આદું લીંબુ નું શરબત (Ginger Lemon Sharbat Recipe In gujarati)

Neha
Neha @cook2104441

#goldenapron3 week 16

આદું લીંબુ નું શરબત (Ginger Lemon Sharbat Recipe In gujarati)

#goldenapron3 week 16

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩_૪ કટકી આદું,
  2. ૬-૭ ચમચી ખાંડ,
  3. 1 ચમચીસંચળ,
  4. અડધી ચમચી મીઠું,
  5. 4 કપપાણી,
  6. 2કટકા બરફ,
  7. 2લીંબુનો રસ,

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આદું ખાંડ મીઠું અને સંચળ બધું મીક્સ કરી પીસી લો.

  2. 2

    એક બાઉલમાં ઠંડુ પાણી લઈ લો.તેમા પીસેલી પેસ્ટ નાખો.

  3. 3

    એમાં લીંબુનો રસ ઉમેરો.અને હલાવો

  4. 4

    હવે તેને ગાળી લો.એક ગ્લાસ માં બરફ ના કટકા નાખી ને શરબત ભરો અને સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha
Neha @cook2104441
પર

ટિપ્પણીઓ

Similar Recipes