મેંગો ફ્રુટી (Mango Frooti recipe in Gujarati)

પદ્મિની પોટા
પદ્મિની પોટા @cook_22526254

મેંગો ફ્રુટી (Mango Frooti recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

વીસ મિનિટ
૭ વ્યક્તિ
  1. 3કેરી કાચી પાકી
  2. 1 કપખાંડ
  3. ટેસ્ટ મુજબ મીઠું
  4. 1 ટી સ્પૂનચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

વીસ મિનિટ
  1. 1

    કાચી પાકી ત્રણ નંગ કેરી લેવી તેને ધોઈ ને કટકા કરી લેવા

  2. 2

    ફોટા આડાઅવળા મુકાયા છે

  3. 3

    કટકા કરેલા કેરી નો તેમાં ખાંડ અને પાણી નાખી રસ કરી લેવો અને એક મોટી તપેલીમાં કાઢી ગરમ કરવા મુકો

  4. 4

    ત્રણ કેરી માં લગભગ દોઢ થી બે લીટર પાણી ભળશે દસેક મીનિટ સરસ ઉકાળો અને તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમરેવું

  5. 5

    ઠંડું પડે એટલે બોટલ માં ભરી ફ્રીઝમાં મુકો

  6. 6

    પીરસતી વખતે ઈચ્છા પ્રમાણે ચાટ મસાલો નાખી પીરસો તૈયાર છે ઘરમાં બનાવેલી પણ બહાર જેવી જ મસ્ત મધુરી મેંગો ફ્રુટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
પદ્મિની પોટા
પર

ટિપ્પણીઓ

Similar Recipes