રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં મેંદો લઇ તેમાં થોડો બકીંગ પાઉડર અને દહીં ઉમેરવુ બાદ માં જરૂર પડે તો પાણી ઉમેરી જલેબી નું બેટર તૈયાર કરવું. આ બેટર ભજીયા ના બેટર જેવું તૈયાર કરવું.
- 2
આ બેટર ને 2-3 કલાક માટે ગરમ જગ્યા એ રાખી દેવું. ત્યારબાદ એક તપેલી માં ખાંડ એ ડૂબે એટલું પાણી લેવું. એક તાર થી થોડી ઓછી એવી ચાસણી તૈયાર કરવી. થોડી આંગળી ઉપર લઇ જોઈ લેવું ચિકાસ જેવું લાગે એવી ચાસણી બનાવવી. ત્યારબાદ તેમાં કેસર અને ઈલાયચી પાઉડર ઉમેરવો.
- 3
ઘી ગરમ થાય એટલે તેમાં ધીમેથી જલેબી બનાવવી.ઘી વધારે ગરમ ના કરવું. અને જલેબી પણ ધીમા તાપે જ તળવી.જલેબી તળાય જાય એટલે ગરમ જ ચાસણી માં એડ કરવી. 1-2 મિનિટ રાખી અથવા બીજી જલેબી તળાય જાય ત્યાં સુધી ચાસણી માં બંને બાજુ ફેરવવી.
- 4
ત્યારબાદ એક પેન માં ધીમા તાપે ઘી ગરમ કરવા મૂકવું. ત્યાર બાદ જલેબી નું ખીરું લઇ બરાબર હલાવી સોફ્ટ બેટર તૈયાર કરવું. એક બોટલ અથવા એક દૂધ ની કોથળી માં બેટર ભરવું.આમાં જો ગમે તો ખાવા નો કેસરી કલર મિક્સ કરી શકાય.
- 5
આમ બધી જલેબી તૈયાર કરવી અને એક ડીશ માં કાઢી ઉપર કાજુ, બદામ, પિસ્તા થી ડેકોરેટ કરવું. તો તૈયાર છે ગરમ ગરમ જલેબી. અને ગુજરાતી ઓ ની ફેવરિટ ડીશ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કેસર જલેબી (kesar jalebi recipe in Gujarati)
#માઇઇબુક#trendજલેબી એ નાના તથા મોટા બધાની ફેવરિટ હોય છે.પરંતુ ઘર મા બનાવવામાં આવે તો ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે તે બરાબર બનતી નથી. મે એક પરફેક્ટ માપ થી કેસર ની જલેબી બનાવી છે જેમાં મે કોઈ રંગ નો ઉપયોગ કર્યો નથી.આ માપ થી બનાવશો તો ક્યારેય પણ તમારી જલેબી બગડે નહિ. Vishwa Shah -
-
-
-
-
જલેબી (Jalebi recipe in gujarati)
જલેબી એ કોઈ પણ તહેવાર માં બનાવાતી અને ખવાતી મિસ્ટાન છે.. Hetal Gandhi -
-
-
-
-
કેસર જલેબી(kesar jalebi Recipe in Gujarati)
દિવાળીના તહેવારોમાં ટ્રેડિશનલ મીઠાઈ કેમ ભુલાય અને ખુબજ રસીલી બધાને ભાવતી દરેક ટાઈમે ખાવી ગમતી વાનગી.#GA4#week9#મેંદો Rajni Sanghavi -
કેસર જલેબી (Kesar Jalebi Recipe in Gujarati)
#trend#week1#post3#કેસર_જલેબી ( Kesar Jalebi Recipe in Gujarati ) આ કેસર જલેબી મે પહેલી વાર જ પહેલા એટેમ્પ માં જ આવી બનાવી છે. પણ જલેબી એકદમ જ્યૂસી ને સોફ્ટ બની હતી. મારી મોટી દીકરી ની ખૂબ જ ફેવરિટ આ જલેબી છે. ફરી બનાવીશ તો આનાથી પણ સરસ બનશે. એ મને ખાતરી છે. Daxa Parmar -
જલેબી(Jalebi Recipe in Gujarati)
#કૂકબુકઆ જલેબી મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે. જલેબી ખાવાનું એટલું મન હતું કે આજે ટરાય કરી જ લીધી. Vijyeta Gohil -
-
-
જલેબી(Jalebi Recipe in Gujarati)
#trendજલેબી એ ગુજરાતીઓ નું મનપસંદ ડીશ છે. ફાફડા જોડે જલેબી દરેક ગુજરાતી નાશ્તા માં હોય જ છે. Kinjalkeyurshah -
-
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
#FDSઆપણા મિત્ર એટલે જેની સાથે આપણે સુખ દુઃખ વેચીએ જેમ સમય નીકળતો જાય તેમ આપણી દીકરી જ આપણી મિત્ર થઈ જાય છે જેની સાથે તમામે તમામ સુખ દુખ આપણે વેચી શકીએ છીએ મારી બે દીકરીઓની ભાવતી જલેબી ની રેસીપી આજે હું મુકુ છું. Manisha Hathi -
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#CDY જલેબી મારી બાળપણની ખૂબ ખૂબ જ ફેવરેટ વાનગી છે મારા નાની ટ્રેડિશનલ રીતે જલેબી બનાવતા તે મને ખૂબ જ ભાવતી અહીં મેઇન્ટેન ટ્રાય કરી છે તે ખૂબ જ સરળ અને ઝડપથી બની જાય છે છતાં ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે Arti Desai -
-
-
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#Trend, #Week1જલેબી, સૌથી લોકપ્રિય અને મન પસંદ , ભારતીય પારંપરિક મીઠાઈ છે. ઘર ઘર માં બને છે. Dipti Paleja -
જલેબી (Jalebi Recipe In Gujarati)
#MS#post 6#cookpadindia#cookpadgujratiHappy મકરસંક્રાંતિ to all 💐 Keshma Raichura
More Recipes
ટિપ્પણીઓ (9)