રાંધવાની સૂચનાઓ
- 1
આ બધી વસ્તુઓ તૈયાર કરો કેરીની છાલ ઉતારી ખમણવી તેમા હલદર મીઠું નાખવુ એક કલાક રાખવુ
- 2
ખાંડની ચાસણી મુકવી એક તાર થાય પછી તેમા ખમણ નાખવુ ખમણ ચડે એટલે ઉપર આવી જશે પછી ઠરવા દેવુ
- 3
છુંદો તૈયાર. તડકામાં મુકીયા વગર ચાસણીમાં સરસ બને છે. છુદાને ત્રણ ભાગ પાડી એકમા હલદર, બીજામાં લીલોકલર, ત્રીજા મા મરચુ નાખવુ
- 4
આ છુદો એરટાઈટ જારમા સરસ રહે છે. જામથી પણ સ્વાદ માં યમી તેમજ ઈનસ્ટંટ બને છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12682600














ટિપ્પણીઓ (7)