આદુ લીંબુ શરબત (Ginger Lemon Sharbat Recipe in Gujarati)

Jayshree Doshi @Jayshree171158
રાંધવાની સૂચનાઓ
- 1
છીણેલું આદુ ખાંડ મીઠુ અને સંચળ બધું મિક્સ કરી પીસી લો..એક બાઉલ માં ઠંડુ પાણી લો.તેમાં પીસેલી પેસ્ટ એડ કરો. તેમાં લીંબુ નો રસ ઉમેરી હલાવો.હવે તેને ગાળી લો.
- 2
એક ગ્લાસ માં શરબત એડ કરી બરફ ના ટુકડા એડ કરી સર્વ કરો.ઉપર થી લીંબુ ની સ્લાઈસ મૂકી સર્વ કરો.
Similar Recipes
-
-
આદુ અને લીંબુ શરબત (Ginger Lemon Sharbat Recipe In Gujarati)
આદુ લીંબુ નું શરબત ઉનાળા મા ખુબ જ ઉપયોગી છે. Healthy, energetic, immunity booster sharbat #sharbat આદુ લીંબુ નું શરબત ઉનાળા માટે નંબર 1 શરબત છે,આપણ ને ભાવતાં દરેક પ઼કાર ના શરબત પીએ પણ આનાં જેવું ઉપયોગી કોઈ નહીં. #cookpadgujarati #cookpadindia #SM #lemon #ginger #gingerandlemonsharbat Bela Doshi -
-
-
આદુ લીંબુ શરબત (Lemon Ginger Sharbat Recipe In Gujarati)
#suhani#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
આદુ લીંબુ નું શરબત (Ginger Limbu Sharbat Recipe In Gujarati)
#suhani આ શરબત સ્વાદ માં ટેસ્ટી અને પાચન માટે બેસ્ટ છે. Varsha Dave -
-
-
લીંબુ શરબત (Lemon Sharbat Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
-
-
-
ફુદીના અને લીંબુ નું શરબત
#makeitfrutiy#Cookpad indiaઆ શરબત પીવા થી પેટ માં ગેસ થયો હોય કે અપચો થયો હોય તો સારુ લાગે છે અને આ શરબત પીવા થી ફ્રેશનેશ પણ લાગે છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
ગોળ લીબું આદું નું શરબત (Jaggery Lemon Ginger Sharbat Recipe In Gujarati)
ઉનાળા ની શરૂઆત થઈ ગ ઈ છે. તો લૂ ન લાગે માટે રોજ આ શરબત લેવું જોઈએ. HEMA OZA -
લીલી દ્રાક્ષ નું શરબત (Green Grapes Sharbat Recipe In Gujarati)
#SM#શરબત અને મિલ્ક શેક ચેલેન્જ Krishna Dholakia -
-
કુલ્લકી શરબત (Kulukki Sharbat Recipe In Gujarati)
#STકુલલ્કી શરબત એ કેરળ નું પોપ્યુલર પીણું છે.જે લીંબુ શરબત જેમ જ બનાવી તેમાં ફુદીના,મરચા ની ફ્લેવર ,આપી શેક કરી ને સવઁ કરવા માં આવે છે. Kinjalkeyurshah -
-
ફુદીનો આદુ લીંબુ નુ શરબત (Pudino Ginger Lemon Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15201170
ટિપ્પણીઓ