કાજુ કૂકીઝ (Cashew Cookies Recipe In Gujarati)

Radhu Pujara
Radhu Pujara @cook_26109212
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧૫૦ ગ્રામ મેંદો
  2. ૧૫૦ ગ્રામ બટર
  3. ૧ ચમચીબેકિંગ પાઉડર
  4. ૫ ચમચીદળેલી ખાંડ
  5. ૧ ચમચીવેનીલા એસેન્સ
  6. ૪ મોટી ચમચીકાજુ નો ભુકો
  7. કાજુ કટકા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પહેલાં એક બાઉલ માં બટર ને દળેલી ખાંડ ને મિક્સ કરો

  2. 2

    હવે તેમાં વેનીલા એસન્સ નાખો.

  3. 3

    હવે તેમાં મેંદો,કાજુ નો ભુકો નાખી મિક્સ કરો.

  4. 4

    હવે લોટ કુનવો.

  5. 5

    હવે ઓવેન પેન માં બટર લગાડો.

  6. 6

    હવે પેન માં જે સેપ ની કૂકીઝ કરવી હોય તે સેપ કરી ગોઠવો.

  7. 7

    હવે ઉપર કાજુ કટકા મુકો.

  8. 8

    હવે ૧૬૦ ડિગ્રી માં કોનવએકસન મોડ માં ૧૫ મિનિટ થવા દો.

  9. 9

    તૈયાર છે કાજુ કૂકીઝ

  10. 10

    બાળકો ને ભાવે તેવી કાજુ કૂકીઝ રેડી છે😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Radhu Pujara
Radhu Pujara @cook_26109212
પર

Similar Recipes