આલુ મગફળી ચાટ (Aloo peanut Chaat Recipe in Gujarati)

KALPA @Kalpa2001
આલુ મગફળી ચાટ (Aloo peanut Chaat Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા માં મીઠું નાખી અધકચરા બાફી લો..તેના કટકા કરી તેલ માં તળી લો. મગફળીના બી ને તળી લો.
- 2
હવે એક પ્લેટ માં તળેલા બટેટા અને બી લો...તેના પર થોડો ચાટ મસાલો છાંટો.. ઉપર લીલી ચટણી, લાલ ચટણી, આંબલી ની ચટણી નાખી તેના પર નાયલોન સેવ નાખી સર્વ કરો.
- 3
જો ઈચ્છો તો ડુંગળી નાખી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ ચાટ (Aloo Chaat Recipe In Gujarati)
#GA4 #Week6 #chaatચાટ એ આપણા દેશમાં પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ છે. દરેક સ્થળે અલગ અલગ પ્રકાર ની ચાટ વખણાય છે. આલુ ચાટ એ સરળતા થી ઘરે બનાવી શકાય છે. જે નાના મોટા દરેક વ્યક્તિ ને જરુર પસંદ aavaher. ચાટ સ્વાદિષ્ટ લાગે છે તેમાં વપરાતી ચટનીઓથી. આમાં આંબલી ની ગળી ચટણી અને ફુદીના ની ચટણી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Bijal Thaker -
-
ફણગાવેલા મગ ચાટ(Sprouts Moong Chaat Recipe in Gujarati)
#GA4#Week6#chaat એકદમ સરળ અને ઝડપથી બનતું આ ચાટ છે. બધાં જ ચાટ માંથી આ ચાટ ફેવરીટ છે. અચાનક ગેસ્ટ આવી જાય તો પણ સર્વ કરી શકાય છે. મિક્સ સ્પ્રાઉટ માંથી પણ બનાવી શકાય છે. મીઠી ચટણી અને લીલી ચટણી અગાઉ થી તૈયાર હોવી જરૂરી છે. Bina Mithani -
-
ચણા ચાટ (chana Chaat recipe in Gujarati)
#GA4#week6#Chaat આજની રેસિપી છે દેશી ચણા ચાટ. મોટા ભાગે બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા. તો આજે મે ચણા ને ચાટ રૂપે રજૂ કર્યા છે. આમ પણ ચાટ ચટપટી વાનગી હોવાથી બાળકો ને વધુ ભાવે છે ને ખાઈ પણ લે છે તો જુઅો રેસિપી. Binal Mann -
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat recipe In Gujarati)
#GA4#Week 1ચાટ તો ઘણા પ્રકાર ની હોય છે .મારા ઘર માં આ ચાટ બધાને ગમે છે .એટલે મેં આજે આ ચાટ બનાવી છે .આજ કાલ ના છોકરા ઓ ને ચટપટું ખાવા જોઈએ છે .આ ચાટ પણ ચટપટી છે . બધાને આ ચાટ ગમશે . Rekha Ramchandani -
-
-
સ્ટફ દહીં ભલ્લા ચાટ (Stuff Dahi Bhalla Chaat Recipe In Gujarati)
#PSચાટ મૂળ તો ઉતરપ્રદેશ ની વાનગી ગણાય છે... દહીં, વિવિધ ચટણી નો ઉપયોગ કરી ને બનાવતી દરેક વસ્તુ ચાટ માં ગણાય છે... પાણીપુરી, ભેળ, દહીં પૂરી, સમોસા...દહીં વડા, દહીં ભલ્લા... દહીં ભલ્લા મૂળ તો દાળ પલાળી ને બનાવતા હોઈ છે પણ આજે મેં દહીં ભલ્લા અલગ રીતે બટેટામાં ચણા ને સ્ટફ કરી ને બનાવ્યા છે. KALPA -
-
-
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#cookpadindia#cookpad Gujarati#Week8#FFC8 : આલુ પાપડી ચાટ#FFC8 : આલુ મીની ( પાપડ )પાપડી ચાટચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. ભેળ , છોલે ચાટ ઘણી બધી ટાઈપ ના ચાટ બનાવતા હોય છે તો આજે મેં આલુ ચાટ બનાવ્યું. Sonal Modha -
ખાખરા ચાટ(Khakhra Chaat Recipe in Gujarati)
#GA4#Week6અત્યારે નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે તો સૌ પ્રથમ બધાને happy navratri...... .નવરાત્રી આવે એટલે સ્ટ્રીટ ફૂડ ખાવાની તો માજા જ પડી જાય એમાય અલગ અલગ ચાટ ખાવાની તો ખુબજ મજા આવે છે. અત્યારની પરિસ્થિતિ માં બહાર ન જઇ સકાય તો આપણે ઘરે જ તેની મજા લઈએ. બહાર તો ઘણાજ અલગ અલગ પ્રકાર ના ચાટ મળે છે પણ મેં આજે ખાખરા ચાટ બનાવ્યુ છે. તે ખુબજ ટેસ્ટી લાગે છે અને ઝડપી બની જાય છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો...... Rinku Rathod -
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
કોર્ન ચાટ (Corn Chaat Recipe In Gujarati)
ચાટ તો બધાના ઘરમાં બનતીજ હોય છે અને ધણી જાતની ચાટ બને છે.આજે મે બધાંને ભાવે તેવી કોર્ન ચાટ બનાવી છે. #GA4#Week6 Aarti Dattani -
-
ચટપટી આલુ ચાટ (Chatpati Aloo Chaat Recipe In Gujarati)
સ્ટાર્ટર રેસીપી ચેલેન્જ#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1 : ચટપટી આલુ ચાટઆજે રવિવાર નો દિવસ એટલે ઘરનાં સભ્યોને કાઈ ને કાઈ ચટપટુ ખાવાની ઈચ્છા થાય . તો આજે મે as a સ્ટાર્ટર રેસીપી ચટપટી આલુ ચાટ બનાવી . ચાટ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ને મોઢા મા પાણી આવી જાય છે . આમ તો આલુ ચાટ નાના મોટા બધા ને ભાવતી જ હોય છે . જે નાની મોટી ભૂખ ને સંતોષી શકે છે . મને તો બહુ જ ભાવે એટલે હુ તો ધરાઈ ને ખૈય લઉ. Sonal Modha -
ટિક્કી ચાટ (Tikki Chaat Recipe In Gujarati)
#GA4#Week6#ચાટચાટ તો બધા ના ઘરે બનતી હોય છે અને બધા ને ભાવતી વાનગી છે. ચાટ ઘણી બધી રીતે બને છે તો આજે આપણે ટિક્કી ચાટ બનાવીશું. Reshma Tailor -
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6#Week6#Coopadgujarati#Cookpad#Cookpadindiaફૂડ ફેસ્ટિવલ-6આ સમોસા ચાટ બજાર ની પ્રખ્યાત છે અને આ ડિશ ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે આ સમોસા ચાટ ખાવા માટે લોકોની લાઈન લાગે છેટેસ્ટી ચટાકેદાર સમોસા ચાટ Ramaben Joshi -
-
-
દહીં પૂરી ચાટ (Dahi Puri Chaat Recipe In Gujarati)
ચાટ ગમે ત્યારે આપો બસ મજા પડી જાય.એમા દહીં પૂરી ચાટ તો બહુ જ ફેવરિટ.#GA4#Week6#ચાટ Rajni Sanghavi -
દિલ્હી આલુ ચાટ (Delhi Aloo Chaat Recipe In Gujarati)
આજે પણ sreet food ખાવાની ઈચ્છા થઈ કે કાંઈ ચટપટું ખાવું છે. તો મેં આજે દિલ્હી આલુ ચાટ બનાવ્યું. ચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. Sonal Modha -
બિસ્કિટ ચાટ(Biscuit Chaat Recipe in Gujarati)
#GA4 #week6આ ચાટ ટેસ્ટી અને થોડી જ વાર મા બની જાય છે Vaghela Bhavisha -
-
-
આલુ મટર ચાટ
#goldenapron2##week 14 utar pradesh#ઉત્તર પ્રદેશ નું સ્ટ્રીટ ફૂડ માં અલગ અલગ ચાટ નો સમાવેશ થાય છે સમોસા ચાટ, આલુ ટીકી ચાટ, ને મટર ચાટ, સો આપડે આજે અહીં આલુ મટર ચાટ બનાવીએ છીએ.. Namrataba Parmar -
ચટપટી ભેળ(chatpati Bhel in gujarati recipe)
#માઇઇબુકરેસિપિ૨આ રેસિપિ માં દરેક વસ્તુ તમારા ટેસ્ટ મુજબ વધતી ઓછી કરી શકો છો... KALPA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13886021
ટિપ્પણીઓ (5)