ફલાવર ફરશી પૂરી

Namrataba parmar
Namrataba parmar @namrataba
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
5 સર્વિંગ્સ
  1. 500 ગ્રામમેંદા નો લોટ
  2. 2 ગ્લાસગરમ હુંફાળું પાણી
  3. 1 ચમચીતીખાં નો ભૂકો
  4. 1 ચમચીશેકેલું આખું જીરું
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. તળવા માટે તેલ
  7. 50 ગ્રામમોળ માટે વેજિટેબલ્સ ઘી
  8. 1 ચમચીઅજમો

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    મેંદા નો લોટ ચાળી તેમા તીખા ની ભૂકી, શેકેલું જીરું અધકચરું ખાંડી ને અજમો ને મીઠું નાખી વેજિટેબલ્સ ધી નું મોળ આપો.

  2. 2

    હવે હુંફાળા પાણી વડે લોટ બંધળો ભાખરી નો લોટ બાંધી એવો કઠણ લોટ વાંધાવો.

  3. 3

    હવે તેમાં પેલા ગોળ વણી લો.પછી ફરતી બાજુ કટિંગ કરો થોડો થોડો ગેપ રાખી ને પછી બે બે છેડા ને ભેગા કરો..ને ફ્લાવર જેવો આકાર આપો.

  4. 4

    તેલ ગરમ કરી ધીમા તાપે તળી લો. સાવ ધીમા તાપે તળવી જેવી એકદમ ફળશી પૂરી બનશે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Namrataba parmar
Namrataba parmar @namrataba
પર

ટિપ્પણીઓ

Similar Recipes