ક્રીમી ચીઝ સ્પગેટી (Creamy cheese spaghetti Recipe in Gujarati)

આ વાનગી મેં #Jasmin_Mottaજીની રેસીપી ફોલો કરીને થોડા ફેરફાર સાથે બનાવી છે જે એકદમ ટેસ્ટી બની છે. મારાં બંને બાળકોને ખૂબ જ પસંદ આવી છે.
ક્રીમી ચીઝ સ્પગેટી (Creamy cheese spaghetti Recipe in Gujarati)
આ વાનગી મેં #Jasmin_Mottaજીની રેસીપી ફોલો કરીને થોડા ફેરફાર સાથે બનાવી છે જે એકદમ ટેસ્ટી બની છે. મારાં બંને બાળકોને ખૂબ જ પસંદ આવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સ્પગેટી બોઈલ કરી લો.
- 2
એક પેનમાં ઓલિવ ઓઈલ ઉમેરી સમારેલું લસણ 2 મિનિટ સાંતળો. હવે સમારેલા કેપ્સિકમ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તાજી મલાઈ/ફ્રેશ ક્રીમ ઉમેરી બરાબર મિકસ કરી લો. 2 થી 3 ચમચી દૂધ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
- 3
હવે ચીઝ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. ત્યાર બાદ મકાઈના દાણા, મશરૂમ, મરી, ચીલી ગાર્લિક સોલ્ટ, મીઠું સ્વાદાનુસાર ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. 2 મિનિટ બાદ બોઈલ્ડ સ્પગેટી ઉમેરો બરાબર મિક્સ કરી લો.
- 4
3 મિનિટ સુધી થવા દો. હવે સર્વીંગ ડીશમા કાઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેક્ડ ચીઝ મેક્રોની (Baked Cheese Macroni Recipe in Gujarati)
#goldenapron3.#week_12 #Pepper#માઇઇબુક #પોસ્ટ૧૭મેક્રોની એ પણ વ્હાઈટ સોસ સાથે મારા બાળકોને ખૂબ ભાવતી વાનગી છે. આજે મેં બેક કરી બનાવી અને ખૂબ જ સરસ બની છે. Urmi Desai -
સ્પગેટી (Spaghetti Recipe in Gujarati)
#goldenapron3 #week_21 #Spicy#સ્નેકસ#માઇઇબુક #પોસ્ટ_૨સ્પગેટી એક જ સામગ્રી વડે બે અલગ અલગ વાનગીઓ બનાવીને ઘરમાં દરેકને ભાવતી વાનગી બનાવી છે.બાળકોને માટે ક્રીમી ચીઝ સ્પગેટી અને મોટાઓ માટેસ્પાઈસી સ્પગેટી. Urmi Desai -
ટોમેટો ચીઝ સ્પગેટી (Tomato Cheese Spaghetti Recipe in Gujarati)
બાળકો ને પસંદ આવે તેવી ક્વિક એન્ડ ઇઝી રેસીપી. Disha Prashant Chavda -
ગાર્લિક એન્ડ હબ્સ સ્પગેટી (Garlic and herbs spaghetti recipe)
બાળકો ને પસંદ આવે તેવી અને જલ્દી થી બની જાય તેવી રેસીપી. Disha Prashant Chavda -
ફોકાચીયા બ્રેડ (Focaccia bread)
#માઇઇબુક#પોસ્ટ18#goldenapron24#microwave#week24 આ એક ઇટાલિયન બ્રેડ છે. રોજ બનાવી શકાય તેટલી ઈઝી પ્રોસેસ છે.. જેને ગાર્લિક સૂપ સાથે સરસ લાગે છે.. Daxita Shah -
ક્રીમી મશરૂમ સૂપ (Creamy Mushroom Soup Recipe In Gujarati)
મશરૂમ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી હોય છે. આમ તો મશરૂમનુ શાક દરેકને ભાવે છે પણ કદાચ કોઈ તેના ફાયદા જાણતુ નહી હોય. એંટી ઓક્સીડેંટ્સ, પ્રોટીન, વિટામિન ડી, સેલેનિયમ અને જિંકથી ભરપૂર મશરૂમનો ઉપયોગ અનેક દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. તેમા રહેલા પોષક તત્વ તમારા શરીરને અનેક ખતરનાક બીમારીઓથી બચાવી રાખે છે. આ ઉપરાંત તે ઈમ્યૂન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે આવો જાણીએ અનેક ગુણોથી ભરપૂર મશરૂમનુ સેવન કરવાથી તમે કંઈ બીમારીઓથી બચી શકો છો. Urmi Desai -
મશરૂમ રિશોટો (Mushroom Risotto Recipe in Gujarati)
#GA4#Week5#Italianરિશોટો એ અરબોરીઓ ચોખા વડે બનતી ઈટાલીયન રાઈસ ડીશ છે જે લસણ, મરી અને ચીઝ નાખી બનાવવામાં આવે છે. મેં અહીં કૃષ્ણ કમોદ ચોખા વડે બનાવી છે. જેનો દાણો નાનો હોય છે જે દેખાવમાં અરબોરીઓ ચોખા જેવા હોય છે. ઓછી સામગ્રી વડે ઓછા સમયમાં બની જાય એવી આ વાનગી ગાર્લિક બ્રેડ સાથે સર્વ કર્યા છે Urmi Desai -
સ્પગેટી વીથ બેસેલ પેસ્ટો (Spaghetti with Basil PestoRecipe In Gujarati)
બેસેલ અને વૉલન્ટસ બંને બહુજ હેલ્ધી છે.બેસેલ માં essential oils છે જે આપણા શરીર ની ઉણપ દૂર કરે છે.વૉલન્ટસ હાર્ટ ને હેલ્ધી રાખે છે. આ એક ઈટાલિયન ડીશ છે જે ટીનએજર્સ માં ફેવરિટ છે. #RC3#Week3 Bina Samir Telivala -
પાસ્તા (Pasta Recipe in Gujarati)
પાસ્તા ઈટાલીયન ડીશ જે બાળકો વ્હાઇટ સોસમા અને મોટાઓ રેડ સોસમા ખાવાનું પંસદ કરે છે.આજે મેં આ પેને પાસ્તા ગ્રીન સોસ / પેસ્તો સોસ માં બનાવ્યા છે. અને આ પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. જેઓ વ્હાઇટ અને રેડ સોસમા પાસ્તા ખાવાનું પંસદ કરતા હશે એમને પેસ્તો પેને પાસ્તા જરૂર પંસદ આવશે. Urmi Desai -
વેજીટેબલ ચીઝ પરાઠા (Vegetable Cheese Paratha Recipe in Gujarati)
વેજીટેબલ પરાઠા એટલે શાક અને રોટલીનો નવો અવતાર.અત્યારે ધરમાં જે શાકભાજી હોય એના વડે જે ટેસ્ટી અને હેલ્ધી વાનગી બનાવવાની હોય એ પણ એક પડકાર ઝીલવા બરાબર છે.તો આજે હું ધરમાં અવેલેબલ શાકભાજી તેમજ ચીઝ અને પનીર જે મોટે ભાગે દરેકના પ્રિય એટલે ઘરમાં હોય છે.મેં શાકભાજી બોઈલ નથી કર્યા એટલે પરાઠા એકદમ ક્રંચી લાગે છે. Urmi Desai -
ક્રીમી પાલક પાસ્તા (Creamy Palak Pasta Recipe In Gujarati)
#GA4#Week2આ રેસીપી મને અને મારાં ફેમિલી માં બધા ને બહુજ પસંદ છેઆજ થી લગભગ 1દસકા પહેલા મેં t.v પર જોઈ હતી.. મને હેલ્થી અને ટેસ્ટી બંને લાગી..આમાં ઉપર થી લીલા કાંદા ભભરાવો તો બહુજ ટેસ્ટી લાગે છે..બાળકો ને પણ જરૂર ભાવશે..પાલક ની easy અને પૌષ્ટિક વાનગી છે. Nikita Dave -
પરફેક્ટ કેપેચિનો મિશ્રણ (Perfect Cappuccino Mixture Recipe In Gujarati)
#CDPost 1કૉફી ના.... એમાં ય કેપેચિનો કૉફી ના દિવાના અનેક હશે..... એના માટે કેફે જેવી જ કેપેચિનો કૉફી ઘરે મશીન વગર બનાવવી ખૂબ જ સરળ છે.... ૧ વાર એનું મિશ્રણ બનાવી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે.... Ketki Dave -
ચીઝ પનીર પરાઠા (Cheese Paneer Paratha Recipe in Gujarati)
ચીઝ અને પનીર બાળકોની સાથે દરેકને ભાવતી હોય છે. આ બે સામગ્રી ભેગી કરીને કઈપણ બનાવી શકાય છે.આજે મેં ચીઝ પનીર પરાઠા એકદમ ઓછી સામગ્રી ઉમેરીને બનાવ્યા છે જે દરેકના ઘરમાં હોય છે. Urmi Desai -
-
ક્રીમી વેજિટેબલ મેગી જાર (Creamy Vegetable Maggi jar Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabમેગી ઈંન જાર એવું કોમ્બિનેશન છે કે જે મમ્મી અને બાળકો બંનેને પસંદ છે .....બાળકોને વધારે મા વધારે મેગી ખાવી છે .....મમ્મીને સાથે ગ્રીન વેજિટેબલ્સ પણ ખવડાવવા છે .....આ કોમ્બિનેશન મેગી વીથ ક્રીમી ગ્રીન વેજિટેબલ્સને જાર મા આકર્ષક રીતે રજૂ કરીને જાર તળિયા ઝાટક કરવા બાળકોને મજબૂર કરી દે છે થેંક્યુ મેગી Bansi Kotecha -
બ્રુશેટા (bruschetta Recipe in Gujarati)
#સુપરશેફ3#week3આ ઈટાલીયન વાનગી છે જે ઝડપથી બની જાય છે અને નાના મોટા સૌ દરેકને ભાવતી વાનગી છે.આ વાનગી બ્રંચ સમય માટે એકદમ પરફેક્ટ વાનગી છે. જ્યારે ડીનર માટે કંઈક હળવું ખાવું હોય તો સહેલાઈથી બનાવી શકાય એવી આ વાનગી છે.આ વાનગી બનાવવા માટે તમે તમારી પંસદગીના કોઈપણ શાકભાજી ઉમેરી શકો છો. Urmi Desai -
બેક્ડ વેજીટેબલ્સ ઈન વ્હાઇટ સોસ (Baked Vegetables In White Sauce Recipe In Gujarati)
Happy World Baking Day#Cooksnspઆજે વર્લ્ડ બેકીંગ ડે પર મેં અહીં બેક્ડ વેજીટેબલ ઈન વ્હાઇટ સોસ બનાવ્યા છે.એકદમ સરળતાથી બની જાય એવી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. બાળકોથી લઈને ઘરની દરેક વ્યક્તિને પંસદ આવે એવી આ વાનગી છે. Urmi Desai -
સ્પગેટી ઈન મેરીનારા સોસ (Spaghetti In Marinara Sauce Recipe In Gujarati))
આ જલ્દી થી બની જતી અને દરેક ને પસંદ આવતી વાનગી છે. ખાસ કરી ને બાળકો ને પસંદ આવે છે. ટામેટાં નો ટેન્ગી ટેસ્ટ ડિશ ને અલગ જ ફ્લેવર્સ આપે છે. સાથે હર્બસ નાં લીધે ફ્રેગનેન્સ સરસ આવે છે. Disha Prashant Chavda -
લઝાનિયા (Lasagna Recipe in Gujarati)
#new#માઇઇબુક #પોસ્ટ_૧૦લઝાનિયા એક ઈટાલીયન વાનગી છે અને વન પોટ મીલ છે.ઘણા સમયથી બનાવવા વિચાર આવ્યો અને બે-ત્રણ પોસ્ટ પણ જોઈ એટલે આજે પ્રથમ વખત બનાવ્યા. જોકે સમય ઘણો લાગે છે. પણ વાનગી તૈયાર થયા બાદ અને આરોગ્યા બાદ ખરેખર મહેનત સફળ થઈ. Urmi Desai -
સ્પગેટી ચીઝ ચાઉ(Cheese Spaghetti recipe in gujarati)
#GA4#Week10#cheese#સ્પગેટી ચીઝ ચાઉ આ રેસિપી મારી મોટી બહેન પાસે થી શીખી છું. બહુ સરસ બને છે. એક વાર જરૂર થી બનાવજો. Thakkar Hetal -
થ્રેડેડ પનીર (Threaded Paneer Recipe in Gujarati)
#GA4#Week6#Paneerસ્ટાર્ટર તરીકે એકદમ ઓછી સામગ્રી વડે બનતી આ વાનગી બાળકોને ખૂબ પંસદ આવશે. Urmi Desai -
ચીઝ ચીલી સુરતી લોચો (Cheese Chili Surti Locho Recipe In Gujarati)
#વિન્ટર કીચન ચેલેન્જ#WK5#કુકસ્નેપ ચેલેન્જમેં આ રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી કેશ્માબેન ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ કેશ્માબેન રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
માસ્કારપોને ચીઝ (Mascarpone Cheese Recipe In Gujarati)
#smitમેં આ રેસિપી મ્રુણાલ ઠક્કર જી ની રેસીપી ને ફોલો કરીને બનાવી છે જે બનાવવામાં ખુબ જ સરળ છે ને ખુબ જ સરસ બન્યું છે Rita Gajjar -
સ્પગેટી ઇન પેસ્તો સૉસ (Spaghetti Pesto Sauce Recipe In Gujarati)
#PSBetab Dilki ❤ Tamanna Yehi HaiTumhe Chahenge .... Tumhe PujengeTumhe Apana Khuda BanayengeBetab Dilki ❤ Tamanna Yehi Hai આજે કોઈ જોડકણું નહીં... માત્ર ૧ વાર આ ગીત ને સાંભળો.... એના શબ્દો ને મહેસુસ કરજો.... તમે તમારા "પોતાનાને" સમજી સકશો..... આજે મેં સ્પગેટી ઇન પેસ્તો સૉસ બનાવી છે.... Ketki Dave -
પાપડ ખાખરા ચૂરો (Papad Khakhara Churo Recipe in Gujarati)
#goldenapron3 #week_23 #Papad#માઇઇબુક #પોસ્ટ_૧૨ફટાફટ બનાવીને ખાઈ શકાય એવી આ વાનગી છે. મારાં દીકરાને જમવામાં રોજ કંઈક અલગ જોઈએ. એટલે આજે આ ચૂરો બનાવી આપ્યો. Urmi Desai -
ચીઝ ક્રસ્ટ પીઝા (Cheese Crust Pizza Recipe in Gujarati)
#GA4#Week22Pizzaમારા દિકરા ના પીઝા એકદમ ફેવરિટ.. રોજ આપો તો રોજ ખાઇ લે એમ છે 😅... અને તેમા પણ ડોમિનો સ્ટાઇલ ચીઝ ક્રિસ્ટ પીઝા હોય તો મઝા આવી જાય.. Panky Desai -
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવિચ મેં કુકપેડ ગ્રુપના ઓથર સૌરભ શાહ ની રેસિપી જોઈને તેને ફોલો કરીને થોડા ફેરફાર કરીને બનાવી છે ખુબ જ સરસ બને છે થેન્ક્યુ સૌરભ શાહ Rita Gajjar -
-
બ્રેડ કેક(bread cake in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ95-7 બ્રેડ વધી હતી વિચાર આવ્યો શું કરું?? તો એમાંથી કેક બનાવા નો વિચાર આવ્યો અને બહુ સારી બની ચાલો તો શેર કરું Soni Jalz Utsav Bhatt
More Recipes
ટિપ્પણીઓ (6)