ટોમેટો ચીઝ સ્પગેટી (Tomato Cheese Spaghetti Recipe in Gujarati)

Disha Prashant Chavda @Disha_11
બાળકો ને પસંદ આવે તેવી ક્વિક એન્ડ ઇઝી રેસીપી.
ટોમેટો ચીઝ સ્પગેટી (Tomato Cheese Spaghetti Recipe in Gujarati)
બાળકો ને પસંદ આવે તેવી ક્વિક એન્ડ ઇઝી રેસીપી.
રાંધવાની સૂચનાઓ
- 1
સ્પગેટી ને પાણી મા બાફી નિતારી લેવી. ટામેટાં ને ગરમ પાણી માં કુક કરવા. ત્યારબાદ તેની પ્યુરી બનાવી ચાળી લેવી.
- 2
પેન માં ઓલિવ ઓઈલ મૂકી લસણ ચોપ કરેલું શેકો. ત્યારબાદ તેમાં ડુંગળી નાખવી.
- 3
હવે તેમાં ટોમેટો પ્યુરી નાખી દેવી. બાફેલી સ્પગેટી ઉમેરી તેમાં મીઠું મરી મિક્સ herbs નાખી ચીઝ સ્પ્રેડ ઉમેરવું. સરખું મિક્સ કરી દેવું.
- 4
ત્યારબાદ ઓલિવ અને પાર્સલી નાખી ગરમ ગરમ સર્વ કરવું.
Similar Recipes
-
ગાર્લિક એન્ડ હબ્સ સ્પગેટી (Garlic and herbs spaghetti recipe)
બાળકો ને પસંદ આવે તેવી અને જલ્દી થી બની જાય તેવી રેસીપી. Disha Prashant Chavda -
-
સ્પગેટી ઈન મેરીનારા સોસ (Spaghetti In Marinara Sauce Recipe In Gujarati))
આ જલ્દી થી બની જતી અને દરેક ને પસંદ આવતી વાનગી છે. ખાસ કરી ને બાળકો ને પસંદ આવે છે. ટામેટાં નો ટેન્ગી ટેસ્ટ ડિશ ને અલગ જ ફ્લેવર્સ આપે છે. સાથે હર્બસ નાં લીધે ફ્રેગનેન્સ સરસ આવે છે. Disha Prashant Chavda -
સ્પગેટી (Spaghetti Recipe in Gujarati)
#goldenapron3 #week_21 #Spicy#સ્નેકસ#માઇઇબુક #પોસ્ટ_૨સ્પગેટી એક જ સામગ્રી વડે બે અલગ અલગ વાનગીઓ બનાવીને ઘરમાં દરેકને ભાવતી વાનગી બનાવી છે.બાળકોને માટે ક્રીમી ચીઝ સ્પગેટી અને મોટાઓ માટેસ્પાઈસી સ્પગેટી. Urmi Desai -
ચીઝ ગાર્લિક હર્બ પાસ્તા (Cheese Garlic Herb Pasta Recipe In Gujarati)
એકદમ ઓછી સામગ્રી થી બનતી આ રેસીપી છે. બાળકો ને ખુબ પસંદ આવશે. Disha Prashant Chavda -
-
સ્પગેટી ઇન ટોમેટો સોસ(spaghetti tomato sauce recipe in Gujarati)
#GA4 #Week5#Italian#સ્પગેટી_ઈન_ટોમેટો_સોસ#cookpadindia#CookpadGujaratiસ્પગેટી એ ઇટાલિયન ડીશ છે. અને એકદમ ફેમસ ડીશ છે. જનરલી તો સ્પાઈસી હોય છે સ્પગેટી. પણ આપડે આપડા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકીએ. સ્પગેટી પાસ્તા એ નુડલ્સ જેવા આવે છે પણ આ સીધા ઉભા હોય છે. સ્પગેટી ને આપણે ઘણી રીતે બનાવી શકીએ જે ફ્લેવર પસંદ હોય એ રીતે. આજે મેં અહીં સ્પગેટી બનાવ્યું છે ટોમેટો સોસ માં. Henal Kothadiya _ #HENALs_Kitchen -
ક્રીમી ચીઝ સ્પગેટી (Creamy cheese spaghetti Recipe in Gujarati)
#સ્નેકસ #માઇઇબુક #પોસ્ટ_૧આ વાનગી મેં #Jasmin_Mottaજીની રેસીપી ફોલો કરીને થોડા ફેરફાર સાથે બનાવી છે જે એકદમ ટેસ્ટી બની છે. મારાં બંને બાળકોને ખૂબ જ પસંદ આવી છે. Urmi Desai -
ચીઝ બોર્ડ (Cheese Board Recipe In Gujarati)
હાલ માં બટર બોર્ડ ખૂબ ટ્રેન્ડ માં છે. તેમાંથી પ્રેરણા લઈ મેં ચીઝ સ્પ્રેડ માંથી ચીઝ બોર્ડ બનાવ્યું છે. Disha Prashant Chavda -
ચેરી ટોમેટો અને ગાર્લિક કન્ફિટ સ્પગેટી (Cherry Tomato Garlic Confit Spaghetti Recipe In Gujarati)
#prc 25oct એ પાસ્તા ડે તરીકે ઉજવાય છે.સ્પાઘેટ્ટી એ લાબાં પાસ્તા નો પ્રકાર છે.જે કન્ફિટ નો ઉપયોગ કરી ને બનાવી છે.કન્ફિટ એટલે ઓવન માં લાંબા સમય માટે કૂક કરવું.તેને અગાઉ થી તૈયાર કરી ફ્રીજ માં રાખી શકાય અને જરૂર મુજબ વાપરી શકાય.એટલેકે,ધીમે-રાંધેલું અને સાચવેલું. આ એક મુખ્ય વાનગી અથવા સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય છે. Bina Mithani -
સ્પગેટી વીથ બેસેલ પેસ્ટો (Spaghetti with Basil PestoRecipe In Gujarati)
બેસેલ અને વૉલન્ટસ બંને બહુજ હેલ્ધી છે.બેસેલ માં essential oils છે જે આપણા શરીર ની ઉણપ દૂર કરે છે.વૉલન્ટસ હાર્ટ ને હેલ્ધી રાખે છે. આ એક ઈટાલિયન ડીશ છે જે ટીનએજર્સ માં ફેવરિટ છે. #RC3#Week3 Bina Samir Telivala -
-
-
ફ્રેશ બેસિલ કોર્ન ટોમેટો સૂપ વિથ ચીઝ (Fresh Besil Corn Tomato Soup With Cheese Recipe In Gujarati)
ટોમેટો સૂપ માં ફેશ બેસિલ એ જોરદાર એરોમેટીક ફ્લેવર્સ આપે છે. ચોક્કસ ટ્રાય કરી શકાય તેવી રેસીપી Disha Prashant Chavda -
ટબુલેહ સલાડ (Tabbouleh Salad recipe in Gujarati)
ટબુલેહ મિડલ ઇસ્ટર્ન સલાડ છે. જેમાં ઘઉં નાં ફાડા વેજીટેબલ અને પાર્સલી નો ઉપયોગ થાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે આ સલાડ. ઘઉં ના ફાડા ને એમાં પલાળી ને વાપરવામાં આવે છે. તેને કુક કરવાના નથી હોતા. Disha Prashant Chavda -
એવોકાડો સલાડ (Avocado Salad Recipe In Gujarati)
#LBબેસ્ટ, હેલ્થી સલાડ..એક બાઉલ થી tummy feeling આવી જશે..વેરી ઇઝી અને ક્વિક.. Sangita Vyas -
સ્પગેટી (Spaghetti Recipe In Gujarati)
શિયાળા ની મોસમ મા ગરમ ગરમ સ્પગેટી ખાવા ની બહુ મઝા આવે Smruti Shah -
ચીઝી ક્રીમી ટોમેટો મેક (Cheezy Creamy Tomato Mac recipe in Gujarati) (Jain)
#macaroni#cheese#Tomato#creamy#fresh_Jelepeno#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
ચીઝ ગારલીક બોમ્બ
#નોનઇન્ડિયન#સ્ટારચીઝ ગારલીક બોમ્બ એ ઇટાલિયન વાનગી છે. મોઝરેલા ચીઝ સ્ટફ કરી ને બનાવવામાં આવે છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
સ્પગેટી ચીઝ ચાઉ(Cheese Spaghetti recipe in gujarati)
#GA4#Week10#cheese#સ્પગેટી ચીઝ ચાઉ આ રેસિપી મારી મોટી બહેન પાસે થી શીખી છું. બહુ સરસ બને છે. એક વાર જરૂર થી બનાવજો. Thakkar Hetal -
પેસ્તો સોસ (Pesto sauce Recipe in Gujarati)
#GA4#Week10#Cheeseપેસ્તો સોસ બનાવવા માટે બેસીલના પાન, પાઈન નટસ અને ઓલિવ ઓઈલ આ વસ્તુઓ મુખ્ય છે. મે અહીં પાઈન નટસના વિકલ્પમાં અખરોટ અને બદામનો ઉપયોગ કર્યો છે. અને આ સોસ બનાવવા માટે મુખ્ય સામગ્રી તરીકે પાર્મેસન ચીઝ ઉમેરવામાં આવે છે. જે મારી પાસે ઉપલબ્ધ ન હતી એટલે મેં અહીં ચીઝ સ્પ્રેડનો વિકલ્પ પસંદ કર્યો છે. આ સોસ વડે સેન્ડવીચ અને પાસ્તા તો બનાવી શકાય છે તેમજ બ્રેડ ઉપર લગાવીને પણ ખાઈ શકો છો. Urmi Desai -
સ્પગેટી મફિન
આ એક સ્વાદિષ્ટ વાનગી છે. આ રેસીપી માં બધા રંગીન ભોલર મરચા અને ટામેટાં ઉમેર્યા છે. સુગંધ માટે મરચાંના ટુકડાઓ, કાળા મરીના પાવડર અને મિશ્ર જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. Krupa Kapadia Shah -
સ્પગેટી સેન્ડવીચ (Spaghetti Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#સેન્ડવીચ સ્પગેટી મૈંદા ની બનાવટ છે. જે પાતળી લાંબી સેવ જેવી આવે છે. જે કોન્ટીનેન્ટલ બનાવટ માં વાપરવામાં આવે છે. મારા સન ને સ્પગેટી બહુ ભાવે છે. જે અલગ પ્રકાર સોસ બનાવી તૈયાર કરી છે.જેની સેન્ડવીચ સરસ લાગે છે. સાથે ઘર ના બનાવેલા કાચા કેળા ની ચિપ્સ ખૂબજ સરસ લાગે છે. Bina Mithani -
સલાડ (Salad Recipe in Gujarati)
સલાડ એવી વસ્તુ છે જે તમે રોજ ઉપયોગ કરો છો. ઘણીવાર એવું થાય કે એક જ પ્રકાર ના શાકભાજી વાળું સલાડ ખાઇ ને કંટાળો આવે ત્યારે તેમાં અલગ ડ્રેસિંગ કરી ને એડ કરવાથી અલગ ટેસ્ટ મળી રહે છે. Disha Prashant Chavda -
સ્પગેટી લેમન પાસ્તા (Spaghetti Lemon Pasta Recipe In Gujarati)
સ્પગેટી લેમન પાસ્તાઈઝી ભી ટેસ્ટી ભી Deepa Patel -
એવોકાડો ટોસ્ટ (Avocado toast recipe in Gujarati)
એવોકાડો ટોસ્ટ એક ઝડપથી બની જતી ઓપન સેન્ડવીચ નો પ્રકાર છે જે એવોકાડો અને બીજા અલગ અલગ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ અને રિફ્રેશિંગ લાગે છે. આ સેન્ડવીચ સાઈડ ડિશ તરીકે સૂપ સાથે અથવા તો લાઈટ મીલ તરીકે સેલેડ સાતગે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
-
ટોમેટો પાસ્તા (Tomato Pasta Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookoadgujratiપાસ્તા તો આજકાલ બહુ બધા અલગ અલગ ટેસ્ટ ના બને છે.પણ બાળકો ને ટોમેટો ફ્લેવર્સ na પાસ્તા બહુ ભાવતા હોય.મે અહી ટામેટાં નો ઉપયોગ કરી ને ટોમે ટીનો પાસ્તા બનાવ્યા છે. ચટપટા એવા આ પાસ્તા સાંજ ના light ડિનર માટે ખૂબ સારો વિકલ્પ છે. Bansi Chotaliya Chavda -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cheeseગાર્લિક બ્રેડ બધા ને ખુબ પસંદ હોય છે બાળકો ને પણ ખુબ પસંદ હોય છે અને ચીઝ ગાર્લિક બ્રેડ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે તો મે બનાવેલી ગાર્લિક બ્રેડ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ગાંઠિયા ઈન ટોમાટો કરી (Ganthiya In Tomato Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStoryક્વિક અને ઇઝી રેસિપી.ડિનર સ્પેશિયલ.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16175639
ટિપ્પણીઓ (6)