મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પાકી કેરી
  2. નાની કાચી કેરી
  3. ૧ કપખાંડ (મીઠાશ મુજબ)
  4. ૨ કપપાણી
  5. ૩-૪ ફુદીનાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાચી અને પાકી કેરીના કટકા કરી લેવા.

  2. 2

    મિક્સર જારમા નાખી પીસી લેવું.

  3. 3

    પેનમાં કાઢી ગરમ કરવા મૂકી તેમાં ખાંડ નાખી હલાવતા રહેવું. ટ્રાન્સપરન્ટ થાય ત્યારે ગેસ બંધ કરી પાણી એડ કરી બરાબર મિક્ષ કરી લેવું.

  4. 4

    તૈયાર છે મેંગો ફ્રૂટી.ફૂદીનાના પાનથી ગાર્નિશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes