મેંગો જેલી આઈસ્ક્રીમ (Mango Jelly Icecream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દુધ ને ગરમ કરો 2 ચમચી દૂધ કાઢીને લઈ તેમાં કોર્ન ફ્લોર ને ઓગાળી લો દૂધ ઉકળી જાય એટલે તેમાં કોર્ન ફ્લોર વાળું દૂધ ઉમેરી ધીમે. ધીમે હલાવતા રહેવું પછી ખાંડ નાખી ઉકાળો પછી કેરી ના નાના ટુકડા કરી મિક્સરમાં પીસી લો
- 2
હવે દૂઘ થડું થઈ જાય એટલે તેમાં પીસેલી કેરી ને તેમાં ઉંમેરી મિક્સરમાં ફેરવી લેવું 2,3 કલાક ફ્રીજ માં રાખી પછી મલાઈ ઉમેરી પીસી લો હવે તેને 8,9 કલાક સુધી ફીજ માં રાખી ઉપર થી જેલી નાખી ઠડું ઠનડું સર્વ કરો
- 3
એકદમ મસ્ત લાગે છે કેરી,દૂધ જેલીનું મિસરણ લોકડાઓઉન માં બધુ મળતું ન હોય ત્યારે ઘરમાં સરળતાથી બની જાય છે. આ આઈસ્ક્રીમ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
ઉનાળાની કાળઝાળ ગરમીમાં કંઈક ઠંડુ ને ગમતું મળી જાય એટલે મજા HEMA OZA -
-
-
સ્વીટ મેંગો જેલી (Sweet Mango Jelly Recipe In Gujarati)
#કૈરી બાળકો ને મજા પડી જાય એવી જેલી બનાવી છે, એ પણ પાકી કેરી ના રસ થી.. Radhika Nirav Trivedi -
મેંગો જેલી(mango jelly recipe in Gujarati)
મારી દિકરી ની મનપસંદ જેલી તેની ફરમાઈશ થઈ ને મેં બનાવી.કઈક નવું જેલી તો ભાવે અને તેમાં કેરી સાથે થોડો મારો વ્હાલ પણ ઉમેર્યા. Lekha Vayeda -
મેંગો જેલી(Mango jelly Recipe In Gujarati)
#માઇઇબૂક #post12કાચી કેરી ની સીઝન મા જેટલી વાનગીઓ કેરી માથી બનાઓ એટલી ઓછી. રસ પૂરી, આઈસ્ક્રીમ, મિલ્ક શેક, મુઝ, અને હજી ઘણું બધું. આજે આપડે મેંગો જેલી બનાવીશું. Bhavana Ramparia -
-
મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe)
#કૈરી Nidhi Chirag Pandya -
-
-
-
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
#APR@Nidhi1989 inspired me for this recipe 🥭🍨 Dr. Pushpa Dixit -
કસાટા મેંગો આઈસ્ક્રીમ (Cassata Mango Icecream Recipe In Gujarati)
#APR કુકપેડ મા આવી નવું ઘણું શીખવા મળ્યું. તેમા આ આઈસ્ક્રીમ શીખ્યો. HEMA OZA -
-
-
કેરી નો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
#Viraj# Cookpadindia# cookpadgujrati ushma prakash mevada -
-
-
મેંગો આઈસક્રીમ (હોમ મેડ) (Mango Icecream recipe in Gujarati)
#સપ્ટેમ્બર# my first recipe Hemaxi Buch -
-
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
#KRમેં વિરાજભાઈ ની રીતે બનાવ્યો સરસ બન્યો છે આભાર Bina Talati -
ખજુર મોસંબી આઈસ્ક્રીમ (Khajoor Mosambi Icecream Recipe In Gujarati)
#mrઆમ તો આ વાનગી ઓફ બીટ છે પણ મે ખાસ ડાયાબિટીસ માટે બનાવવામાં નો પ્રયત્ન કર્યો છે મે અહી અમદાવાદ માં જયસિહ નો મોસંબી વખણાય તે ખાધો હતો. તો મે આ બનાવ્યો છે. HEMA OZA -
-
-
મેંગો બટરસ્કોચ પેનકોટા (Mango butterscotch Panna cotta Recipe In Gujarati)
#કૈરી Rachana Chandarana Javani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12739018
ટિપ્પણીઓ (2)