મેંગો પેંડા (Mango Penda recipe in Gujarati)

Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીકેરીનાં પીસ
  2. 1 વાટકીખાંડ
  3. 1 વાટકીમિલ્ક પાવડર
  4. 1/2 વાટકીદૂધ
  5. 3એલચી
  6. 6પિસ્તા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરીનાં પીસ ને ક્રશ કરી પલ્પ તૈયાર કરી કડાઈમાં ગરમ મુકવો એમાં દૂધ નાખવુ

  2. 2

    પછી બરાબર મીક્સ કરી લેવુ અને એમાં ખાંડ નાખવી હલાવતા રહેવુ એકદમ ઘાટુ થાય ત્યાં સુધી હલાવતા રહેવુ

  3. 3

    પછી એમાં મિલ્ક પાવડર નાખી બરાબર મીક્સ કરવુ થોડીવાર ઘટ થાય ત્યાં સુધી હલાવું પછી એમાં એલચી ને ઘી નાખવુ

  4. 4

    થોડીવાર ઠરવા દેવુ પછી એના પેંડા બનાવી એની ઉપર પિસ્તાથી ગાર્નિશ કરી સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes