ગોળ નો શીરો

Neha Suthar @cook_18137808
#goldenapron3
Week 4
અહીં મેં પઝલ માંથી ઘી નો ઉપયોગ કરી ને રેસિપી બનાવી છે.
ગોળ નો શીરો
#goldenapron3
Week 4
અહીં મેં પઝલ માંથી ઘી નો ઉપયોગ કરી ને રેસિપી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ઘી લઈ ને ગરમ કરો. પછી તેમાં લોટ નાખીને પાંચ મિનિટ ધીમા તાપે હલાવીને શેકી લો.
- 2
પછી તેમાં ગરમ પાણી એડ કરો. અને ફરીથી બે મિનિટ માટે હલાવો પાણી શોષાઈ જાય એટલે તેમાં ઝીણો સમારેલો ગોળ એડ કરો. અને મિક્સ કરી લો.
- 3
પછી તેમાં કાજુ બદામની કતરણ અને દ્રાક્ષ ઉમેરી ફરીથી બે મિનિટ માટે હલાવો. પછી ગોળ બરાબર ઓગળી જાય અને ઘી છૂટું પડે એટલે શીરો તૈયાર. તેને સર્વિંગ પ્લેટમાં લઈને કાજુ, બદામ અને દ્રાક્ષ સાથે ગાર્નિશ કરીને સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાલક પનીર
#goldenapron3Week 2આજે અહીં મેં પઝલ માંથી પનીર નો ઉપયોગ કરી ને પાલખ પનીર બનાવ્યું છે...... Neha Suthar -
-
-
-
વઘારેલા ભાત
#goldenapron3Week 10 અહીં મેં પઝલ માંથી લેફ્ટ ઓવર, હલ્દી અને રાઈસ નો ઉપયોગ કરીને રેસિપી બનાવી છે. Neha Suthar -
-
-
-
ગોળ નો શીરો
#ટ્રેડિશનલ દાદી- નાની ના સમય ની પરંપરાગત વાનગી છે.મોટેભાગે ડીલીવરી પછી ખાવા માટે ઉપયોગ થાય છે.ડીલીવરી પછી પોષક તત્વો ની વધુ જરૂર હોય છે.ગોળ નો શીરો ખૂબ જ ઉપયોગી થાય છે.પ્રસાદ તરીકે પણ ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
રાજગરાનો શીરો (Rajgara Sheero Recipe in Gujarati)
#GA4#Week15 મેં પઝલ માંથી રાજગરા અને ગોળનો ઉપયોગ કરીને શીરો બનાવ્યો છે. Nita Prajesh Suthar -
ગોળકેરી ની ચટણી
#goldenapron3Week11 આજે મેં અહીં પઝલ માંથી જીરાનો ઉપયોગ કરીને રેસિપી બનાવી છે. Neha Suthar -
શીરો
ઘી બનાવતા વધેલા બગરા માંથી આજે મેં શીરો બનાવ્યો છે જે ખૂબ જ માવાદાર લાગે છે#goldenapron3#week22#almonds Megha Desai -
ઘઉં નો શીરો
#goldenapron3#ઘીવીક-19શિરો મારા ઘર માં બધા ને જ ભાવે છે. તો જલ્દી થી બની જતો ઘી થી લચપચતો શીરો બનાવીએ.જોકે ઘી અને ગોળ જરુર પ્રમાણે વાપરી શકીએ. પોત પોતાના ટેસ્ટમુજબ. Krishna Kholiya -
રાજસ્થાની ફાડા લાપસી (Rajasthani Fada Lapsi Recipe In Gujarati)
#KRC# fada lapis#broken wheat recipe#ghee recipe#jegarry Recipe આજે મેં રાજસ્થાની ટ્રેડીશનલ રીતે ફાડા લાપસી બનાવી છે.ગોળ નો ઉપયોગ કરી ઓછું ઘી વાપરી,કૂકર માં આ લાપસી બનાવી છે. Krishna Dholakia -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#goldenapron3Week 21અહી મેં પઝલ માંથી કસ્ટડૅ નો ઉપયોગ કરી રેસિપી બનાવી છે. Neha Suthar -
મીની તવા પીઝા
#goldenapron3Week1અહીં મેં વિક 1 ની પઝલ માંથી ડુંગળી અને બટર નો ઉપયોગ કરી પીઝા બનાવ્યા છે.... Neha Suthar -
પુડલા
આજે અહીં મેં પઝલ માંથી ઘઉંના લોટનો ઉપયોગ કરીને પુડલા બનાવ્યા છે#goldenapron3Week 8 Neha Suthar -
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MBR4 Week 4 ઘઉં ના લોટ નો શિરો બોડી ને મજબૂત બનાવે છે. Harsha Gohil -
ગોળ નો શીરો (Jaggery Sheera Recipe In Gujarati)
#ff1ઘઉં નો કરકરો લોટ, ગોળ, ડ્રાય ફ્રુટ આ બધું પૌષ્ટિક છે,આ શીરો શરીર માટે ખૂબ જ ગુણકારી છેજૈન રેસીપી Pinal Patel -
-
ગોળ ના લાડુ
#ff3ગોળ ના લાડુ ગણેશ ચતુર્થી એ બધા ને ત્યાં બનતા જ હોય છે. ગણપતિ દાદા ના ખુબ જ પ્રિય હોય છે અને ગણપતિ દાદા ને પ્રસાદ માં એ દિવસે ધરાવા નો મહિમા ખુબ જ છે અને તેનું એક રીઝન પણ છે કે ગોળ ના લાડુ ખુબ પૌસ્ટિક છે અને કોપરું અને ગોળ હોવા થી ઈમ્યૂનિટી મજબૂત બંને છે. Arpita Shah -
-
બનાના ડ્રાયફ્રૂટ શીરો
#ફ્રૂટ્સ .રવા નો શીરો તમે બનાવતા હોય. આ વાનગી મે કેળા અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી હેલ્ધી બનાવી છે. બનાના ડ્રાયફ્રૂટ શીરો સુગંધ અને સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. Bhavna Desai -
ગોળ નો શિરો
ગોળ નો શિરો એ પરંપરાગત રેસીપી છે.પૌષ્ટિક હોવાથી સુવાવડી સ્ત્રીઓ ને આ શિરો આપવા માં આવે છે. ઘી, ગોળ અને લોટ ના મિશ્રણ થી બનતો આ શિરો સ્વાદ માં તો સરસ છે જ સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ.#GA4#Week15 Jyoti Joshi -
સોજી કેળાં નો શીરો
સોજી નો શીરો એ લગભગ દરેક ઘર માં બનતો હોય છે. અહીંયા મે થોડું અલગ રીતે બનાવ્યો છે. પાકા કેળાને અને સોજી નો ઉપયોગ કરી ને એક અલગ સ્વાદ આપ્યો છે Disha Prashant Chavda -
-
-
ઘઉં ના લોટ નુ ખીચું
#goldenapron3#વીક૮આપેલ પઝલ માંથી મે વ્હિટ ફ્લોર નો ઉપયોગ કરી ખીચું બનાવ્યું છે.. Radhika Nirav Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11573095
ટિપ્પણીઓ