સ્પગેટી વીથ  બેસેલ પેસ્ટો (Spaghetti with Basil PestoRecipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

બેસેલ અને વૉલન્ટસ બંને બહુજ હેલ્ધી છે.બેસેલ માં essential oils છે જે આપણા શરીર ની ઉણપ દૂર કરે છે.વૉલન્ટસ હાર્ટ ને હેલ્ધી રાખે છે. આ એક ઈટાલિયન ડીશ છે જે ટીનએજર્સ માં ફેવરિટ છે.
#RC3
#Week3

સ્પગેટી વીથ  બેસેલ પેસ્ટો (Spaghetti with Basil PestoRecipe In Gujarati)

બેસેલ અને વૉલન્ટસ બંને બહુજ હેલ્ધી છે.બેસેલ માં essential oils છે જે આપણા શરીર ની ઉણપ દૂર કરે છે.વૉલન્ટસ હાર્ટ ને હેલ્ધી રાખે છે. આ એક ઈટાલિયન ડીશ છે જે ટીનએજર્સ માં ફેવરિટ છે.
#RC3
#Week3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
4 સર્વ
  1. સ્પગેટી માટે :
  2. 2 કપ સ્પગેટી
  3. 5 કપપાણી
  4. મીઠું
  5. બેસેલ પેસ્ટો માટે
  6. 2 કપ બેસેલ ના પાન
  7. 1/2 કપવૉલન્ટસ
  8. 1/4 કપparmesan ચીઝ
  9. 1/4 કપextra virgin ઓલિવ ઓઇલ
  10. 6કળી લસણ
  11. મીઠું-મરી સ્વાદ પ્રમાણે
  12. બીજી સામગ્રી :
  13. 1 કપ ચેરી ટામેટા
  14. 2 ટે.સ્પૂન ફ્રેશ ક્રીમ
  15. 1 ટે। સ્પૂનસમારેલા વોલન્ટસ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સ્પગેટી માટે : સોસપેન માં પાણી ગરમ કરવું અંદર મીઠું નાખી મિક્સ કરવું. પાણી ઉકળે એટલે અંદર સ્પગેટી નાંખી al dante કૂક કરવી.કૂક થઈ જાય પછી 1 કપ કૂક કરેલી સ્પગેટી નું પાણી નિતારી ને સાઈડ પર રાખવું. બીજુ પાણી ફ્રેન્કી દેવું. સ્પગેટી ને નળ નીચે ધોઈ ને, બરાબર નિતારી ને બાઉલ માં કાઢી લેવી.તેલ નાંખી toss કરવી.

  2. 2

    બેસેલ પેસ્ટો માટે : પાસ્તા કૂક થાય ત્યા સુધી પેસ્ટો બનાવી લેવો.મીકસર જાર માં બેસેલ ના પાન, વોલન્ટસ, ચીઝ, લસણ અને મીઠું- મરી નાંખી સ્મૂથ પેસ્ટ બનાવવી.(આ પેસ્ટો ફીઝ માં 2-3 દિવસ સ્ટોર કરી શકાય છે)

  3. 3

    એસેબલ કરવા માટે : એક પેન માં કૂક કરેલી સ્પગેટી,પેસ્ટો,ચેરી ટામેટા, cream અને 1/4 કપ સાઈડ પર રાખેલું સ્પગેટી નું પાણી નાંખી ગેસ ઉપર toss કરવી.

  4. 4

    સ્પગેટી વીથ બેસેલ પેસ્ટો ઉપર સમારેલા વોલન્ટસ ભભરાવીને ચીઝ થી સજાવી ને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes