ઓરીયો શેક (Oreo Shake Recipe In Gujarati)

Vaishali Prajapati @vaishali_47
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સર જારમાં બિસ્કિટનો ભૂક્કો કરી લેવો હવે તેમાં દૂધ ઉમેરી આઈસ ક્યુબ્સ અને આઈસક્રીમ ઉમેરી મિક્સરમાં ચર્ન કરી લેવું
- 2
હવે ગ્લાસ લઈ તેમાં ચોકલેટ સીરપ થી ગાર્નીશિંગ કરવું હવે તેમાં તૈયાર કરેલો શેક ઉમેરી દેવો હવે તેની પર આઇસ્ક્રીમ મૂકી થોડો બિસ્કીટનો ભૂકો અને થોડો ચોકલેટ સીરપ ઉમેરી ઠંડો ઠંડો સર્વ કરવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરીયો શેક(Oreo shake Recipe in Gujrati)
#goldenapron_3 #week_16 #Oreo#Cookpadindia#mom #mothers_day_special_contest#મારી દીકરીને ચોકલેટ બહુ ભાવે છે. આજે ઓરીયો શેક ઓટ્સ નાખી બનાવ્યું છે. Urmi Desai -
બનાના ઓરીયો શેક (Banana Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week2 બનાના સાથે આ ઓરીયો બિસ્કીટ નો ટેસ્ટ બાળકો ને ખુબ જ ગમશે અને સાથે મેં ખાંડ ના બદલે કન્ડેન્સ્ડ મિલ્ક નો યુઝ કરીયો છે તેનાથી પણ આ શેક એકદમ ટેસ્ટી લાગે છે Bhavisha Manvar -
-
-
-
-
-
-
-
-
-
-
ઓરીયો મિલ્કશેક (Oreo Milkshake Recipe In Gujarati)
બાળકો ના ફેવરીટ ઓરીયો બીસ્કીટ માંથી ઓરીયો મિલ્ક શેક બનાવ્યો. Dr. Pushpa Dixit -
-
-
-
-
ઓરીયો શેક(Oreo shake Recipe in Gujarati)
તમે તમારા બાળકો ને મારી રેસીપી થી કરી ને આપશો તો ખૂબ જ ગમશે#GA4#week8 Chitrali Mirani -
-
-
-
-
-
-
ઓરીયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
#mrSugar ઉમેર્યા વિના જ બનાવો મસ્ત મસ્ત ઠંડા-ઠંડા મિલ્ક શેક Sonal Karia -
-
ઓરીઓ શેક (Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week8 કાયમ છોકરાઓ દૂધ પીવા માટે નખરા કરે છે એટલે આજે હુ છોકરાઓ ને ભાવે એવું ઓરીઓ શેક લઇ ને આવી છું🥛 Hemali Rindani -
ચોકલેટ ઓરીયો મિલ્ક શેક (chocolate oreo milkshake Recipe In Gujarati)
#goldenapron3Week16OREO Khushi Trivedi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16101111
ટિપ્પણીઓ