રાંધવાની સૂચનાઓ
- 1
જાડા તળિયાવાળા વાસણમાં ઘી ગરમ કરો. તેમાં લોટ ઉમેરો.અને શેકો. સતત હલાવો. ગેસ ની આંચ ધીમી રાખો.બીજા ગેસ પર એક વાસણ માં ગોળ અને પાણી નાખી ગરમ કરો.
- 2
ગોળ નું પાણી ઉકળે એટલે ગેસ બંધ કરો. લોટ બરાબર શેકાઈ જાય એટલે તેમાં ગોળ નું પાણી ઉમેરો અને તેને બરાબર હલાવી આંચ ધીમી રાખો જેથી હાથમાં વરાળ ના લાગે. પાણી બરાબર મિક્સ કરો. લોટ નું સ્ટ્રકચર બદલાઈ જશે મીઠી સુગંધ આવશે એટલે તેમાં સુંઠ પાવડર ઉમેરો અને બરાબર હલાવો એલચી પાવડર ઉમેરો. ગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12657028








ટિપ્પણીઓ