ફરસી પૂરી (krispi puri recipe in Gujarati

Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
# સ્નેક્સ્
# માઇઇબુક
ફરસી પૂરી (krispi puri recipe in Gujarati
# સ્નેક્સ્
# માઇઇબુક
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ના લોટ મા બે ચમચી તેલ મોણ નાખી નીમક સ્વાદ પ્રમાણે નાખી લોટ હાથ થી મીક્સ કરો અને જરૂર મુજબ પાણી ઉમેરી પૂરી નો લોટ બાંધી લો લોટ મસળી ને દસ મિનિટ સુધી ઢાંકી રાખો ત્યારબાદ લોટ ને મસળી લોટ માથી રોટલી વણી ગોળ નાનું ઢાંકણ થી પૂરી બનાવી પ્લેટ માં કાઢી નાના નાના કાપા પાડીને ગરમ તેલ માં તળી લેવી
- 2
પૂરી ગોલ્ડન બ્રાઉન રંગની થાય એટલે બાર કાઢી ઠંડી થાય એટલે ડબા માં ભરી લો અને પછી જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ખાવા ના ઉપયોગ માં લઇ શકાય છે આ પૂરી ચા સાથે પણ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દોથા પૂરી (Dotha puri Recipe in Gujarati)
#માઇઇબુકPost3#સ્નેક્સ#post8 Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
તીખી ફરસી પૂરી (Tikhi Farsi Puri Recipe In Gujarati)
#સાતમ #વેસ્ટ #વેસ્ટઇન્ડીયારેસીપીકોનટેસ્ટ #ગુજરાતસ્ટેટફરસી પૂરી એક ટી ટાઈમ સ્નેક છે., જે સહુને ગમે છે.. દિવાળી અથવા શ્રાવણ માસમાં આવતી સાતમ માં દરેક ગુજરાતી ના ઘર માં તીખી પૂરી બનાવવા માં આવે છે.. ક્રિસ્પી અને સ્વાદિષ્ટ તીખી પૂરી બધા ની ફેવરિટ છે.. Foram Vyas -
-
-
-
-
મેંદા ની ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
#સ્નેકસહેલો ,ફ્રેન્ડ્સ આ રેસિપી નમકીન અને ક્રિસ્પી છે .આ પૂરી આપણે ચા સાથે સવારે નાસ્તામાં ખાઈ શકીએ છીએ . તમને આ રેસિપી જરૂરથી પસંદ આવશે . તો હું તમારી સાથે આ રેસિપી શેર કરું છું. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
બાળકોને નાસ્તામાં અને કોઈક વાર lunchbox માંઆપવા માટે સારી પડે..બપોરે ચા ટાઈમે ટેબલ પર શું મૂકવું એ કાયમ નો પ્રશ્નહોય છે.તો ફરસી પૂરી,ગાંઠિયા એવું બધું હોય તો ચાલી જાય.. Sangita Vyas -
-
ફરશી પૂરી અને તેના ફૂલ(farsi puri recipe in Gujarati)
#સુપરસેફ2#મેંદા નો લોટ Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
ઘઉં નાં લોટ ની ફરસી પૂરી(farsi puri in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ21#વિક્મીલ3#વીક3#સ્ટીમઅને ફ્રાઇડ#પોસ્ટ2 Vandna bosamiya -
મેંદા ના લોટ ની પૂરી (Maida Flour Puri Recipe In Gujarati)
મેંદા ની પૂરી ખુબજ ટેસ્ટી ને ફરસી લાગે છે, કિડ્સ પણ વધારે પસંદ કરે છે. #GA4 #Week9 shital Ghaghada -
ફરસી પૂરી(farsi Puri recipe in gujarati)
#નાસ્તો#GCફરસી પૂરી મેંદા તથા ઘઉં ના લોટ માં થી બને છે.. મેં ઘઉં ના લોટ માં થી બનાવી છે.. સવારે કે બપોરે ચા સાથે ખાવામાં ખુબ જ સરસ લાગે છે.. બહાર નાં નાસ્તા ઘરમાં બિલકુલ આવતા નથી એટલે ક્યારેક ગરમ નાસ્તો બનાવવા ની અનુકુળતા ન હોય તો આ પૂરી બનાવી ને પંદર થી વીસ દિવસ સુધી રાખી મુકી શકાય.. Sunita Vaghela -
ડોનટ પૂરી(ફરસી પૂરી) (Doughnut Puri Recipe In Gujarati)
દિવાળીના તહેવારોમાં અલગ અલગ જાતની ફરસી પૂરી બનાવીએ છીએ મેં આજે વધારે લેયર ખુલે તેવી ડોનટ ના શેપમાં ફરસી પૂરી બનાવી છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું #કુકબૂક Rachana Shah -
-
-
ફરસી પૂરી (Farsi Puri recipe in Gujarati)
#માઇઇબુક આ પૂરી લગભગ બધાના ઘરમાં બનતી જ હોય છે ચા સાથે નાસ્તામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Bhagyashree Yash
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12865772
ટિપ્પણીઓ (12)