ફરાળી સ્ટીમ મોમોઝ (farari steam momos)

#સ્નેક્સ
આજે હું તમારી માટે એક અનોખી વાનગી લાવી છું એ છે ફરાળી સ્ટીમ મોમોઝ જે ખુબજ સ્વાદિષ્ટ અને લાજવાબ છે અને ફરાળ માટે ઉત્તમ વાનગી છે.
ફરાળી સ્ટીમ મોમોઝ (farari steam momos)
#સ્નેક્સ
આજે હું તમારી માટે એક અનોખી વાનગી લાવી છું એ છે ફરાળી સ્ટીમ મોમોઝ જે ખુબજ સ્વાદિષ્ટ અને લાજવાબ છે અને ફરાળ માટે ઉત્તમ વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફરાળી લોટમાં જીરું, સિંધવ મીઠું તલ અને તેલ નું મણ નાખી લોટ બાંધી લઈશુ
- 2
ત્યાર પછી મોમોઝ નું સ્ટફિંગ માટે બાફેલા બટેકા અને શેકેલા સીંગદાણા અને તલ નો ભૂકો આદુ, મરચા ની પેસ્ટ અને વરિયાળી ગાજર નું છીણ નાખી ને બરાબર મીક્સ કરીને મોમોસ નું સ્ટફિંગ રેડી કરશુ
- 3
હવે પછી બાંધેલા લોટ માંથી નાની નાની એક સરખી પૂરી વણી લેશુ હવે એમાં બનાવેલું મોમોઝ નું સ્ટફિંગ ભરસુ અને તમને ગમતા શેપ માં તેને વારી લેશુ
- 4
ત્યાર બાદ રાઈસ કુકર અથવા ઈડલી ના કુકર માં થોડું પાણી મૂકી ફરાળી મોમોઝ ને સ્ટીમ કરવા મુકશુ થોડી વાર પછી ફરાળી મોમોઝ ચેક કરશુ જો એક્દમ ટ્રાન્સ્પરેન્ટ દેખાય તો તૈયાર સરસ મજા ના ફરાળી સ્ટીમ મોમોઝ તૈયાર છે.
- 5
હવે ફરાળી સ્ટીમ મોમોઝ ને લીલા ધાણા અને ફુદીના ની ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ ફરાળી સ્ટીમ મોમોઝ.ધનેશ્વરી કિરણકુમાર જોશી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી સ્ટીમ મોમોઝ (farali steam momos dhara kitchen recipe)
#સુપરશેફ3#week3#monsoon#માઇઇબુક#પોસ્ટ23#ઉપવાસ#ફરાળીઆજે હું તમારી માટે એક અનોખી વાનગી લાવી છું એ છે ફરાળી સ્ટીમ મોમોઝ જે મોન્સૂન માં પણ ખુબજ સ્વાદ માં સ્વાદિષ્ટ અને લાજવાબ ગ્રીન લીલી ચટણી સાથે લાગે છે ઉપવાસ અને ફરાળ માટે ઉત્તમ વાનગી છે. Dhara Kiran Joshi -
સ્પાઈસી ફરાળી મોમોઝ(Spicy farari momos)
#goldenapron3#week21#spicyઆ જે હું તમારી માટે એક નવી જ વાનગી લઇ ને આવી છું એ છે સ્પાઈસી ફરાળી મોમોઝ જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે જે ઉપવાસ માં ફરાળ કરતા હોય તેના માટે લાજવાબ અને સ્પાઈસી વાનગી છે Dhara Kiran Joshi -
સ્પાઈસી ફરાળી મોમોઝ (spicy farali momos dhara kitchen recipe)
#સુપરશેફ3#week3#monsoon#માઇઇબુક#પોસ્ટ22#ઉપવાસ#ફરાળીઆ જે હું તમારી માટે એક નવી જ વાનગી લઇ ને આવી છું એ છે સ્પાઈસી ફરાળી મોમોઝ જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે જે ઉપવાસ માં ફરાળ કરતા હોય તેના માટે લાજવાબ અને સ્પાઈસી છે જે મોન્સૂન સીઝન માં વરસાદ માં તીખું તમતમતું ખાવા નું મન થાય છે તો આ ઉપવાસ માટે અને મોન્સૂન માટે ઉત્તમ વાનગી છે. Dhara Kiran Joshi -
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sagodana Khichadi Recipe In Gujarati)
આ એક ફરાળી વાનગી છે સ્પેશિયલ અગિયારસના દિવસે બનાવવામાં આવે છે... મારી મમ્મી પાસેથી આ વાનગી હું શીખી છું... Megha Shah -
ફરાળી ડોનટ્સ(farali donuts recipe in gujarati)
#ઉપવાસ#વેસ્ટસાબુદાણા ના વડા એ મહારાષ્ટ્ર ની વાનગી છે ઉપવાસ હોય ત્યારે ગુજરાતમાં પણ ઘણા લોકો સાબુદાણા ના વડા બનાવતા હોય છે મેં જરાક અલગ ટેસ્ટ અને ક્રિએટિવ રીતે બનાવ્યા છે જેને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તથા તેને મસાલાવાળા દહીં સાથે સર્વ કર્યા છે. Vishwa Shah -
ફરાળી ખીચડી(farali khichdi recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી વાનગી#ફરાળી ખીચડીઉપવાસ હોય ત્યારે મનમાં એક સવાલ થાય કે એવું તો સુ ખાઈએ જેનાથી પેટ ભરાય જાય તો ફ્રેન્ડસ આજે હું તમારી સાથે શેર કરીશ એવી જ ફરાળી ડિશ જે પેટ ફૂલ કરી આપશે તો ચાલો આપણે બનાવીએ.. Mayuri Unadkat -
ફરાળી લોટ અને ફરાળી વેજ ઉત્તપમ (Farali Lot And Farali Veg Uttapam Recipe In Gujarati)
ફરાળી લોટ હું કાયમ ઘરે જ બનાવું છું કેમ કે ઘર નો લોટ ચોખ્ખો અને ભેડ શેર વગર નો હોય છે. અને આ લોટ બહાર ના સ્વામિનારાયણ ફરાળી લોટ અને 5 સ્ટાર ફરાળી લોટ જેવો જ દેખાય છે અને તે લોટ માંથી જે વસ્તુ બંને છે તે ઘર ના ફરાળી લોટ માં થી બંને જ છે. તમે મેં બતાવ્યા માપ પ્રમાણે ફોલ્લૉ કરશો તો ખુબ જ સરસ રિઝલ્ટ મળશે. આ ફરાળી લોટ માંથી આપણે રોટલી, ભાખરી, પૂરી, પરાઠા અને ખીરા માંથી ઉત્તપમ, ઢોસા, ઢોકળા વગેરે બનાવી શકીયે છે. Arpita Shah -
ફરાળી આલુ પટ્ટી (farari aloo patti recipe in Gujarati)
#આલુફરાળી આલુ પટ્ટી જે ખૂબ જ ટેસ્ટી છે અને બનવામાં પણ એકદમ સરળ છે તમે પણ આ ચટાકેદાર ટેસ્ટી ફરાળી આલુ પટ્ટી બનાવો. Dhara Kiran Joshi -
ફરાળી મિસળ(farali misal recipe in Gujarati)
#ઉપવાસઅત્યારે શ્રાવણ માસમાં ફરાળમાં રોજ શું બનાવવું એ રોજ નો પ્રશ્ન હોય છે..તો મિસળ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઘરમાં હાજર સામગ્રી થી બની જાય છે.. ઘણા લોકો ઉપવાસ માં તેલ ન ખાતાં હોય તે તેલ ની બદલે ઘી વાપરી શકે છે..અને હું સૌરાષ્ટ્ર થી છુ એટલે અમે નાનપણથી જ હળદર અને ધાણાજીરું અને લાલ મરચું ખાઈએ છીએ.. તમે ન ખાતાં હોય તો ન નાખો તો લીલાં મરચાં અને શેકેલા જીરું નો પાઉડર નાખી ને પણ સરસ લાગે છે..તો ચાલો બનાવીએ ફરાળી મિસળ.. Sunita Vaghela -
સાબુદાણા સર્પ્રાઇઝ (ફરાળી)
આ વાનગી ફરાળી છે અને સાબુદાણા પલાળેલા હોય તો જલ્દીથી બની જાય છે.બધી સામગ્રી દરેક ના ઘરમાં આસાનીથી મળી રહે છે. ખુબજ સ્વાદિષ્ટ બને છે. Buddhadev Reena -
વેજ. સ્ટીમ મોમોસ(Veg. Steam Momos recipe in gujarati)
#ઈસ્ટ#week1#સિક્કીમપોસ્ટ -2 આજે પ્રસ્તુત છે સિક્કીમ રાજ્ય ની અતિ લોકપ્રિય વાનગી મોમોસ જેને મેંદાના લોટની પુરીમાં સ્ટફિંગ ભરીને વરાળે સ્ટીમ કરવામાં આવે છે અને ચટણી અથવા કેચપ સાથે સર્વ કરાય છે...એવું કહેવાય છે કે સિક્કીમ જાવ અને મોમોસ ના ખાવ તો ફેરો નકામો...🙂 સિક્કીમ નું આ સ્ટ્રીટ ફૂડ છે...રસ્તે ચાલતા કેટલી એ જગ્યાએ મોમોસ બનાવવા વાળા ના ઠેલા-તંબુ જોવા મળે...ખૂબ સસ્તા...સ્વાદિષ્ટ અને ઝડપથી બની જતા મોમોસ તેની ઓથેન્ટિક રીતે આપણે બનાવીયે...👍 Sudha Banjara Vasani -
ચીઝ મોમોઝ
#GA4#week14મોમોઝ તિબેટના દક્ષિણપશ્ચિમ તથા સિક્કિમ, આસામ અને અરુણાચલ ના પ્રદેશો અને દાર્જિલિંગના પૂર્વ ભારતીય ક્ષેત્રમાં વધું બનાવવામાં આવે છે મોમોઝ એ મેંદા ના લોટ માં કોબીજ અને કેપ્સીકમ નું મિશ્રણ ભરી ધૂધરાની જેમ વાળી ને સ્ટીમ કરવામાં આવે છે અને ગરમાગરમ સેઝવાન ચટણી સાથે પીરસવા મા આવે છે Sonal Shah -
લાઈવ સ્ટીમ ઢોકળા (Live Steam Dhokla Recipe In Gujarati)
#ભાતનમસ્તે મિત્રોબધા મજામાં હશો હમણાં lockdown ચાલે છે તો બધા જ ઘરમાં હશો આપણે રોજ શાકભાજી મળતા ન હોવાથી ઘરમાં જે વસ્તુ હોય તેનાથી ચલાવતા શીખી ગયા છીએ અને એમાં પણ ગુજરાતની ગૃહિણીઓ હોય એટલે કંઈ કહેવું જ ન પડે બહેનોને અવનવી વાનગીઓ બનાવતા આવડતી હોય છે તો આજે હું એવી જ એક સરસ મજાની વાનગી કે જે બધાને ખૂબ જ પસંદ આવતી હોય છે તો હા હું આજે લાઈવ સ્ટીમ ઢોકળા લઈને આવી છું Dharti Kalpesh Pandya -
🥕"ક્રિસ્પી ફરાળી કેરેટ પોટેટો રોલ"🥕(ધારા કિચન રસિપી)
🥕આ એક હેલ્થી રેસિપી છે ગુજરાતી લોકો ખાવા-પીવાના શોખીન હોય છે ઉપવાસ કે એકટાણાં મા ઘણા ગુજરાતી લોકો ફરાળ તો બનાવે જ છે તો હવે ફરાળ મા ખાય શકાય એવી વાનગી લાવી છું "ક્રિસ્પી ફરાળી કેરેટ પોટેટો રોલ"🥕#goldenapron2#Week-1#Gujarat Dhara Kiran Joshi -
ફરાળી ઢોકળા (Frali Dhokla Recipe In Gujarati)
#ઢોકળા રેસિપી#DRCઢોકળા એ ગુજરાતી લોકો ની ઓળખ છે. તેથી બધા જ લોકો ના ઘર માં અલગ અલગ પ્રકાર ના ઢોકળા બનતા હોઇ છે. ને બધા ના ફેવરિટ પણ હોઈ છે. તો આજે મેં ફાસ્ટ માં ખાઈ શકી એ માટે ફરાળી લોટ ના ફરાળી ઢોકળા બનાવ્યા છે.. સાથે ફરાળી લિલી ચટણી સર્વ કરી છે.. તો તમે પણ ઉપવાસ માટે આ રેસિપી ચોક્કસ ટ્રાઇ કરશો. Krishna Kholiya -
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
#FRફરાળી બફવડા આ બફવડા સૌ કોઈની ફેવરિટ વાનગી છે...સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ ઉપવાસ દરમ્યાન ગુજરાતી ઘરોમાં બનતી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે.બટાકાના માવા માં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે.. Sudha Banjara Vasani -
"ચટપટા ફરાળી પાત્રા" (chatpta farali patra recipe in gujarati language)
#સુપરશેફ3#week3#monsoon#માઇઇબુક#પોસ્ટ21#ઉપવાસ#ફરાળીઆજે હું તમારી માટે "ચટપટા ફરાળી પાત્રા" ની મજેદાર રેસિપી લઈ ને આવી છું આ પાત્રા ને વરસાદ ની સીઝન માં ખાવાની બહુજ મજા આવે છે અને એમાં પાછો શ્રાવણ મહિનો હોય અને ચટપટું ખાવાનું મન થાય તો તમે જરૂર થી આ "ચટપટા ફરાળી પાત્રા" બનાવજો. Dhara Kiran Joshi -
ફરાળી મેંદુ વડા વિથ ફરાળી ચટણી(farali menduvada recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળીવાનગીસાવન મહિનો ચાલે છે. લોકો ને ફરાળ માં પણ નવીનતા જોઈએ છે. તો પ્રસ્તુત છે ફરાળી મેંદુ વડા સાથે ફરાળી ચટણી. સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ માં ભોજન ના અંતે લોકો ફિલ્ટર કોફી પીવે છે. તો મેંદુ વડા અને ચટણી સાથે માણો ફિલ્ટર કોફી ની ચુસ્કી. Vaibhavi Boghawala -
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#શિવરાત્રી સ્પેશીયલ#ફરાળી (સાબુદાણા -બટાકા ની કટલેસ) Saroj Shah -
સાબુદાણા,બટાકા ની ખીચડી અને સીંગદાણા અને શિંગોડા ના લોટ નીફરાળી ખીચડી કઢી
#લોકડાઉન#પોસ્ટ-૨રામ નવમી માટે ફરાળી ખીચડી કઢી બનાવી છે. તો રેસીપી જોઈએ. Krishna Kholiya -
ફરાળી જીરૂ મસાલા ભાખરી
🥀આ "ફરાળી જીરૂ મસાલા ભાખરી" એક હેલ્થી રેસિપી છે....#ઇબુક#day14 Dhara Kiran Joshi -
જૈન મોમોઝ (Jain momos recipe in Gujarati)
# વિકેન્ડ વાનગી એક તિબેટીયન છે એક જાત ના મોમોઝ આ વાનગી ની ખાસિયત એ છે કે એમાં જરા પણ તેલનો ઉપયોગ નથી થતો Nipa Shah -
-
ફરાળી અપ્પે (Farali Appe Recipe In Gujarati)
#SJRફરાળી અપ્પે ઍ, એક નાસ્તો છે જે નાનીમોટી ભુખ માટે બેસ્ટ ઓપ્શન છે.અપ્પે એકદમ ઓછા તેલ માં બને છે અને બહુજ હેલ્થી છે. Bina Samir Telivala -
ફરાળી ગાંઠીયા
મિત્રો આજે શિવરાત્રીના પર્વે મેં આ ફરાળી ગાંઠિયા બનાવ્યા છે ઘરે અને એની રેસીપી હું તમારી સાથે અહીંયા શેર કરી રહી છું ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો તમે આ રેસિપી અને એક વખત ટ્રાય કરજો.શું તમને આ રેસીપી ગમી હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવી-નવી વાનગીઓ જોઈ શકો છો. યુટ્યુબ ચેનલ નું નામ છે " હિન્દી સિંધી ફૂડ " અને "ફૂડ શ્યામા" Bhumi Premlani -
ફરાળી થાલીપીઠ (Farali Thalipeeth Recipe In Gujarati)
#SJRશ્રાવણ મહિના નો સોમવાર બહુ જ પવિત્ર દિવસ, લગભગ બધાં જ તે દિવસે ફરાળી વાનગી બનાવતા હોય છે.મેં આજ ના દિવસે સ્પેશ્યલ ફરાળી થાળીપીઠ બનાવી છે. Bina Samir Telivala -
ભરેલા પરવળ બટાકા નું શાક (bharela parval bataka nu shaak recipe in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ18આજે હું તમારી માટે ભરેલા પરવળ ની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદ માં તો લાજવાબ છે પણ હેલ્થ માટે પણ ખૂબજ સારું છે આ શાક ખાવાથી ઘી ખાવા જેવી તાકત મલે છે અને નોર્મલ પરવળ નું શાક બધાજ બનાવતા હોય છે પણ ભરેલું શાક ખાવા ની એક અલગ જ મજા આવે છે તમે પણ આ શાક બનાવજો. Dhara Kiran Joshi -
-
ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)
#KK#FR શિવરાત્રી સ્પેશિયલ ફરાળી વાનગી આ વાનગી ઉપવાસમાં ખાસ બનતી હોય છે પલાળેલા સાબુદાણા, બટાકાં, શીંગદાણા અને મસાલા નાં મિશ્રણ થી બનતી આ વાનગી તળીને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે...જો હેલ્થી બનાવવી હોય તો શેલો ફ્રાય કરી શકાય છે. Sudha Banjara Vasani -
કાઠિયાવાડી ભોજન થાળી (khathiwadi bhojan thali in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ14આજે હું તમારી માટે કાઠિયાવાડ નું ખાસ ભોજન લઈ ને આવી છું જે સ્વાદ માં ખૂબજ લાજવાબ છે અને આ કાઠિયાવાડી ભોજનની થાળી કોઈ પણ સીઝન માં બનાવી શકાય છે. Dhara Kiran Joshi
More Recipes
ટિપ્પણીઓ (11)