મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

#SM

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨-૩ લોકો માટે
  1. પાકી કેરી
  2. કાચી કેરી
  3. ૧/૨ કપખાંડ
  4. બરફ ના ટુકડા જરૂર મુજબ
  5. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કાચી કેરી અને પાકી કેરી ની છાલ ઉતારી ને કટકા કરી લો.ત્યાર બાદ તેને કૂકર મા નાખી ને જરૂર મુજબ ખાંડ અને એક ગ્લાસ પાણી નાખી ને ૧ સીટી વગાડી લો.

  2. 2

    કૂકર ઠરે એટલે તેમાં બ્લેન્ડર ફેરવી લો.હવે તેને સૂપ ની ગરણી થી ગાળી લો.ફરી પાછું એક ગ્લાસ પાણી ઉમેરો અને બરાબર હલાવી લો.તેને ઠંડુ કરવા ફ્રીઝ મા મુકી દો.

  3. 3

    હવે એક સર્વિંગ ગ્લાસ મા ૧-૨ બરફ માં ટુકડા ઉમેરી ને બનાવેલી ફ્રુટી રેડો.

  4. 4

    તો તૈયાર છે ટેસ્ટી,યમ્મી બાળકો ની ફેવરિટ એવી હોમ મેડ ફ્રુટી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes