મેંગો સ્મૂથી (Mango Smoothie Recipe In Gujarati)

Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
Navsari
શેર કરો

ઘટકો

  1. 500ml દૂધ
  2. 2 નંગકેરી
  3. અડધી વાટકી મલાઈ
  4. અડધી વાટકી ખાંડ
  5. કાજુ બદામ અને ચેરી
  6. એલચી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલી માં દૂધ લ્યો તેમાં કેરી ના કટકા મલાઈ ખાંડ બરફ નાખી બ્લેન્ડ કરી લ્યો

  2. 2

    પછી ગ્લાસ માં સર્વ કરો અને ઉપરથી કાજુ બદામ ચેરી અને એલચી પાવડર થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
પર
Navsari
મને નવી રેસીપી શીખવી અને બનાવવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes