કોફી (Coffee Recipe In Gujarati)

Sushma Shah
Sushma Shah @cook_25530743

#GA4
#Week8
કોફી તો બધા જ પિતા હોય છે પણ તેને ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે અહીં મેં આઈસક્રીમ વીથ coffee બનાવી છે

કોફી (Coffee Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week8
કોફી તો બધા જ પિતા હોય છે પણ તેને ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે અહીં મેં આઈસક્રીમ વીથ coffee બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે લોકો
  1. 2પેકેટ કોફી
  2. 1 મોટો ચમચોસાકર
  3. જરૂર મુજબ બેક વેનીલા આઈસ્ક્રીમ
  4. 1 બાઉલ આઈસ ક્યૂબ
  5. જરૂર મુજબ ચોકલેટ સીરપ
  6. 2 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    મિક્સરમાં કોફી દૂધ મિક્સ કરી લો

  2. 2

    પછી તેમાં આઇસ્ક્રીમ અને ice cube ઉમેરી ફરીથી મિક્સરમાં મિક્સ કરો

  3. 3

    હવે સર્વિંગ ગ્લાસ મા ચોકલેટ સીરપ થી ડિઝાઇન બનાવો પછી તેમાં મિક્સરમાં મિક્સ કરેલી કોફી ઉમેરો તેના ઉપર કોફી પાઉડર sprinkle કરી લો તૈયાર છે કોફી વીથ આઈસક્રીમ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sushma Shah
Sushma Shah @cook_25530743
પર

Similar Recipes