મેંગો સેન્ડવીચ આઈસ્ક્રીમ (Mango sandwich ice cream Recipe in Gujarati)

મેંગો સેન્ડવીચ આઈસ્ક્રીમ (Mango sandwich ice cream Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અમૂલ ગોલ્ડ એક લીટર દૂધ લઈ તેને ખૂબ જ ઉકાળવું. થોડીવાર પછી તેમાં ખાંડ નાખી ફરીથી ઉકાળવું. પોણા ભાગનું દૂધ રહે એટલે 1 કપ માં થોડું ઠંડું દૂધ લઈ તેમાં મિલ્ક પાઉડર ઉમેરી ઉકળતા દૂધમાં મિક્સ કરી દેવુ. જેથી દૂધ ઘટ્ટ થઇ જશે. દૂધ ઠરે એટલે બ્લેન્ડર વડે ગ્રાઇન્ડ કરી આઈસ ક્રીમના કન્ટેનર માં ભરીને ફ્રીજરમાં સેટ કરવા મૂકો. બે-ત્રણ કલાક પછી ફ્રીઝરમાંથી બહાર કાઢી તેમાં મલાઈ ઉમેરીને મિક્સરમાં થોડીવાર ગ્રાઈન્ડ કરો ્્. આઈસ ક્રીમના કન્ટેનર માં થોડું પાતળું થર રહેતેટલું દૂધ લઈ તેને ફ્રીઝરમાં બે કલાક માટે
- 2
સેટ કરવા મૂકવું. બે કલાક પછી તેને બહાર કાઢી લેવો.
- 3
બે પાકી કેરીનો પલ્પ કાઢી લેવો. બે કલાક પછી ફ્રીઝરમાંથી સેટ કરવા મુકેલ આઈસ્ક્રીમ બહાર કાઢી તેની ઉપર કેરીનો પલ્પ પાથરી દેવો. ફરી પાછું બે કલાક માટે ફ્રીઝરમાં સેટ કરવા મૂકો. બહાર કાઢી તેની ઉપર દુધ નું મિશ્રણ પાથરી દેવુ. ચારથી પાંચ કલાક માટે ફ્રીઝરમાં સેટ કરવા માટે મૂકવું. આઇસ્ક્રીમ બરાબર જામી જાય એટલે પ્લેટમાં પીસ કરી સર્વ કરવું. ઉનાળાની ગરમીમાં ઠંડા ઠંડા કૂલ કૂલ ઘરે બનાવેલા આઈસ્ક્રીમ મેંગો સેન્ડવીચ આઈસ્ક્રીમ ખાવાની મજા માણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મેંગો કપ આઈસ્ક્રીમ(Mango cup ice cream recipe in Gujarati)
#APR ખૂબ જ આસાની થી બની જાય છે અને એકદમ ઓછી સામગ્રી ની જરૂર પડે.આ બનાવવા માટે અમુલ ફ્રેશ ક્રિમ ફ્રિજ માં રાખવું અને તેનો ઘટ્ટ ક્રિમ ભાગ ઉપયોગ માં લેવો. Bina Mithani -
-
-
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
ઉનાળાની કાળઝાળ ગરમીમાં કંઈક ઠંડુ ને ગમતું મળી જાય એટલે મજા HEMA OZA -
-
-
-
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
વ્હીપ ક્રીમ થી ઈનસ્ટ્ન્ટ આઈસ્ક્રીમ બને છે. તમે મેંગો ને બદલે બીજા પણ ફ્રુટ કે ચોકલેટ વાપરી શકો છો. Avani Suba -
-
-
-
-
મેંગો ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ (Mango chocolate chips ice cream)
#RB4#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની સીઝન એટલે મસ્ત મજાની કેરી ખાવાની સીઝન. આખા વર્ષ દરમિયાન ઉનાળાની ઋતુમાં કેરી ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ મળે છે. આ કેરીમાંથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે આ કેરીમાંથી કેરીનો આઈસક્રીમ બનાવ્યો છે. મેંગો આઈસક્રીમને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ચોકલેટનો ટેસ્ટ પણ ઉમેર્યો છે. આ આઈસ્ક્રીમ બહારના આઈસ્ક્રીમ જેવો જ એકદમ સોફ્ટ બન્યો છે. Asmita Rupani -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
આ રેસિપી મેં નિધીબેન એ લાઈવ બતાવેલું તે જોઈને બનાવ્યો છે. બહુ જ મસ્ત બન્યો છે આઇસ્ક્રીમ. થેન્ક્યુ સો મચ નિધીબેન.... Sonal Karia -
-
-
મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe)
#કૈરી Nidhi Chirag Pandya -
-
મેંગો આઈસ્ક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati#non_fire#instant Keshma Raichura
More Recipes
ટિપ્પણીઓ (4)