મેંગો ફ્રુટી (Mango frooti recipe in gujarati)

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
અમદાવાદ

#કૈરી
આ ગરમીમાં પીવાની ખૂબ મઝા આવે છે ને બાળકો ની મનપસંદ છે. લાંબો સમય રહે છે તો મહેમાન આવે ત્યારે ગમે ત્યારે સર્વ કરી શકો. અત્યારે ઠંડા પીણા નથી મળતા તો આ પીવામાં ખૂબ આનંદ આવે છે.

મેંગો ફ્રુટી (Mango frooti recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#કૈરી
આ ગરમીમાં પીવાની ખૂબ મઝા આવે છે ને બાળકો ની મનપસંદ છે. લાંબો સમય રહે છે તો મહેમાન આવે ત્યારે ગમે ત્યારે સર્વ કરી શકો. અત્યારે ઠંડા પીણા નથી મળતા તો આ પીવામાં ખૂબ આનંદ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પાકી કેરી
  2. કાચી કેરી
  3. ૩/૪ કપ ખાંડ
  4. ટેબલ સ્પુન વીનેગર
  5. લીટર પાણી ટોટલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાચી કેરી ને પાકી કેરી ધોઈને છીલીને રફલી ચોપ્ડ કરી લો ને કેરોને મીક્સીમાં તણ ચમચી પાણી નાખી પીસી લો.

  2. 2

    પછી ગેસ પર લો મીડીયમ ફ્લેમ પર પર એક પેનમાં નાંખી ને પલ્પ ગાઢો હોવાથી તેમાં અડધો કપ પાણી ઉમેરી ને મીક્સ કરી ને ખાંડ નાખો ને જો ખાટુ લાગે તો ખાંડ ઓછી વતી કરી શકો તે કેરીની મીઠાશ પર ડીપેન્ડ કરે છે. ને પલ્પ બરોબર પકાવો જ્યાં સુધી કલર ચેન્જ ના થાય ત્યાં સુધી. કાચી કેરી વધુ ખાટી હોય તો પાકી કેરીની કે ખાંડ નું પ્રમાણ વધારી દેવું. જેમ જેમ ઉકળશે તેમાં શાઇનીંગ ને ખુશ્બુ આવશે ને તે ટ્રાન્સફરન્ટ થઈ જશે. ને બીજી રીતે ચેક કરીએ તો પેનમાં સાઈડમાં માં પપડી જેવું થશે. તો આ પલ્પ રેડી થઈ ગયો છે. ને

  3. 3

    પછી તેને ઠંડું પડે એટલે ગાઢું થઈ જશે પછી તેને ચારણીથી ગાળી લેવું પછી તેમાં ચાર કપની આસપાસ પાણી લગભગ એક લીટર નાંખી દેવું.પછી બરોબર મીક્સ મીક્સ કરી લેવું ને એખ બોટલમાં બરી ને ફ્રી ઝમાં મેકી દો. ને ઠંડુ થાય એટલે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vatsala Desai
Vatsala Desai @cook_19854694
પર
અમદાવાદ

Similar Recipes