સુખા ભેલ(Sukha Bhel in Gujarati)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006

#સ્નેક્સ
#માઇઇબુક
#પોસ્ટ3

શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તી માટે
  1. 4 કપમુરમુરા
  2. 1ઓનીયન ચોપ્ડ
  3. 1લીલુ મરચુ ચોપ્ડ
  4. 1ટામેટું ચોપ્ડ
  5. મીઠું જરુર મુજબ
  6. 1/2 ચમચીચાટ મસાલો
  7. 1 ચમચીડ્રાય કોથમીર
  8. 1 ચમચીડ્રાય મીન્ટ
  9. 6-8ડ્રાય પુરી
  10. 3 ચમચીમેંગો ચોપ્ડ
  11. 2 ચમચીલેમન જ્યુસ
  12. 1/2 કપસેવ
  13. 1/4 કપતળેલા સીંગ દાણા
  14. 1/2 કપફરાળી ચેવડો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં મુરમુરા લો.

  2. 2

    હવે તેમાં ચોપ્ડ ઓનીયન,લીલુ મરચુ અને ટામેટું એડ કરો.

  3. 3

    હવે ડ્રાય પુરી,ચોપ્ડ મેંગો,સેવ,સીંગ દાણા અને ફરાળી ચેવડો એડ કરી બરાબર મીક્સ કરી લો.

  4. 4

    હવે મીઠું,ચાટ મસાલો,ડ્રાય કોથમીર,ડ્રાય મીન્ટ અને લેમન જ્યુસ એડ કરી બરાબર મીક્સ કરી સુખા ભેલને રેડી કરી લો.

  5. 5

    હવે સુખા ભેલને સર્વીંગ પ્લેટમાં લઈ ડ્રાય કોથમીર,ડ્રાય મીન્ટ,ઓનીયન અને સેવથી ગાર્નીશ કરી સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumi Patel
Bhumi Patel @cook_23057006
પર

Similar Recipes