#મેંગો શ્રીખંડ (Mango shrikhand recipe in gujarati)

Kalika Raval
Kalika Raval @cookRAVAL
Sabarkantha

#goldenapron3

#week 19
#curd
# માઇ ઇબુક
# પોસ્ટ ૨૨

#મેંગો શ્રીખંડ (Mango shrikhand recipe in gujarati)

#goldenapron3

#week 19
#curd
# માઇ ઇબુક
# પોસ્ટ ૨૨

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોદહીં મોરુ
  2. ૧ કપદળેલી ખાંડ
  3. 1કેરી
  4. વેનિલા એસેન્સ
  5. 5બદામ
  6. ૭થી ૮ પિસ્તા
  7. ઈલાયચી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1
  2. 2

    દળેલી ખાંડ ની ચારણીમાં ચાળી લેવી અને પછી તે ખાંડ દહીના મસ્કા માં ઉમેરી મિક્સ કરી હલાવી દો બે ત્રણ ટપકા વેનીલા એસેન્સ નાખવું કેરીના ટુકડા કરીને મિક્સરમાં તેનો પલ્પ બનાવી લેવો પાણી નાખવું નહીં કેરીનો પલ્પ પણ દહી ના મસ્કા માં ઉમેરી મિક્સ કરી હલાવી દો ચપટી એલચી પાવડર એડ કરો

  3. 3

    ખાંડ ઓગળે ત્યાં સુધી બધુ બરાબર મિક્સ કરી હલાવી લેવું પછી ફ્રીઝરમાં ત્રણેક કલાક માટે ઠંડુ કરવા મુકી દેવું મેંગો શ્રીખંડ સર્વ કરતી વખતે તેની ઉપર બદામ પીસ્તાની કતરણ એડ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalika Raval
Kalika Raval @cookRAVAL
પર
Sabarkantha

Similar Recipes