આદુ લીંબુ સરબત (Ginger lemon sharbat Recipe in Gujarati)

Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2લીંબુનો રસ
  2. ૧ નાની વાટકીઆદુ વાટેલું
  3. સ્વાદ અનુસારમીઠું
  4. ૧ નાની વાટકીખાંડ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. ચપટીતીખા ભૂકો
  7. ચટપટી ફુદીના પાવડર
  8. ત્રણથીચાર ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો પછી એક તપેલીમાં પાણી એડ કરો

  2. 2

    પછી તેમાં આદુ ખાંડ મીઠું અને લીંબુનો રસ ઉમેરી બરાબર હલાવો

  3. 3

    પછી ગ્લાસમાંથી ત્રણથી ચાર ટુકડા બરફ ઉમેરો

  4. 4

    પછી તેને ગાળીને સર્વિંગ ગ્લાસમાં ઉમેરો ને ઉપરથી તીખા નો પાવડર અને ફુદીનાનો પાઉડર ઉમેરો

  5. 5

    તો તૈયાર છે આપણું આદુ લીંબુ શરબત જે ગરમીમાં પણ ઠંડક આપે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
પર
Gujarat

Similar Recipes