ફરાળી કોકોનટ મોદક(farali coconut modak recipe in gujarati)

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

ફરાળી કોકોનટ મોદક

#ઉપવાસ

# આઇલવકુકિંગ
#માઇઇબુક

#સુપરશેફ૩
#વિક૩

કોપરાની બરફી એ નાના-મોટા લગભગ બધાની જ પ્રિય મીઠાઈ છે. આપણે ત્યાં પ્રસંગ હોય કે પૂજા, ભગવાનને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બને છે. તે ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે. તમે કોપરા પાકમાં સૂકા નારિયેળનું છીણ વાપરી શકો છો, ફ્રેશ કોપરાનું છીણ પણ વાપરી શકાય. તમે જો છીણ ફ્રીઝ કરતા હોવ તો તે પણ મીઠાઈ બનાવવામાં વાપરી શકાય

ફરાળી કોકોનટ મોદક(farali coconut modak recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ફરાળી કોકોનટ મોદક

#ઉપવાસ

# આઇલવકુકિંગ
#માઇઇબુક

#સુપરશેફ૩
#વિક૩

કોપરાની બરફી એ નાના-મોટા લગભગ બધાની જ પ્રિય મીઠાઈ છે. આપણે ત્યાં પ્રસંગ હોય કે પૂજા, ભગવાનને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બને છે. તે ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે. તમે કોપરા પાકમાં સૂકા નારિયેળનું છીણ વાપરી શકો છો, ફ્રેશ કોપરાનું છીણ પણ વાપરી શકાય. તમે જો છીણ ફ્રીઝ કરતા હોવ તો તે પણ મીઠાઈ બનાવવામાં વાપરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

. 4-5 વ્યક્તિ માટે
  1. 2 વાટકીકોપરાનું છીણ અથવા તાજુ છીણેલુ નારિયેળ1 વાટકો ખાંડ, 1 મોટી ચમચી ઘી,1 ચમચી એલચીનો ભૂકોફ્લેવર માટે થોડુ કેસરબદામની કતરણ.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નારિયેળના નાના ટુકડા કરીને મિક્સરમાં ક્રશ કરશો તો કોપરાનું છીણ તૈયાર થઈ જશે.

  2. 2

    કોપરાપાક બનાવવા નોનસ્ટિક કડાઈનો જ ઉપયોગ કરવો. કડાઈમાં ઘી કાઢી મધ્યમ આંચ પર પીગળવા દો. તમે જો કોપરા પાકમાં ડ્રાયફ્રૂટ્સ નાંખવા માંગતા હોવ તો તેને પહેલા ઘીમાં શેકી લો

  3. 3

    . ત્યાર પછી જ તેમાં કોપરાનું છીણ નાંખો. છીણ નાંખ્યા પછી તેમાં ખાંડ ઉમેરી દો. તમે ખાંડ ઉમેરો પછી મિશ્રણને સતત હલાવતા રહો. થોડી વાર પછી ફ્લેવર માટે તેમાં એલચીનો ભૂકો ઉમેરી દો.

  4. 4

    ધીરેધીરે ગરમ થયેલા મિશ્રણમાં તમને પરપોટા થતા દેખાશે અને પછી મિશ્રણ ઘટ્ટ થવા માંડશે. પરપોટા વળતા બંધ થાય ત્યારે ગેસ બંધ કરી દો અને બદામનું કતરણ ઉમેરો.

  5. 5

    આ મિશ્રણ ખૂબ જ જલ્દી ઘટ્ટ થઈ જાય છે એટલે તેને ફટાફટ ઘીથી ચીકણી કરેલી થાળીમાં પાથરી દો પાક ગરમાગરમ હોય ત્યારે જ ચોસલા પાડી લો.

  6. 6

    તમે મનપસંદ કોઇપણ આકાર આપી શકો છો અને અહીં મોદક નો આકાર આપેલો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes