પાઈનેપલ લસ્સી

Upasna Prajapati
Upasna Prajapati @cook_19459136

#goldenapron3
# week 19
# puzzle answer- curd( dahi)

પાઈનેપલ લસ્સી

#goldenapron3
# week 19
# puzzle answer- curd( dahi)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1નાની તપેલી દહી
  2. 6 મોટી ચમચીદળેલી ખાંડ
  3. 4 ચમચીપાઈનેપલ syrup
  4. 6 ટુકડાબરફના
  5. સજાવટ માટે ઝીણા કાપેલા બદામ અને કાજુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક નાની તપેલી લઈ તેમાં દળેલી ખાંડ ઉમેરો. અને બરાબર મિક્સ કરો

  2. 2

    હવે, તેમાં બરફના ટુકડા અને પાઈનેપલ syrup ઉમેરો.

  3. 3

    હવે, લસ્સી ને ગ્લાસમાં કાઢીને તેમાં ઝીણા સમારેલી બદામ અને કાજુ ભભરાવો.

  4. 4

    હવે તેને ફ્રિજમાં મૂકો. ઠંડી લસ્સી ઉનાળામાં પીવાની મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Upasna Prajapati
Upasna Prajapati @cook_19459136
પર

ટિપ્પણીઓ

Similar Recipes