મેંગો ફિરની (Mango Phirni Recipe In Gujarati)

મેંગો ફિરની ને એક ડેઝર્ટ માં લઈ શકાય છે.મેંગો ફિરની ઠંડી સરસ લાગે છે. મેંગો ફિરની બનાવતા વાર લાગતી નથી .મહેમાન આવવા નું હોય તો જલ્દીથી આ મેંગો ફિરની બનાવી ને ફ્રીઝ માં મૂકી તેમને સર્વ કરાય છે.
મેંગો ફિરની (Mango Phirni Recipe In Gujarati)
મેંગો ફિરની ને એક ડેઝર્ટ માં લઈ શકાય છે.મેંગો ફિરની ઠંડી સરસ લાગે છે. મેંગો ફિરની બનાવતા વાર લાગતી નથી .મહેમાન આવવા નું હોય તો જલ્દીથી આ મેંગો ફિરની બનાવી ને ફ્રીઝ માં મૂકી તેમને સર્વ કરાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી ને પાણી થી ધોઈ દૂધ રેડી ગેસ પર ધીમા તાપે ગરમ મૂકવું. કેરીને પાણીથી ધોઈ તેની છાલ કાઢી કટકા કરી પાણી રેડ્યા વગર મિક્સર જારમાં પલ્પ બનાવો. ચોખાને પાણીથી ધોઈ કલાક પલાળો. ત્યારબાદ ચોખા માંથી પાણી કાઢી મિક્સર જારમાં ક્રશ કરો.
- 2
હવે દૂધ ઉકળી ગયું છે. તેમાં ચોખા ને ક્રશ કરેલૂ ઉમેરો ને હલાવતા જાવ. દૂધમાં ગાથા ન પડે તેનું ધ્યાન રાખવું. પાંચ મિનિટ ચોખાનું ક્રશ કરેલું ચડવા દો. તેમાં ખાંડ ઉમેરો અને હલાવો.ખાંડ ઓગળી જાય અને ઘટ્ટ થઈ જાય પછી ગેસ બંધ કરી દો. હવે તૈયાર છે મેંગો ફિરની. તેમાં ઈલાયચી પાઉડર ને કેસર નાખી હલાવો. તેને ઠંડી થવા દો.
- 3
તેને સર્વિંગ galas માં પહેલા દૂધ અને ચોખા ની ફીરની બનાવી હોય તે થોડું ઉમેરો.ત્યારબાદ તેમાં કેરીનો પલ્પ ઉમેરો. પછી તે તેના ઉપર ફરીથી ફિરણી ઉમેરો. કાજુ, બદામ, પિસ્તા, ઈલાયચી,ચારોળી, કેસર, અને કેરીના પીસ થી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો ડીલાઈટ (Mango Delight Recipe In Gujarati)
મેંગો ડીલાઈટ રેસીપી ખુબ જ સરળ અને ઝડપથી બની જાય છે .મહેમાન આવ્યું હોય ત્યારે કેરીના ટુકડા ફ્રીઝરમાં હોય તો મેંગો ડીલાઈટ બનાવતા વાર લાગતી નથી . મહેમાન પણ ખુશ થઈ જાય છે. મેંગો ડીલાઈટ પૂરી સાથે ખુબ જ સરસ લાગે છે. Jayshree Doshi -
મેંગો ફિરની (Mango Firni recipe in gujarati)
#કૈરીમેંગો ફિરની એ ભારતીય રેસીપી છે.જે દૂધ,ચોખા,કેરી,ખાંડ માંથી બનેલ સ્વાદિષ્ટ ક્રીમી ઉનાળા ની ડેઝર્ટ રેસીપી છે.જેમાં ઈલાયચી,સૂકામેવા નાંખી વધારે સ્વાદિષ્ટ બનાવી છે.આ રેસિપી ને ઠંડી પિરસવા માં આવે છે. મેંગો ફિરની ને તાજા કેરી ના ટુકડા નાંખી પિરસવા માં આવી છે. Rani Soni -
મેંગો રબડી
#MDC#RB5#week5#nidhi#KR મેંગો રબડી એક ડેઝર્ટ ડીશ છે.જે ખાવામાં ટેસ્ટી ડેઝર્ટ છે.ગરમી માં મેંગો રબડી ખાવાની મજા પડે છે. આ ડીશ મે મારી મમ્મી પાસેથી શીખી છે. મેંગો રબડી આમારા બધાની ફેવરેટ ડેઝર્ટ છે. ઠંડી ઠંડી મેંગો રબડી ગરમીમાં સર્વ કરો . Payal Sachanandani (payal's kitchen) -
સાબુદાણા ફિરની (Sabudana Phirni Recipe In Gujarati)
#RC2 રેઈન્બો ચેલેન્જ વ્હાઇટ રેસિપી સાબુદાણા ની ખીર તો દરેક બનાવે. પણ આજે મે વ્હાઇટ રેસિપી માં સાબુદાણા ની ફિરની ફક્ત ત્રણ સામગ્રી લઈ બનાવી છે. આ ડેઝર્ટ સ્વાદ માં ખીર કરતા થોડું અલગ છે.ફક્ત દસ મિનિટ માં બનતી આ સ્વાદિષ્ટ ફિરની વ્રત માં પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
મેંગો ફિરનિ (Mango Phirni Recipe in Gujarati)
#Fam#Cookpadindia#Cookpadgujrati#AsahikesaiIndiaઅત્યારે કેરી ની ફુલ સીઝન ચાલી રહી છે અને અમારા ઘર માં આ મેંગો ફિરની બધા ને બહુ જ ભાવે. Bansi Chotaliya Chavda -
કેસર ફિરની ખીર (Saffron phirni kheer recipe in Gujarati)
#GA4#Week8#milkફિરની એટલે ચોખાને પલાળી , પીસી ઝીણી પેસ્ટ બનાવી પછી તેને દૂધમાં ઉકાળી બનાવેલું ડેઝર્ટ.જ્યારે ખીરમાં આખા ચોખાને દૂધમાં ચઢવી ડેઝર્ટ બનાવવામાં આવે છે.મારા ફેમિલી માં બધાને ખીર ખૂબ પસંદ છે તો રેગ્યુલર ખીરની રીતમાં ચોખાને પલાળ્યા વગર જ પીસી લઇ ફિરની ની રીત ઉમેરી મેં નવા પ્રકારની ખીર ટ્રાય કરી છે. અને આ રીતે બનાવેલી ખીર સાદી ખીર કે ફિરનીથી પણ વધારે મસ્ત બની છે. બધાને બહુ જ ભાવી. Palak Sheth -
મેંગો સાગો ડેઝર્ટ (Mango Sago Dessert Recipe In Gujarati)
#EB#RC1૧)'મેંગો સાગો ડેઝર્ટ'એ ઉનાળાની ગરમી માં બનતું ને જમ્યા પછી ડેઝર્ટ તરીકે પીરસી શકાય છે...૨)સબ્જા બીજ ઉમેરવાથી ગરમી માં ઠંડક આપે છે.એમાં ફાઈબર નું પ્રમાણ વધારે હોય છે,એના ઘણા ફાયદાઓ હોવાથી તે નો ઉપયોગ ભોજન માં કરવો જોઈએ.૩)આ ડેઝર્ટ ઉપવાસ માં પણ લઈ શકાય છે.૪)સાબુદાણા કાચા પણ લઈ શકાય એને પાણીમાં ૫ થી ૭ મિનિટ ગરમ કરવા.૫)આ રેસીપી માં બધું તૈયાર હોય તો ૨૦ મિનિટ માં બની જાય છે.૭)આ રેસીપી માં સાબુદાણા મેંગો ને સબ્જા થી બની હોવાથી મારી દિકરી કહે 'SMS Dessert'- બનાવી દે... Krishna Dholakia -
પિસ્તા ફિરની (Pista phirni recipe in Gujarati)
ફિરની મુઘલ સામ્રાજ્યના સમયની એક દૂધ, ચોખા અને ખાંડ માંથી બનતી મીઠાઈ છે. ખીર અને પાયસમ ફિરનીના જ પ્રકાર છે. ફિરની માં સામાન્ય રીતે કેસર, ઈલાયચી અને સૂકામેવા ઉમેરવામાં આવે છે. વર્તમાન સમયમાં ફિરનીમાં તાજા ફળ ઉમેરીને પણ બનાવવામાં આવે છે. આ રીતે ઘણા પ્રકારની ફિરની બનાવી શકાય.#સુપરશેફ4#પોસ્ટ3 spicequeen -
મેંગો ફિરની (Mango phirni recipe in Gujarati)
#ચોખાખીર/ફિરની એ એક જાણીતી મીઠાઈ છે. ખીર એ દૂધ અને ચોખા થી બનતી વાનગી છે. તેમાં પાકી કેરી નો સ્વાદ ઉમેર્યા છે. Deepa Rupani -
મેંગો ફ્રૂટી (mango frooti recipe in Gujarati)
#કૈરીઉનાળા મા ખાવા કરતા ઠંડુ પીવા નું વધારે ગમે છે. એમાંયે મેંગો ફ્રૂટી એ પણ ઠંડી ઠંડી મળી જય તો મોજ પડી જાય તો ઘરે જ બનાવીએ હેલ્ધી અને સ્વાદિષ્ટ મેંગો ફ્રૂટી.કુક કરેલું હોવાથી ફ્રીઝ મા સ્ટોર પણ કરી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
કેસર બાદામ ફિરની (Kesar badam phirni recipe in gujarati)
#નોર્થ #cookpadindia#cookpadgujratiનોર્થ ઈન્ડિયા નું ખૂબ જ ફેમસ ડેઝર્ટ એટલે ફીરની. તહેવારના દિવસો માં ખાસ પ્રસંગ માં બનાવવા માં આવે છે. ફીરની એ આમ તો મૂળ ખીર નું જ બીજું સ્વરૂપ છે પણ ટેસ્ટ માં થોડું અલગ પડે. આફ્ટર ડિનર કે લંચ માં ડેઝર્ટ તરીકે એક પરફેક્ટ રેસીપી છે. Bansi Chotaliya Chavda -
મેંગો ફિરની (Mango Phirni Recipe in Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમારા ઘરે ગમે ત્યારે ફેમિલી લંચ કે ડિનર માટે ભેગા થયા હોય તો ફીરની/ખીર તો હોય જ. એમને બધાંની પ્રિય વાનગી છે.ખીર નાના મોટા બધાને પસંદ હોય છે. આ ડીશ આપડે પૂરી, રોટલી અથવા એકલી પણ ખાવાનું પસંદ કરીએ છીએ. આજે મે આમાં ૧ વારિયેશન આપ્યું છે.મેંગો ની ફલેવર એડ કર્યો છે જેનાથી તે વધારે સ્વાદિષ્ટ બની ગઈ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
મેંગો ડીલાઈટ (Mango Delight Recipe In Gujarati)
#KRઉનાળાની ઋતુમાં ગુજરાતી લગ્ન પ્રસંગમાં લિક્વિડ મીઠાઈ તરીકે ઠંડી ઠંડી મેંગો ડીલાઈટ અવશ્ય બને છે Pinal Patel -
મેંગો બરફી (Mango Barfi Recipe In Gujarati)
#RC1Yellow colourમેઘધનુષ ના પીળા રંગ ને લઈને રેસીપી બનાવવાની કોન્ટેસ્ટ માં મેં મેંગો બરફી બનાવી છે. બનાવવામાં સરળ અને સ્વાદ માં સરસ લાગે છે. Jyoti Joshi -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#Tips. મેંગો શ્રીખંડ બનાવવા માટે દહીમાંથી બધું જ પાણી નીકળી જવું જોઈએ .જો તેમાં થોડું પાણી પણ હશે તો શ્રીખંડ ઢીલો થઈ જશે .દહીંને કોટન કપડાં લઈ તેને બાંધી ઊંચે ચાર-પાંચ કલાક માટે લટકાવી દો .નીચે વાસણ મુકવું જેથી બધું પાણી તેમાં ભેગું થાય . આ પાણી થી ઢોકળા, હાંડવો ,કઢી માં ઉપયોગ કરવો તેને ફ્રેન્કી દેવું નહીં. મેંગો શ્રીખંડ ઘરે બનાવવા થી આપણને સસ્તો પડે છે.ખુબ યમ્મી થાય છે. Jayshree Doshi -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
મેંગો મિલ્ક શેક તો મોટે ભાગે બધા ને ભાવતો જ હોય છે. કેરી તો ફળો નો રાજા છે. મેંગો રસ ને તો ફ્રોઝન પણ કરી શકો છો. Arpita Shah -
-
મેંગો પેંડા (Mango Peda Recipe In Gujarati)
#RC1Yellow Colourકેરી ની સિઝન માં મારી ઘરે મેંગો પેડાં બને છે. બહુ ફટાફટ બની જાય છે અને બહુ ઓછી સામગ્રી ની જરૂર પડે છે. Arpita Shah -
મેંગો શીરો (Mango Sheera Recipe In Gujarati)
#mangosheera#mango#sheera#cookpadindia#cookpadgujarati#sweettreatકેરીએ ફળોમાં સૌથી લોકપ્રીય ફળ છે. ઉનાળામાં ખાસ હોવાથી કેરીમાંથી અવનવી વાનગી બનાવામાં આવે છે. આજે મેં કેરીની પ્યૂરીનો ઉપયોગ કરીને શીરો બનાવ્યો છે. કેરીની પ્યૂરી ઉમેરવાથી શીરામાં કુદરતી પીળો કલર આવે છે જે દેખાવની સાથે સ્વાદમાં પણ સરસ લાગે છે. Mamta Pandya -
પનીર મેંગો ડિલાઈટ(paneer mango delight recipe in Gujarati)
#KR નાના બાળકો ને પસંદ પડે તેવું મેંગો સાથે પનીર નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગશે છે.જે પાર્ટી માં સર્વ કરી શકાય. Bina Mithani -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#Fam#Mangoમેંગો મસ્તાની એ એક એવું ડેઝટૅ ડ્રીન્ક છે જે ખાસ કરીને ઉનાળામાં બનાવવા મા આવે છે. Kruti's kitchen -
ઇન્સ્ટન્ટ બાસુંદી (Instant Basundi Recipe In Gujarati)
#WORLD MILK DAYઇન્સ્ટન્ટ બાસુંદી બનાવતા વીસ જ મિનિટ થાય છે. મહેમાન આવવાનું હોય તો આ બાસુંદી બનાવીને ફ્રીઝ માં મૂકી હોય તો મહેમાનને પીરસવામાં ખુબ જ ઇઝી પડે છે. મહેમાન પણ આ ઈન્સ્ટન્ટ બાસુંદી ખાઈને ખુશ થાય છે. મિત્રો ઘરે જ ઇન્સ્ટન્ટ બાસુંદી મારી રેસિપી જોઈને બનાવજો. થેન્ક્યુ. Jayshree Doshi -
મેંગો મસ્તાની(Mango Mastani recipe in Gujarati)
#KR પુના ની ખાસ રેસીપી છે.એટલી બધી સ્વાદિષ્ટ છે કે બધા ને ખૂબ જ પસંદ આવે છે.કેરી,આઈસ્ક્રીમ અને સૂકાં મેવા સાથે સર્વ કરાય છે.જે ખવાય પણ છે અને પીવાય પણ છે. Bina Mithani -
ફિરની
#goldenapron2Week4Punjabiફીરની એ પંજાબ માં ખવાતી સ્વીટ છે મિત્રો, કેસર પિસ્તા નાખેલી ફિરની એ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જે ખુબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી માત્ર ૩૦ મિનિટમાં જ બનાવી શકાય છે. તો આજે હું ફિરની બનાવવાની સાવ સરળ રીત બતાવવા જઈ રહી છું. Khushi Trivedi -
મિલ્ક મેંગો ડેઝર્ટ(Milk Mango Dessert recipes in Gujarati)
#KR આ ડેઝર્ટ કુકીંગ વગર નું બને છે.તેમાં કન્ડેન્સ મિલ્ક, મિલ્ક પાઉડર,ક્રિમ વાપરવું પડતું નથી છતાં એકદમ ક્રિમી બને છે.ત્રણ પ્રકાર નાં અલગ અલગ લેયર તૈયાર કરી ને બનાવવાં માં આવે છે. Bina Mithani -
ડ્રાયફ્રૂટ મસાલા(Dryfruit Masala Recipe in Gujarati)
#GA4#week9આ મસાલો એર ટાઈટ ડબામાં ભરી ને ફ્રીઝ માં રાખી શકાય છે . Darshna Rajpara -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4ફૂડ ફેસ્ટિવલ - 4Week - 4મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે તેમને આપવા માટે બે જ ઓપ્શન હોય છે ચા અથવા તો કોલ્ડ ડ્રિંક્સ. ક્યારેક મહેમાન માટે દૂધ પણ બનાવતા હોઈએ છીએ. દૂધ બનાવતી વખતે આપણે તેમાં થોડી ખાંડ અને બદામનો પાઉડરનો ઉમેરીએ છીએ અથવા તો બહારથી લાવેલો દૂધનો મસાલો નાંખીએ છીએ. બહારથી લાવેલો મસાલો મોંઘો પડે છે. આવો મસાલો તમે ઘરે પણ બનાવી શકો છો Juliben Dave -
More Recipes
ટિપ્પણીઓ (2)