મેંગો પ્લાઝા(mango plaza recipes in gujrati)

Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810

# કેરી

મેંગો પ્લાઝા(mango plaza recipes in gujrati)

# કેરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોકેરી
  2. અઢીસોml વેનીલા આઈસ્ક્રીમ
  3. જરૂર મુજબ ખાંડ
  4. 6કે સાત નંગ બરફના ટુકડા
  5. 3 (4 નંગ)કાજુના ટુકડા ગાર્નીશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લો કેરીને સમારી લો

  2. 2

    ત્યારબાદ એક મિક્સર જાર મા કેરીના ટુકડા વેનીલા આઈસ્ક્રીમ ખાંડ બરફના ટુકડા નાખી પીસી લો

  3. 3

    ત્યાર બાદ એક વાસણમાં કાઢી લો

  4. 4

    એક કાચના બાઉલમાં મેંગો પ્લાઝા કાઢી લો અને કાજુ થી ગાર્નિશિંગ કરો ઠંડુ ઠંડુ મસ્ત મજાનો મેંગો પ્લાઝા સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810
પર

ટિપ્પણીઓ

Similar Recipes