રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખાંડ મા પાણી એક કપ ઉમેરીને બરાબર મિક્સ કરી ને ગેસ પર મૂકી ને ચાસણી બનાવી લેવી
- 2
ત્યાર પછી કેરી ની છાલ ઉતારી ને પલ્પ તૈયાર કરી ને મેંદા મા મિક્સ કરી લેવું અને એક બેગ મા ભરી લેવું
- 3
તૈયાર પછી એક કડાઈમાં તેલ ગરમ કરી ને જલેબી તળી લેવી અને ચાસણી મા ડૂબાડી દઈ ને એક પ્લેટમાં કાઢી લેવી ઉપર બદામ પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરીને સર્વ કરવી
- 4
તો હવે આપણી જલેબી તૈયાર છે મિત્રો મેંગો જલેબી નો આનંદ માણીએ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મેંગો ડ્રાયફ્રુટ લસ્સી (Mango Dryfruit Lassi Recipe In Gujarati)
#કૈરી#goldenapron3#week19#curd Yamuna H Javani -
-
-
-
-
-
-
-
-
-
મેંગો ફિરની (Mango Phirni Recipe In Gujarati)
મેંગો ફિરની ને એક ડેઝર્ટ માં લઈ શકાય છે.મેંગો ફિરની ઠંડી સરસ લાગે છે. મેંગો ફિરની બનાવતા વાર લાગતી નથી .મહેમાન આવવા નું હોય તો જલ્દીથી આ મેંગો ફિરની બનાવી ને ફ્રીઝ માં મૂકી તેમને સર્વ કરાય છે. Jayshree Doshi -
-
-
કેસર જલેબી (kesar jalebi recipe in Gujarati)
#માઇઇબુક#trendજલેબી એ નાના તથા મોટા બધાની ફેવરિટ હોય છે.પરંતુ ઘર મા બનાવવામાં આવે તો ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે તે બરાબર બનતી નથી. મે એક પરફેક્ટ માપ થી કેસર ની જલેબી બનાવી છે જેમાં મે કોઈ રંગ નો ઉપયોગ કર્યો નથી.આ માપ થી બનાવશો તો ક્યારેય પણ તમારી જલેબી બગડે નહિ. Vishwa Shah -
-
-
કેસર જલેબી(kesar jalebi Recipe in Gujarati)
દિવાળીના તહેવારોમાં ટ્રેડિશનલ મીઠાઈ કેમ ભુલાય અને ખુબજ રસીલી બધાને ભાવતી દરેક ટાઈમે ખાવી ગમતી વાનગી.#GA4#week9#મેંદો Rajni Sanghavi -
-
-
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12726489
ટિપ્પણીઓ (3)