પરફેક્ટ કેપેચિનો મિશ્રણ (Perfect Cappuccino Mixture Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#CD
Post 1
કૉફી ના.... એમાં ય કેપેચિનો કૉફી ના દિવાના અનેક હશે..... એના માટે કેફે જેવી જ કેપેચિનો કૉફી ઘરે મશીન વગર બનાવવી ખૂબ જ સરળ છે.... ૧ વાર એનું મિશ્રણ બનાવી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૮ ચમચીખાંડ
  2. ૪ ચમચીકૉફી પાઉડર મેં નેસકેફી સનરાઇઝ ઉપયોગ માં લીધી છે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ મેલેમાઇન મિલ્ક કપ માં ખાંડ & કૉફી મીક્ષ કરો... હવે ૨ ટી સ્પૂન સાદુ પાણી નાંખી હલાવવા નું શરૂ કરો.... યાદ રહે ચમચી અણીવાળી નહીં પણ ગોળ લેવાની છે.

  2. 2

    શરૂઆતમાં ખાંડ ઓગળે ત્યાં સુધી એનો કલર ડાર્ક કૉફી રહેશે... ચમચી થોડી ભારે હાલે તો ૧\૨.... ૧\૨ ટી સ્પૂન પાણી નાંખવું.... ૧ મિનિટ પછી ખાંડ ઓગળતી જશે એમ કલર ડાર્ક બ્રાઉન થતો જશે

  3. 3

    ૪ મિનિટ પછી વધારે ફ્લફી થશે... કલર ધીરે ધીરે લાઇટ થતો જશે.... ૫ મિનિટ પછી તો કલર લાઇટ આઇવરી થઇ જશે.... એ દરમ્યાન ૧\૪.... ૧\૪ ટી સ્પૂન પાણી ઉમેરી શકાય.... તો.... તૈયાર છે પરફેક્ટ કેપેચિનો મિશ્રણ

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes