લીંબુ સરબત

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 વ્યક્તિ
  1. 2લીંબુ
  2. 2ગ્લાસ ઠંડુ પાણી
  3. 1/4 ચમચીમીઠું/સંચળ
  4. 2 ચમચીખાંડ
  5. 1/2 ચમચીજીરૂ પાવડર
  6. 1/2 ચમચીતખમરિયા

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    એક મોટા બાઉલ માં ઠંડુ પાણી એડ કરી લો. એક વાટકી માં તખમરિયા ઉમેરી પાણી નાખી પલાળી દો.

  2. 2

    હવે 2 લીંબુ નો રસ કાઢી પાણી માં એડ કરી લો.

  3. 3

    ખાંડ એડ કરી લો સાથે મીઠું અથવા સંચળ પણ એડ કરી લો.

  4. 4

    ખાંડ અને મીઠું બરાબર મિક્સ કરી લો

  5. 5

    હવે એમાં જીરું પાવડર અને પલાળેલા તખમરિયા એડ કરી લો. તૈયાર છે લીંબુ સરબત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitu Makwana (Falguni)
પર
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes