મેંગો બરફી (Mango Barfi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી સુધારી રસ કાઢી લો,રવો ઘી માં શેકી લો,ટોપરા નું ખમણ શેકી લો.
- 2
પેન માં મેંગો રસ નાંખી ખાંડ ઉમેરી હલાવો,ઘટ્ટ થવા દો,પછી તેમાં દૂધ ની મલાઈ ઉમેરો,હવે તેમાં શેકેલો રવો અને ટોપરાંનુ ખમણ ભેળવી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો.
- 3
મેંગો બરફી નું મિશ્રણ તૈયાર થાય એટલે સ્કેવર ડીશ માં બટર પેપર મૂકી પાથરી દો થોડીવાર માટે ફ્રીઝ માં સેટ થવા મૂકો.
- 4
થોડી વાર પછી ફ્રીઝ માંથી બહાર કાઢી પીસ કરી સર્વ કરો,કાજૂ અને કીસમીસ થી સજાવો.
- 5
આ મેંગો બરફી ઝડપ થી બની જાય છે,ઉનાળા ની સીઝન માં મેંગો ની વાનગી ખાવા ની મજા પડી જાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોકોનટ લડડુ
#ઉપવાસશ્રાવણ માસ એટલે વ્રત નો મહિનો,બહેનો માટે ઘણા વ્રત આવે છે, શિવ ને ભજવા હોય તો ભુખ્યા પેટે ન ભજાય,તો ઇન્સ્ટન્ટ એનર્જી માટે મેં કોકોનટ લડડુ બનાવ્યા છે,તમે પણ ટ્રાય કરજો Bhavnaben Adhiya -
-
-
મેંગો શીરો (Mango Sheera Recipe In Gujarati)
#MA 8/5 એટલે મધર્સ ડે આ દિવસે મમ્મી ને ક્રેડીટ આપવા નો ડે. આજે હું મારા ચિલ્ડ્રન ને ભાવે તેવી ' મેંગો 'ની રેસીપી લઈ ને આવી છું. Bhavnaben Adhiya -
-
-
-
-
-
મેંગો ચોકલેટ સ્ટફડ કચોરી (Mango Chocolate Stuffed Kachori recipe in Gujarati)
#કૈરી Jagruti Pithadia -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12674686
ટિપ્પણીઓ (8)