મેંગો મસ્તાની (mango mastani recipe in gujarati)

sonal Trivedi
sonal Trivedi @cook_26227427
Vadodara

મેંગો મસ્તાની (mango mastani recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
1 વ્યક્તી માટે
  1. 2 નંગપાકી કેરી
  2. 1 કપઆઈસ્ક્રીમ વેનીલા
  3. 1 કપમેંગો આઇસક્રીમ
  4. 2 ચમચીખાંડ
  5. 1 કપદૂધ ઠંડુ
  6. બદામ, પીસ્તા ની કતરણ ગાનીશ માટે
  7. 1-2 નંગચેરી ગારનીશ માટે
  8. 5-6કેરી ના ટુકડા ગારનીશ માટે

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ કેરી ની છાલ કાઢી તેનાં નાના ટુકડા કરી લો. હવે મીકસર જાર માં કેરી ના ટુકડા, મેંગો આઇસક્રીમ, ખાંડ, દૂધ ઊમેરી પીસી લો.

  2. 2

    હવે સવિઁગ ગ્લાસ માં મેંગો જયુસ કાઢી તેની ઊપર વેનીલા આઈસ્ક્રીમ, બદામ પીસ્તા ની કતરણ, કેરી ના ટુકડા અને ચેરી વડે સજાવટ કરી સવઁ કરો.

  3. 3

    તૈયાર છે મેંગો મસ્તાની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sonal Trivedi
sonal Trivedi @cook_26227427
પર
Vadodara
cooking is an art, cooking is like love, painting and writing songs..................
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes