મેંગો ઘારી (Mango Ghari Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદામાં ઘીનું મોણ નાખી કેરી ના પીસ મિક્સ કરી ને સરસ રીતે મિક્સ કરી કણક બાંધવી
- 2
તૈયાર બાદ કેરી ના પીસ ને એક કડાઈમાં ગરમ કરવા મૂકો ધીમી આંચ પર પકાવો ઘટ થવા આવે ત્યારે ડ્રાય ફ્રુટ અધકચરા વાટેલા મિક્સ કરીને માવો અને દળેલી સાકર મિક્સ કરી દેવી સરસ પેંડો વળે તેવું ઘટ થવા દેવું એલચી ના દાણા મિક્સ કરી દેવા
- 3
તૈયાર બાદ સાકરની ચાસણી તૈયાર કરી લેવી પછી ઘારી વાળી ને તૈયાર કરી લેવી પછી ધીમી આંચ પર ધીમા તળી ને ચાસણી મા ડૂબાડી ને કાઢી લેવી
- 4
હવે આપણી મેંગો ઘારી તૈયાર છે ઉપર થોડું ઘી અને કાજુ બદામ પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરીને સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ઘારી(Ghari Recipe In Gujarati)
#વેસ્ટસુરતની ખૂબ જ ફેમસ અને નાના-મોટા બધાને ભાવે એવી આ વાનગી છે અને બધા easily ઘરે બનાવી શકે એવી વાનગી છે Vandana Dhiren Solanki -
-
-
-
મેંગો ડ્રાયફ્રુટ લસ્સી (Mango Dryfruit Lassi Recipe In Gujarati)
#કૈરી#goldenapron3#week19#curd Yamuna H Javani -
-
-
-
-
-
મેંગો કલાકંદ(Mango kalakand recipe in Gujarati)
#CookpadTurns4 કુકપેડ ની ચોથી એનિવર્સરી મેં કલાકંદ બનાવ્યું છે... Kiran Solanki -
-
-
-
મેંગો બરફી (Mango barfi recipe in gujrati)
#goldenapron3#week17#mengo#મોમપાકી કેસર કેરી પોતે જ સ્વાદ મા જબરજસ્ત છે તો તેની બરફી નો સ્વાડ ખરેખર સરસ લાગે છે અને હેલ્ધી છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
ઘારી (Ghari Recipe In Gujarati)
આજે મેં ઘારી બનાવી.ચંદની પડવા પર ઘારી ખાવાનો રિવાજ છે . ઘણી જગ્યાએ બધા ઘરના લોકો રાત્રે અગાસીમાં ઘારી અને ભૂસું ખાઈને ચંદની પડવાની મોજ માણે છે Minal Rahul Bhakta -
-
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12673380
ટિપ્પણીઓ (6)