મેંગો સ્ટફ્ડ આઈસ્ક્રીમ (Mango Stuffed Ice Cream Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
શેર કરો

ઘટકો

૧ દિવસ
૨ લોકો માટે
  1. પાકી કેરી
  2. ૧ કપફૂલ ફેટ દૂધ
  3. ૧ ટી સ્પૂનમિલ્ક પાઉડર
  4. ૩ ટી સ્પૂનખાંડ
  5. ૩-૪ તાંતણા કેસર
  6. ડેકોરેશન માટે
  7. બદામ પિસ્તા કતરણ

રાંધવાની સૂચનાઓ

૧ દિવસ
  1. 1

    સૈા પ્રથમ એક પાકી કેરી લો. ચાકુની મદદથી અંદર નો ગોટલો કાઢી લો. એક તપેલીમાં દૂધ ઉકળવા મૂકો. ત્યારબાદ તેમાં મિલ્ક પાઉડર અને ખાંડ ઉમેરો. તેને ધીમા તાપે ઉકળવા દો.

  2. 2

    દૂધ ઉકળી ગયા બાદ તેમાં કેસરના તાંતણા ઉમેરો. હવે તેને થોડું ઘટ્ટ થવા દો. હવે તેને થોડું ઠરવા દો. હવે તેને ગોટલો કાઢેલી કેરી માં ભરી લો.હવે તેને ફ્રિઝર મા ૫ -૬ કલાક માટે સેટ કરવા મૂકો.

  3. 3

    હવે સેટ થયેલી કેરી ને બાર કાઢી લો.ત્યાર બાદ તેની છાલ ઉતારી લો.હવે તેના પીસ કરી લો.હવે તેને એક પ્લેટ મા કાઢી ને ઉપર થી બદામ પિસ્તા ની કતરણ નાખો.

  4. 4

    તો તૈયાર છે ટેસ્ટી મેંગો સ્ટફ્ડ આઈસ્ક્રીમ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes