મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)

Rupal Gokani
Rupal Gokani @rgokani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગ પાકી કેરી
  2. 1 નંગકાચી કેરી
  3. 3 ચમચીખાંડ
  4. 2 વાટકી પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ કાચી ને પાકી કેરી ને સમરીલેવુ ત્યાર બાદ મિક્સર જાર માં લઈને પીસી લેવી એનો પલ્પ એક પેન માં કઢી ને ને એમા ખાંડ નાખી ને એક દમ મિક્સ કરવુ

  2. 2

    ત્યાર બાદઉપર રાખી ને 5/7 મિનિટ રાખી ને હલાવતા રહેવુ એનો રંગ બદલાઈ જાયે ત્યા સુધી હલાવતા રહેવું પછી ગેસ બંધ કરી દેવો

  3. 3

    ત્યાર બાદ 1/2 કલાક ઠંડુ થવા માટે રાખી દેવુ ઠંડુ થાય પછી ગરાણી થી ગાળી લેવી ફ્રુટી માં થોડુ પાણી ને બરફ નાખી ને સર્વ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal Gokani
Rupal Gokani @rgokani
પર
મને રસોઈનો શોખ છે
વધુ વાંચો

Similar Recipes