કેરટ પરાઠા (Carrot Paratha Recipe In Gujarati)

કેરટ પરાઠા (Carrot Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજરને છીણીને લેવા. આદુ - મરચાં ને ચોપ કરી લેવા. લીલા ધાણા ઝીણાં સમારી લેવા. તથા ઘઉંના લોટમાં દેશી ઘીનું મોણ નાખવું.
- 2
લોટને હૂંફાળા પાણીથી રોટલી જેવો બાંધી લેવો. પાંચ મીનીટ માટે મુકી રાખો.
- 3
નોનસ્ટીક પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ મૂકી તેમાં જીરૂ, હિંગ,ચોપ કરેલા લીલા - મરચાં,આદુ નાખી એક મિનિટ માટે સાંતળો. હવે ગાજરનું છીણ તેમાં નાખો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. બરાબર હલાવી અને ધીમા ગેસે કુક કરો. દર બેથી ત્રણ મિનિટે હલાવતા રહેવું. ગાજરના છીણથી માંથી પાણી બળી જાય તેલ છૂટું પડે અને ચડી જાય એટલે લાલ મરચાં પાઉડર, આમચૂર પાવડર, તથા સમારેલા ધાણા નાખો.એક બાઉલમાં ગાજરનું છીણ કાઢી ઠંડું પડવા દેવું.
- 4
હવે લોટના મિડિયમ સાઈઝના ગોળો વાળી તેમાંથી બે નાના ગુલ્લા તૈયાર કરવા. બંનેની એકસરખી પૂરી વણવી. એક પૂરી ઉપર ગાજરનું છીણ મૂકવું. તેની ઉપર બીજી પૂરી ઢાંકી થોડું પ્રેસ આપી હળવા હાથે વણી લેવું. પરાઠા માં મનગમતી ડિઝાઇન અને પોતાનું creation કરી શકાય. મેં અહીં ફોર્ક ની મદદથી ડિઝાઇન કરી છે.
- 5
હવે લોઢી ઉપર બંને બાજુ તેલ મૂકી ધીમા તાપે આ પરાઠા શેકી લેવા.
- 6
આ કેરેટ પરાઠા દહીં સાથે અને અથાણા સાથે પણ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજર અને ફુદીના ચીઝી પરાઠા (Carrot And Pudina Cheese Paratha Recipe In Gujarati)
#GA4#week1Post 3Parathaગાજર એ વિટામિન, મિનરલ અને ફાઈબરથી ભરપૂર હેલ્ધી છે. વિટામિન A અને બિટા કેરાટીન થી ભરપુર ગાજર એ આંખો ના રક્ષક છે.ફુદીનો એ બારમાસી સુગંધીદાર વનસ્પતિ છે. ગ્લોઈંગ સ્કિન માટે, મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે,ડિહાઇડ્રેશનથી છુટકારો મેળવવા, બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવા અને પેટની સમસ્યા માટે ફુદીનો અકસીર ઈલાજ છે. Neeru Thakkar -
-
કેરટ કેપ્સીકમ પુડલા (Carrot Capsicum Pudla Recipe In Gujarati)
#trend#Week1#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindia "પરાઠા" ઘણા બધા અલગ અલગ ingredients થી અને અલગ અલગ method થી બનાવી શકાય છે. મેં આજે ખૂબ જ હેલ્ધી એવી પાલક નો ઉપયોગ કરીને પાલક પરાઠા બનાવ્યા છે. પાલક પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય છે. પાલકના ઉપયોગને લીધે પરાઠા નો આવતો ગ્રીન કલર ખુબ જ સરસ લાગે છે. આ પાલક પરાઠા સવારે નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના જમવા માટે પણ બનાવી શકાય છે. પાલક પરાઠા દહીં અને ખાટાં અથાણા સાથે સર્વ કરી શકાય. Asmita Rupani -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
ઘઉંના થુલાના ઢોકળા વીથ સ્પાઈસી ગાર્લિક ચટણી(ghuv dhokal with spi
#વિકમિલ1#સ્પાઈસી#cookpadindia#cookpadguj Neeru Thakkar -
પાલક કોર્ન ચીઝ પરાઠા (Palak Corn Cheese Paratha Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujrati Amita Soni -
ઇન્દ્રાહાર વીથ બિસ્કીટ પરાઠા
#ઈસ્ટ#cookpadindia#cookpadgujઆ બુંદેલખંડ ની ટ્રેડિશનલ વાનગી છે. જ્યારે વરસાદ વરસતો નથી ત્યારે બુંદેલખંડના રહેવાસીઓ ઈન્દ્ર ભગવાનને ખુશ કરવા માટે ઇન્દ્રાહારનો ભોગ લગાવે છે. બુંદેલખંડ ની મુલાકાતે આ વાનગી શીખવા મળી છે. Neeru Thakkar -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#RC4#cookpadguj#cookpad#cookpadindiaTriple P : Neeru Thakkar -
સ્ટફડ પરાઠા(Stuffed paratha Recipe in Gujarati)
#GA4#week11Green Onionસ્ટફ્ડ ગ્રીન પરાઠામાર્કેટ માં લીલી ડુંગળી ખૂબ આવી ગઈ છે. ત્યારે તેમાંથી વિવિધ વાનગીઓ બનાવવા મન લલચાઈ જ જાય છે. આજે મેં લીલી ડુંગળી ના સ્ટફડ પરાઠા બનાવ્યા છે. Neeru Thakkar -
ગાજર ના પરોઠા (Gajar Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#breakfast#tasty#yummy#mouthwatering#plating Neeru Thakkar -
-
જીરા પરાઠા (Jeera Paratha recipe in Gujarati)
#AM4#Coopadgujrati#CookpadIndia રોટી /પરાઠા પરાઠા ઘણી બધી પ્રકાર ના બનતા હોય છે. મેં અહીં જીરા પરાઠા બનાવ્યા છે. જે લગભગ બધાને ત્યાં બનતા હોય છે. તે ઓછા સમયમાં અને ખૂબ ઝડપથી બની જતા હોય છે. તેને આપણે કોઈપણ સબજી સાથે સર્વ કરી શકીએ છીએ. મેં તેને સેવ ટામેટાં ના શાક સાથે સર્વ કર્યા છે અને સાથે ડૂંગળી, ટામેટા નું સલાડ, ફ્રાય કરેલા મરચાં અને છાશ સર્વ કર્યા છે. એકદમ દેશી ભાણું...... Janki K Mer -
મગદાળ પરાઠા (Moongdal paratha recipe in Gujarati)
રાજસ્થાની મગની દાળની કચોરી બધાની ખૂબ જ પ્રિય હોય છે. એ જ રીતે મગની દાળ નું ફીલિંગ કરીને પરાઠા પણ બનાવી શકાય, જે વધારે હેલ્ધી હોય છે. બાળકો મગની દાળ અને રોટલી ખાવા કરતાં મગની દાળના પરાઠા ખાવાનું વધારે પસંદ કરે છે. આ પરાઠા અથાણું, માખણ અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WPR#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
-
કેરટ - કેબેજ સ્ટફ્ડ પરાઠા (Carrot Cabbage Stuffed Paratha Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કેરેટ – કેબેજ સ્ટુફ્ડ પરાઠામાં રહેલા કેરટ વિશે જોઇએ તો કેરટ એક મૂળ શાક્ભાજી છે. તેને એક સમ્પૂર્ણ હેલ્ધી ખોરાક માનવામાં આવે છે.* તેમાં કેરોટિનોઇડ્સ અને વિટમિન એ હોવાથી આંખનું સ્વાસ્થ્ય જાળવી રાખેછે. રાત્રે અંધત્વ અને વય સંબંધિત સ્નાયુઓની નબળાઇ અટકાવાવામાં મદદ રુપ થાય છે.* વજન ઘટાડવા માટે ગાજરનો રસ શ્રેષ્ઠ છે. તેનાથી કેલેરી ઓછી થાય છે.* ગાજર માં રહેલું ફાલ્કારિનોલ નામનુ પોલી-એસીટીલીન એંટીઓક્સીડેંટ રહેલું હોય છે. જે કેંસરગ્રસ્ત કોષોને નાશ કરવામાં મદદ કરે છે. તેમાં એંટી-કાર્સિનોજેનિક નામનો ગુણધર્મ ર્હેલો છે જેનાથી કેંસરગ્રસ્ત કોષોના વિકાસ ને રોકવા માં મદદ કરે છે. તે કોલોન, પ્રોસ્ટેટ, સ્તન વગેરેના કેંસરનું જોખમ ઘટાડે છે.તો સાથે રહેલું કેબેજ .....*કેબેજ ઓછી કેલેરીવાળુ શાક ભાજી છે. તે વિટમિન, ખનિજ અને એંટીઓક્સિડેંટસથી ભરપૂર છે. જે બળતરા ઘટડવામાં મદદરુપ થાય છે.* કેબેજ ફાઇબરથી ભરપૂર છે. તે ડાયજેસ્ટીવ સિસ્ટમ રેગ્યુલર રાખે છે. બ્લડપ્રેશર કેંટ્રોલ કરે છે, કોલેસ્ટ્રોલ લેવલમાં રાખે છે.*તેમાં વિટમિન કે સારા પ્રમાણમાં છે. જેનાથી બ્લડ ગંઠાઇ જતું અટકે છે. આ સિવાય પણ ઘણા ફાયદાઓ છે. તો એ બધા ફાયદાઓ મેળવવા માટે અને હેલ્થ સારી રાખવા માટે હું અહિં એક રેસિપિ આપુ છું તો ચોક્કસ ટ્રાય કરજો. Shobhana Vanparia -
-
-
પંજાબી સ્ટફ પરાઠા (Punjabi Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#MBR7#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
મીક્સ વેજ. પરાઠા
#WS2#week2#Winter Special Challenge#paratha#cookpadindia#cookpadgujarati પરાઠા અલગ અલગ રીતે અને અલગ અલગ સ્ટફિંગ થી બનતા હોય છે.તે નાસ્તા માં કે ડિનર માં ખવાય છે.મેં બધા વેજિટેબલ્સ નાખી ને હેલ્થી પરાઠા બનાવ્યા જે સ્વાદ માં સરસ છે. Alpa Pandya -
રાઈસ એન્ડ વેજિટેબલ્સ પરાઠા (Rice Vegetables Paratha Recipe In Gujarati)
#30mins#Breakfast#ઝટપટ રેસિપી#cookpadgujarati#cookpadindiaઆ પરાઠા હેલ્થી, ટેસ્ટી અને ઝડપ થી બની જાય છે મેં સવાર ના નાસ્તા માં બનાવ્યા. Alpa Pandya -
હેલ્ધી પરાઠા (Healthy Paratha Recipe In Gujarati)
#GA4 #Week1ખાસ કરીને બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે વડીલો માટે પણ ખૂબ સારો છે ખૂબ ઓછી સામગ્રી થી બનતો હેલ્ધી નાસ્તો ઘરમાં રહેલી વસ્તુઓથી બની જાય છે ડાયટિંગ કરતા હોય તેના માટે પણ ખૂબ સારો વિકલ્પ છે કારણ કે તેમાં મોણનાંખવામાં આવતું નથી તોપણ સોફ્ટ બને છે Nikita Karia -
-
-
મૂળા નાં સ્ટફ્ડ પરાઠા (Mooli Stuffed Paratha Recipe In Gujarati)
#WPRતમે પરાઠા તો ઘણીબધી રીતે બનાવતા હશો જેવા કે પ્લેઇન પરાઠા, મસાલા પરાઠા કે પછી મેથીના પરોઠા જેને આપણે મેથીના થેપલા કહીએ છીએ. આ જ રીતે અનેક પ્રકારના સ્ટફિંગ યુઝ કરીને સ્ટફ પરાઠા પણ બનાવતા હોઈએ છીએ જેવા કે આલૂ પરાઠા, પ્યાઝ પરાઠા કે પછી ગોબી પરાઠા પણ શું તમે ક્યારેય મૂળાના સ્ટફિંગ વાળા પરોઠા બનાવ્યા છે ?હા, મિત્રો મૂળાના સ્વાદિષ્ટ પરોઠા બનાવી શકાય. બીજા સ્ટફિંગવાળા પરોઠા કરતા મૂળાના પરોઠા વણવામાં થોડું અઘરું પડે છે કારણકે મૂળામાં પાણીનો ભાગ ખુબ જ હોય છે માટે પરોઠા વણતી વખતે તૂટવાની શક્યતા વધુ રહે છે પરંતુ હું જે ટ્રીક બતાવવા જઈ રહી છું એ પ્રમાણે તમે પણ સાવ સરળતાથી પરોઠા બનાવી શકશો, તો ચાલો જોઈ લઈએ મૂળાના પરોઠા બનાવવાની રીત... Dr. Pushpa Dixit -
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4 બાળકોને રોટલી આપીએ તો ખાતા નથી પણ જો આ રીતે લચ્છા પરાઠા બનાવીને આપીએ તે લોકો હશે કોઈપણ શાક સાથે ખાઈ લે છે અને રોટલી me સંખ્યા કરતાં ડબલ પ્રમાણમાં બાળકો આ પરોઠા ખાઈ જાય છે અને તેમને મજા પણ આવે છે બનાવવામાં એકદમ ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ છે આ પરાઠા માં પનીર કે મસાલા નાખીને પણ બનાવી શકાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પાલક લચ્છા પરાઠા(palak lachcha parotha recipe in Gujarati)
#સુપરશેફ2પાલક પરાઠા એકદમ હેલ્ધી છે તેમજ લચ્છા પરાઠા હોવાથી બાળકોને કંઈક ડિફરેન્ટ મળી જશે Kala Ramoliya -
More Recipes
ટિપ્પણીઓ (2)