મેંગો-વેનીલા ડિલાઈટ (Mango Vanilla Delight Recipe in Gujrati)

ડેઝર્ટ_સમર
ઉનાળાની ઋતુમાં કેરી અને વેનીલા આઈસ્ક્રીમનો સંગાથ મળે પછી પૂછવું જ શું? બંને મનપસંદ વસ્તુઓને ભેગી કરી અને બનાવી દીધું મેંગો-વેનીલા ડિલાઈટ. થોડી વસ્તુઓથી બની બાદશાહી વાનગી.
મેંગો-વેનીલા ડિલાઈટ (Mango Vanilla Delight Recipe in Gujrati)
ડેઝર્ટ_સમર
ઉનાળાની ઋતુમાં કેરી અને વેનીલા આઈસ્ક્રીમનો સંગાથ મળે પછી પૂછવું જ શું? બંને મનપસંદ વસ્તુઓને ભેગી કરી અને બનાવી દીધું મેંગો-વેનીલા ડિલાઈટ. થોડી વસ્તુઓથી બની બાદશાહી વાનગી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 2 હાફુસ કેરીના ટુકડા 100 મિ.લી. દૂધ અને 2 ચમચી ખાંડ લઈ મિક્સર જારમાં પ્યુરી બનાવી લો.
- 2
મેંગો પ્યુરી બાઉલમાં કાઢી લો અને જારમાં થોડું દૂધ ઉમેરી બરાબર મિકસ કરી અલગથી ગ્લાસમાં કાઢી લો. હવે એક તપેલીમાં બાકીનું દૂધ,2 ચમચી ખાંડ, અને કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો અને ગેસ પર ગરમ કરવા મૂકો. સતત હલાવતા રહો જેથી તળિયે ચોંટી ના જાય. હવે કસ્ટર્ડ પાવડર ઉમેરીને બરાબર હલાવો.
- 3
હવે મેંગો 2 ચમચી પ્યુરી અને ગ્લાસમાં અલગથી કાઢેલું દૂધ ઉમેરો અને બરાબર હલાવી લો. થોડું જાડું થાય એટલે ગેસ પરથી ઉતારી લો અને ઠંડુ થાય એટલે ફ્રીઝમા સેટ થવા મૂકી દો.
- 4
મેંગો કસ્ટર્ડ સેટ થઇ જાય એટલે સર્વીંગ ગ્લાસમાં નીચે પ્રથમ 2 ચમચી મેંગો પ્યુરી નાખો. હવે 3 થી 4 ચમચી મેંગો કસ્ટર્ડ ઉમેરો.હવે કેરીના ટુકડા ઉમેરીને ઉપર વેનીલા આઈસ્ક્રીમનુ લેયર કરો અને સૌથી ઉપર ફરી 2 થી 3 ચમચી મેંગો પ્યુરી નાખો. કેરીના ટુકડા ઉમેરીને સર્વ કરો. તમે કાજુ-બદામના ટુકડા પણ ઉમેરી શકો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો મીલ્કશેક (Mango milkshake Recipe in Gujrati)
#કૈરી#ઉનાળામા ફળોનાં રાજા કેરીનુ સ્વાગત કર્યું છે. આને સરળતાથી બની જાય એવું પીણું મેંગો મીલ્કશેક બનાવી દીધું એ પણ હાફુસ કેરીનુ. Urmi Desai -
મેંગો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ
#RB2 : મેંગો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ.અમારે અહીંયા મોમ્બાસા મા લગભગ બારે માસ કેરી મળતી હોય છે.મને મેંગો શેક બહું જ ભાવે 😋 તો આજે મેં મેંગો શેક બનાવ્યું. Sonal Modha -
મેંગો ડિલાઈટ (Mango Delight Recipe In Gujarati)
#MAમારી મમ્મી ના હાથ નો મેંગો ડિલાઈટ મને બહુ જ ભાવે છે. આજે પણ મેં એની રીતે બનાવાનો ટ્રાય કર્યો છે.તમને બધા ને પણ બહુ જ ભાવશે અને આમ પણ અત્યારે કેરી ખુબ જ સરસ મળી રહી છે તો ચોક્કસ બનાવજો તો ચાલો.... Arpita Shah -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ મેંગો મસ્તાનીકેરી એ ફળો નો રાજા છે. સિઝનમાં જ્યાં સુધી કેરી મળે ત્યાં સુધી કેરી માં થી અલગ અલગ વેરિએશન કરી ને ભરપેટ ખાઈ લેવાની . તો આજે મેં મેંગો મસ્તાની બનાવી. Sonal Modha -
મેંગો મસ્તાની (Mango Mastani recipe in Gujarati)
#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad મેંગો મસ્તાની પુનાની ખૂબ જ પ્રખ્યાત મેંગો ડ્રીંક છે. બેઝિકલી મેંગો મિલ્કશેક પર વેનીલા આઈસ્ક્રીમ, ડ્રાયફ્રુટ, મેંગો ના ટુકડા, ટુટીફુટી વગેરેનું ટોપીંગ કરી આ ડીલીસીયસ મેંગો ડ્રીંક બનાવવામાં આવે છે. ઉનાળાની ગરમીમાં જ્યારે આ મેંગો મસ્તાની એકદમ ચીલ્ડ સર્વ કરવામાં આવે ત્યારે તેને ખાવાની કંઈક અલગ જ મજા આવે છે. Asmita Rupani -
ચિયા મેંગો પુડિંગ (Chia Mango Pudding Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR ચિયા મેંગો pudding@Keshma Raychuraમેં તમારી રેસિપી મા થોડા ફેરફાર કરી ને ચિયા મેંગો pudding બનાવ્યું છે.મને કેરી બહું જ ભાવે. પછી કેરીની કોઈ પણ વાનગી જેમકે કેરી નો રસ, મીલ્ક શેક, લસ્સી કોઈ પણ હોય બધું જ ભાવે. Sonal Modha -
મેંગો પૂડીંગ(Mango pudding recipe in Gujarati)
#કૈરીમેંગો પૂડિંગ એ ડેસર્ત માં કેરી નો રસ અને મલાઈ એ મુખ્ય ઘટક છે. કેરી ની સીઝન માં આપને કેરી નો ઉપયોગ કરીને અલગ અલગ વાનગી બનાવીએ છીએ. અહીં મે જીલેતીન વગર પુડિંગ બનાવ્યુ છે. Bijal Thaker -
મેંગો ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ (Mango chocolate chips ice cream)
#RB4#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની સીઝન એટલે મસ્ત મજાની કેરી ખાવાની સીઝન. આખા વર્ષ દરમિયાન ઉનાળાની ઋતુમાં કેરી ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ મળે છે. આ કેરીમાંથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે આ કેરીમાંથી કેરીનો આઈસક્રીમ બનાવ્યો છે. મેંગો આઈસક્રીમને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ચોકલેટનો ટેસ્ટ પણ ઉમેર્યો છે. આ આઈસ્ક્રીમ બહારના આઈસ્ક્રીમ જેવો જ એકદમ સોફ્ટ બન્યો છે. Asmita Rupani -
મેંગો ડીલાઈટ (Mango Delight Recipe In Gujarati)
#KRઉનાળાની ઋતુમાં ગુજરાતી લગ્ન પ્રસંગમાં લિક્વિડ મીઠાઈ તરીકે ઠંડી ઠંડી મેંગો ડીલાઈટ અવશ્ય બને છે Pinal Patel -
મેંગો મસ્તાની
#કૈરી અહી મે મેંગો મસ્તાની બનાવ્યું છે. કેરી... નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. કેરી એટલે ફળો નો રાજા 👑 .બધા ને કેરી ખૂબ પસંદ હોય છે માટે મે અત્યારે ઉનાળા ની સીઝન માં કેરી સારા પ્રમાણ માં મળે છે તો કેરી અને આઈસ્ક્રીમ માંથી આ મેંગો મસ્તાની બનાવ્યું છે.તમે પણ ટ્રાય કર જો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Komal kotak -
મેંગો મસ્તાની (Mango Mastani recipe in Gujarati Jain)
#SRJ#mango#Mango_mastani#cool#summer#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
મેંગો મિલ્કશેક (Mango Milkshake Recipe In Gujarati)
કેરી ફળો નો રાજા છે.કેરી ની અલગ અલગ વાનગી બને છે.આજે મેંગો મિલ્કશેક બનવ્યો #KR Harsha Gohil -
મેંગો શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Mango Shake With Vanilla Icecream Recipe In Gujarati)
હેલ્થ માટે દરરોજ ફ્રૂટ ખાવું જોઈએ છોકરાવ ફ્રુટ ના ખાય તો એમને મિલ્ક શેક બનાવી ને પીવડાવી શકાય. તો આજે મેં મેંગો શેક બનાવ્યું. Sonal Modha -
-
મેંગો મસ્તાની.(Mango Mastani Recipe in Gujarati)
#SRJ મેંગો મસ્તાની પૂના નું ફેમસ પીણું છે. ફળોના રાજા કેરી ની સિઝન માં જરૂર ટ્રાય કરો. Bhavna Desai -
વેનીલા આઇસક્રીમ વીથ મેંગો (Vanilla Ice Cream With Mango Recipe In Gujarati)
#SD#cookpadindia#Cookpadgujaratiવેનીલા આઇસક્રીમ વીથ મેંગો Ketki Dave -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#KR#MangoMastani" આમ કે આમ ઔર ગુટલીયો કે ભી દામ" એટલે જ કેહવત છે કેમકે ખબર છે કેરી ને ફળ નો રાજા કેમ કહે છે ? કારણ કે કેરી ને કોઈ પણ વ્યક્તિ ના નથી કઈ શકતું. એનો રસ, કટકી, ચીરીયાં કે લસ્સી કે જ્યુસ, શ્રીખંડ, પેંડા ઓહ્હ હોં કેટલીય વાનગીઓ બને કેરી માંથી. પછી કાચી કેરી અને પાકી બંને તો વપરાય જ પણ એની ગોટલીય મુખવાસ માં વપરાય છે. મેં પણ અહીં મેંગો મસ્તાની બનાવી જે પુના ની બહુ જ પ્રખ્યાત ડેઝર્ટ છે અને કૂલ કૂલ અને ટેસ્ટી લાગે છે. Bansi Thaker -
મેંગો મસ્તાની (mango mastani recipe in Gujarati)
#કૈરી#પોસ્ટ3મસ્તાની એ આઈસ્ક્રીમ સાથે નો મિલ્ક શેક છે જે મૂળ પુના ની આઈટમ છે. ત્યાંની ખૂબ પ્રખ્યાત એવું આ પીણું હવે પુના સિવાય પણ પ્રખ્યાત છે. કેરી સિવાય પણ બીજા સ્વાદ માં મસ્તાની બને છે જેમકે ચોકલેટ, વેનીલા, સુકામેવા, ગુલાબ વગેરે. પરંતુ મેંગો મસ્તાની એ વધુ પ્રખ્યાત છે વડી એકદમ સંતુષ્ટિદાયક પણ છે. Deepa Rupani -
એવાકાડો એન્ડ મેંગો શેક (Avocado Mango Shake Recipe In Gujarati)
એવાકાડો ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં થી આયરન મળે છે. અને અત્યારે કેરી ની સીઝન છે તો જયા સુધી મલે ત્યાં સુધી કેરી ના અલગ અલગ વેરિએશન કરી ને ખાઈ લેવાની . Sonal Modha -
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
આઈસક્રીમ અથવા કુલ્ફી એ લોકપ્રિય ડિઝર્ટ નો પ્રકાર છે. આપણે અલગ-અલગ પ્રકારના આઇસક્રીમ અથવા કુલ્ફી ફ્રૂટ પલ્પ અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવી શકીએ. મેંગો કુલ્ફી એ ખૂબ જ સ્વાદિષ્ટ ડિઝર્ટ છે જે ઉનાળાની ઋતુ દરમિયાન બનાવી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJ ઉનાળા ની ગરમી માં કેરી ની વસ્તુઓ ખાવા ની મજા પડે તો આજ મેંગો મસ્તાની બનાવીયુ. Harsha Gohil -
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJ#RB12#week12#cookpadgujarati#Pune_Special મેંગો મસ્તાની મહારાષ્ટ્ર ના પુણે શહેર માં વેચાતી લોકપ્રિય મેંગો ડ્રિંક છે. તે મૂળભૂત રીતે આઇસક્રીમ અને ડ્રાય ફ્રૂટ્સ સાથે ટોચ પર સેલિંગ થતી મેંગો મિલ્કશેક છે. ઉનાળા માં મિત્રો ને અને પરિવાર ને પીરસો ખૂબ જ ટેસ્ટી આ મેંગો મસ્તાની. ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફાટ બનતું આ ડ્રિંક એક વાર જરૂર ટ્રાય કરજો. આ ડ્રિંક પુણે માં ખૂબ જ પ્રચલીત અને લોકપ્રિય છે. તો કેરી ની સિઝન માં બનાવો પુણે નું ફેમસ મેંગો મસ્તાની. Daxa Parmar -
-
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
કેરી ની સીઝન હોય અને મેંગો મસ્તાની ના બને આવું બને જ નહીં. ઉનાળામાં આ ડ્રિન્ક must છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.#KR Nidhi Desai -
પનીર મેંગો ડિલાઈટ(paneer mango delight recipe in Gujarati)
#KR નાના બાળકો ને પસંદ પડે તેવું મેંગો સાથે પનીર નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગશે છે.જે પાર્ટી માં સર્વ કરી શકાય. Bina Mithani -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#KR@Tastelover_Asmita inspired me for this recipeઉનાળામાં સરસ પાકી કેરી મળે અને તેનો ઉપયોગ કરી વિવિધ રેસીપી બનાવીએ.. તો આજે મેંગો કસ્ટર્ડ ખૂબ જ ઓછી સામગ્રી નો ઉપયોગ કરી બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
કોકો વિથ આઈસ્ક્રીમ (coco with Icecream Recipe in Gujrati)
#મારી દિકરીનુ મનપસંદ પીણું છે. ઉનાળાનું આગમન થાય એટલે હું બનાવી દઉ છું. Urmi Desai -
મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
હમણાં કેરી ની સિઝન છે તો કેરી ખાઈ ને આનંદ માણી લેવો. આમ પણ મને કેરી બહું જ ભાવે, આજે મારે એકાદશી નો ઉપવાસ હતો તો આજે મેં મેંગો શેક બનાવ્યું. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (3)