મેંગો કસ્ટર્ડ હલવો (Mango Custard Halwa recipe in gujarati)

Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીકેરીનાં પીસ
  2. 1/2 વાટકીખાંડ
  3. 1/2 વાટકીકસ્ટર્ડ પાવડર
  4. 4એલચી નો પાવડર
  5. 6કાજુ
  6. 6બદામ
  7. 10પિસ્તા
  8. 15કિસમિસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા ખાંડને મિક્સચરમાં પીસી લેવી હવે એમાં કેરીનાં પીસ નાખી ફરી પીસી લેવુ

  2. 2

    હવે એમાં જ કસ્ટર્ડ પાવડર નાખી ફરી એક વાર પીસી લેવુ હવે તૈયાર પલ્પ ને કડાઈમાં લઇ એમાં એક વાટકી પાણી ઉમેરી મીક્સ કરી ગરમ મુકવુ

  3. 3

    થોડીવાર હલાવતા રહેવુ નીતર ગાંઠા પડી જાશે પછી એમાં એક ચમચી ઘી નાખવુ ફરી પાછુ ઘી સોસાય જાય એટલે એક ચમચી નાખવુ

  4. 4

    પછી એલચી પાવડર નાખવો અને ડ્રાયફ્રુટ નાખવા એકદમ ઘાટુ થઇ જાય

  5. 5

    કડાઈ થી છુટુ પડે એટલે ઘી થી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી અને ડ્રાયફૂટ છાંટવું અને થોડીવાર ઠરે એટલે પીસ કરવા

  6. 6

    તો તૈયાર છે મસ્ત હલવો ટ્રાય કરજો બોવ સરસ ટેસ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792
પર

Similar Recipes