ ઓછો ઉપયોગ કર્યો છે જે હેલ્થ કોન્શિયસ હોય છે તેના માટે આ બેસ્ટ બ્રેકફાસ્ટ નો ઓપ્શન છે અને અને ચા અથવા સોસ જોડે ખુબ જ સરસ લાગે છે તમે પણ આ એક વાર જરૂર ટ્રાય કરો જોPayal
-
-
તુરીયા માં પાતરા.(turiya patara in Gujarati.)
#મોમ. આ તુરીયા પાતરા મારી મમ્મી ખૂબ સરસ બનાવે છે. મને ખૂબ જ ભાવે છે. આજે મે બનાવ્યા છે. આમ આ રેસિપી ગુજરાતી લગ્ન પ્રસંગ માં ખાસ બને છે . ખૂબ સરસ ટ્રેડિશનલ ડીશ છે તમે પણ એક વાર જરૂર બનાવજો. Manisha Desai -
પકોડા (pakoda)
#GA4#week3 આ પકોડા એકદમ બહાર જેવા ખુબ ટેસ્ટી થાય છે એકવાર ઘરે જ ટ્રાય કરજો Vandana Dhiren Solanki -
કેપ્સીકમ નાન પીઝા
#એનિવર્સરી#વીક2#સ્ટાટર્ર કેપ્સીકમ નાન પીઝા ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
-
રસ પાતરા
ગુજરાતીઓની ફેમસ વાનગી રસ પાતરા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે વળી પાલકના પાન માંથી બનાવેલ હોવાથી ખુબ જ સ્વાસ્થ્યવર્ધક છે.#FF1 Rajni Sanghavi -
લીંબુ શરબત(limbu sharbat recipe in gujarati)
#સમર આસોડા હું ઘરે બનાવું છું અને મારા બાળકોને આપું છું ગરમી છે લીંબુ શરીર માટે સારું આવી રીતે સોડામાં હું તેને લીંબુ નાખીને પીવડાવી દઉં છું અને મારા બાળ કોપી પણ લે છે. એકવાર ટ્રાય કરજો JYOTI GANATRA -
-
રાજસ્થાની ખોબા રોટી
#goldenapron2#post10રાજસ્થાની લોકો નાગ પાંચમ દિવસે આ ખોબા રોટી બનાવે છે જે લસણ ની ચટણી કે ચા સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
-
અળવી નાં પાતરા
#goldenapron2ફ્રેન્ડ્સ, ગુજરાતી ફરસાણ હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર હોય છે . જેમાં અળવી નાં પાન માંથી બનતા પાતરા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
બટેટા શાક (bataka nu saak recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#post28આજે મેં બટેટાનુ અને સીંગદાણા નું ફરાળી શાક બનાવ્યું છે.આ શાક મારા નાનીમા બહુ સરસ બનાવતા હતા તેમની પાસેથી મેં લખ્યું છે. Kiran Solanki -
પાલક પાત્રા(Palak Patra recipe in Gujarati)
#FFC5#week5#palak_patra#farasan#dinner#CookpadIndia#COOKPADGUJRATI#kachi_Keri#Jain#easy_method પાત્રાએ ગુજરાતનું એક પ્રખ્યાત ફરસાણ છે. જે અળવીના પાન તથા પાલકના પાન બંનેમાંથી તૈયાર કરી શકાય છે. સામાન્ય રીતે પાત્ર બનાવવામાં તેની મુખ્ય પદ્ધતિ કે, જેમાં દરેક પાંદડા ઉપર તૈયાર કરેલું ખીરું લગાવી તેનું બીડું વાળવામાં આવે છે જેમાં ખૂબ જ સમય લાગે છે પરંતુ મેં અહીં એક અલગ પદ્ધતિથી પાત્ર તૈયાર કર્યા છે જેમાં પાંદડાની ચોપડવાની ઝંઝટ રહેતી નથી, તે છતાં પણ તે બન્યા પછી ચોપડી ને બીડું વાળીને બનાવ્યા હોય તેવા જ દેખાય છે. આ પદ્ધતિથી બનાવવાથી ઓછા સમયમાં સરસ રીતે પાત્ર તૈયાર થઈ જાય છે. તો તમે પણ આ પદ્ધતિથી પદ્ધતિ ચોક્કસથી ટ્રાય કરશો. Shweta Shah -
-
આચારી વટાણા
મને અથાણાં બહુ ભાવે તો આજે એમાં નવું ટ્રાય કર્યું.બહુ જ સરસ લાગે છે.અને એમાંથી વિટામિન સી પણ મળે છે. Sonal Karia -
-
-
ઠંડી રોટલીના ભજીયાં
ઠંડી રોટલી માંથી સ્વાદિષ્ટ ભજીયાં બનાવી શકાય છે ,ને ઓછાસમયમાં બનાવી મહેમાનો ને નાસ્તા તરીકે ચ્હા સાથે ગરમા ગરમ આપી શકાય છે , ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે ગરમ રોટલી નો ઉપયોગ કરવો નહીં , કેમ કે ખીરૂ ચોટશે નહીં ને ખીરામાં બોલ્યા પછી વચ્ચે થી જ રોટલી ને પકડવી નહીં તો તૂટી જશે. Kailash Dalal -
-
-
-
આલુ દમ
"આલુ દમ " દાજિલીંગ વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#goldenapron2#post7 Urvashi Mehta -
ડબકા કઢી (Dabka Kadhi Recipe in Gujarati)
#AM1આજે મેં ડબકા કઢી બનાવી છે જેને બનાવવાની રીત ખૂબ જ સરળ છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ છે અને તેમાં ડબકા માટે મેં ચણાના લોટની જગ્યા ફોતરાવાળી દાળ નો ઉપયોગ કર્યો છે જેથી કરીને તેનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજોMona Acharya
-
-
-
ઇટાલિયન ફ્લેવર બિસ્કીટ બાટી
#ઇબૂક૧#૧૩#ફયુઝનરાજસ્થાની રોટી અને ઇટાલિયન પિત્ઝા, નાંચોસ નો ફ્લેવર આ રોટીમાં તમને મળશે.આના પર તમે કોઇપણ ટોપીક કરી શકો છો પણ આ રોટી બહુ જ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો. Pinky Jain
More Recipes
ટિપ્પણીઓ (11)