ઉપમા(Upma recipe in Gujarati)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006

#સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
1 વ્યક્તી માટે
  1. 1 કપસેમોલીના
  2. 1પોટેટો ચોપ્ડ
  3. 1ઓનીયન ચોપ્ડ
  4. 1લીલુ મરચું ચોપ્ડ
  5. 1લાલ મરચું
  6. મીઠું જરુર મુજબ
  7. 2 ચમચીખાંડ
  8. 1 ચમચીજીરુ
  9. પીંચ ઓફ હીંગ
  10. 7-8લીમડાના પાન
  11. 2 કપબટર મીલ્ક
  12. 1 ચમચીલેમન જ્યુસ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    પહેલા સેમોલીનાને ધીમી આંચ પર એક પેનમાં હલકો ગુલાબી રંગ થાય તે રીતે શેકી ઠારી લો.

  2. 2

    ઓનીયન,પોટેટો,મરચાને ચોપ્ડ કરી તૈયાર કરી લો.

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરી તેમાં પહેલા જીરુ,હીંગ,લીમડો, ચોપ્ડ લીલા મરચાં,લાલ મરચા,ચોપ્ડ ઓનીયન નાખી હલાવી 5 મિનિટ માટે ધીમી આંચ પર ચડવા દો.હવે તેમાં ચોપ્ડ પોટેટો,મીઠુ,ખાંડ નાખી હલાવી 10 મિનિટ માટે ધીમી આંચ પર ચડવા દો.તેમાં રવો નાખી 1 મિનિટ ધીમી આંચ પર ચડવા દો.

  4. 4

    મીનવાઈલ બટર મીલ્કને એક વાસણમાં ગરમ કરવા મુકો.બટર મીલ્કમાં એક ઉભરો આવે એટલે તેને પેનમાં ચડી રહેલ ઉપમાંના મિશ્રણમાં એડ કરો.મિશ્રણને બરાબર હલાવી 5 મિનિટ ધીમી આંચ પર ચડવા દો અને લેમન જ્યુસ નાખી ઉપમા રેડી કરી લો.

  5. 5

    તૈયાર થયેલ ઉપમાંને સર્વીંગ પ્લેટમાં લઈ લીમડાના પાન,લાલ-લીલા મરચાં અને લેમન સ્લાઈસથી ગાર્નીશ કરી ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Patel
Bhumi Patel @cook_23057006
પર

Similar Recipes