મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)

મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દૂધ ને ગેસ પર ઉકાળવા મુકવુ. દૂધ 1/2 થાય ત્યાં સુધી ઉકળવા દેવું. પછી તેમાં ખાંડ ઉમેરી દેવી. દૂધને સતત હલાવતાં રહેવું સાઈડમાં જે મલાઈ થાય એ પણ દૂધ માં મિક્સ કરી લેવી.
- 2
એક વાટકીમાં થોડું દૂધ લઈ તેમાં મિલ્ક પાઉડર નાખી ને મિક્સ કરવું.
- 3
પછી તે મિલ્ક પાઉડર વાળુ દૂધ ગરમ કરેલા દૂધમાં ઉમેરી દેવું. હવે દૂધ ધીમા તાપે હલાવતા રહો અને એકદમ ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરવો. પછી દૂધને ઠંડુ થવા દેવું.
- 4
ઠંડુ થઈ જાય પછી તેમાં દૂધ ની મલાઈ અને કેરીનું પલ્પ ઉમેરી અને બ્લેન્ડર થી ક્રશ કરી લેવું.
- 5
પછી આ મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી ને ફિઝર માં ૩-૪ કલાક સેટ કરવા મૂકી દેવું. પછી ફિઝર માથી કાઢી પાછું ક્રશ કરી લેવું.
- 6
પછી તેને ડ્રાયફ્રુટ ની કતરણ થી ગાર્નિશ કરીને ફિઝર માં ઓવરનાઇટ સેટ કરવા મૂકી દેવું.
- 7
હવે તૈયાર છે ઠંડુ ઠંડુ આઈસક્રીમ. આઇસક્રીમ બાઉલમાં સર્વ કરી અને ઉપર થી ડ્રાયફ્રુટસ થી ગાર્નિશ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR@Nidhiji1989 inspired me for this recipe Amita Soni -
-
-
-
મેંગો આઈસક્રીમ (Mango Icecream Recipe in Gujarati)
#AsahikaseiIndiaઆ રેસિપી મે @AsahikaseiIndia ji ને પ્રેરાઈ ને મેંગો આઈસ્ક્રીમ બનાવ્યો છે. મેંગો આઈસ્ક્રીમ મારા ઘરમાં બધાનો ફેવરીટ છે. સમર સીઝનમાં અલગ - અલગ આઈસ્ક્રીમ બનાવીને ખાવાની મજા જ અલગ છે. Jigna Shukla -
-
-
મેંગો આઈસક્રીમ (Mango ice cream recipe in gujarati)
નેશનલ આઈસ ક્રીમ ડે પર મેં બનાવ્યો બધા નો પ્રીય એવો મેંગો આઈસક્રીમ. Harita Mendha -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#APR#KR#Cookpadગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને અત્યારે તો મે મહિનો એટલે ખૂબ જ ગરમી પડે છે. તો સૌને ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય. આઇસ્ક્રીમ નું નામ સાંભળી મોઢામાં પાણી આવી જાય. તો આવી જ સરસ મેં મેંગો આઈસક્રીમ બનાવી છે. Ankita Tank Parmar -
મેંગો મટકી આઈસક્રીમ (Mango Matki Icecream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#KR@pushpaji_9410 inspired me for this recipe Amita Soni -
-
ડ્રાયફ્રુટ કેસર મેંગો આઈસક્રીમ (dryfruit kesar mango icecream Re
#વિક્મીલ2#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ10 Krishna Hiral Bodar -
-
મેંગો ડ્રાયફ્રૂટ આઈસક્રીમ (mango dryfruit icecream recipe in Gujarati)
#કેરી#goldenapron3#week22#Almonds Ami Gajjar -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
આ રેસિપી મેં નિધીબેન એ લાઈવ બતાવેલું તે જોઈને બનાવ્યો છે. બહુ જ મસ્ત બન્યો છે આઇસ્ક્રીમ. થેન્ક્યુ સો મચ નિધીબેન.... Sonal Karia -
-
-
-
-
-
મેંગો કસ્ટર્ટ કુલ્ફી (Mango Custard Kulfi Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડા પીણા, આઈસક્રીમ કે કુલ્ફી ખાવાની મજા પડે છે. તેમા પણ જો આઈસક્રીમ કે કુલ્ફી ઘરે જ બનાવી હોય તો તેની શુદ્ધતા માટે પણ કોઈ સંદેહ રહેતો નથી. તો આજે તમારી સાથે શેયર કરું છું બહુ જ ઓછી સામગ્રી થી ઘરે જ બનાવી શકાય એવી મેંગો કસ્ટર્ડ કુલ્ફી.. તમે પણ ચોક્કસ બનાવજો.. Jigna Vaghela -
-
મેંગો ફિરનિ (Mango Phirni Recipe in Gujarati)
#Fam#Cookpadindia#Cookpadgujrati#AsahikesaiIndiaઅત્યારે કેરી ની ફુલ સીઝન ચાલી રહી છે અને અમારા ઘર માં આ મેંગો ફિરની બધા ને બહુ જ ભાવે. Bansi Chotaliya Chavda -
-
-
મેંગો ડીલાઈટ (Mango Delight Recipe In Gujarati)
મેંગો ડીલાઈટ રેસીપી ખુબ જ સરળ અને ઝડપથી બની જાય છે .મહેમાન આવ્યું હોય ત્યારે કેરીના ટુકડા ફ્રીઝરમાં હોય તો મેંગો ડીલાઈટ બનાવતા વાર લાગતી નથી . મહેમાન પણ ખુશ થઈ જાય છે. મેંગો ડીલાઈટ પૂરી સાથે ખુબ જ સરસ લાગે છે. Jayshree Doshi -
More Recipes
- મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
- કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
- ચોળી બટાકા નુ શાક (Chori Bataka Shak Recipe In Gujarati_)
- પનીર બટર મસાલા સાથે ઘઉની ગાર્લીક નાન (Paneer Butter Masala Wheat Flour Garlic Nan Recipe In Gujarati
- તડબૂચ નો જ્યૂસ (Watermelon Juice Recipe In Gujarati)
ટિપ્પણીઓ (2)