ફરફર/ સાબુદાણા વડી (farafar/ sabudana vadi recipe in Gujarati)

ફરફર/ સાબુદાણા વડી (farafar/ sabudana vadi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા લઇ તેને બે ત્રણ પાણીથી ધોઇ લેવા. ત્યારબાદ તેમાં સાત ગણું પાણી ઉમેરી ચાર-પાંચ કલાક રહેવા દેવા.
- 2
ત્યાર બાદ તેને ગેસ ઉપર ગરમ કરવા મુકવું. તેમાં મીઠું પણ ઉમેરવું. અને સતત હલાવતા રહેવું. દાણા ટ્રાન્સપરન્ટ થઈ જશે અને ઉપર આવી જશે અને ઘટ્ટ પણ થઈ જશે એટલે ગેસ બંધ કરી દેવો.
- 3
થોડી વાર રહેવા દેવું. પછી તેને પ્લાસ્ટિક ઉપર ચમચાથી પાડવી.(સાવ ઠરવા પણ નહીં દેવાનું,તેથી ઘટ થઇ જશે અને ફરફર તૂટી પણ જશે.)
- 4
તેને તડકામાં અથવા તો પંખા નીચે સુકાવા મૂકવી.. સુકાઈ એટલે પ્લાસ્ટિક માંથી કાઢીને પણ સૂકવવા દેવી.
- 5
ત્યારબાદ તેને ડબ્બામાં ભરી લેવી. જરૂર પડે ગરમ તેલમાં તળી ઉપયોગમાં લેવી... તો તૈયાર છે આપણી ફરફર, અમે તેને ફરફર કહીએ છીએ. તમે કદાચ સાબુદાણાની વળી કહેતા હશો... બહુ જ સોફ્ટ થાય છે....
- 6
મેં એક ઉપર ની રીતે સફેદ બનાવી. બીજામાં મે બીટ નો કલર ગરમ માં જ ઉમેરી હતો. એટલે તેનું કલર ચેન્જ થઈ ગયો. તેમાં આદુ મરચા પણ નાખ્યા હતા. તેથી મસ્ત તીખાશ આવી છે. તમે ફૂડ કલર ઉમેરશો તો કલર ચેન્જ નહીં થાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા બટાકા ના પાપડ (Sabudana Bataka Papad Recipe Gujarati)
સાબુદાણા બટાકા ના પાપડ ફરાળમાં ખાઈ શકાય છે. Priti Shah -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15આજે મે સાબુદાણા વડા બનાવ્યા છે જ ઉપવાસ કે વ્રત મા ખાઈ શકાય છે તો તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
બીટ, ટામેટા અને સાબુદાણા ની ચકરી
હેલો ,મિત્રો શિયાળામાં દેશી ટમેટા અને બીટ ખૂબ સારા આવે છે . તો બીટ, ટામેટા અને સાબુદાણાની ચકરી તમારી સાથે શેર કરું છું. આ ચકરી ફરાળમાં લઈ શકાય છે. Falguni Nagadiya -
સાબુદાણા ખીચડી (sabudana khichdi recipe in gujarati)
#MA"જનની ની જોડ સખી નહીં રે જડે રે"...આ કહેવત ખરેખર સાચી જ કહેવાઈ છે... રસોઈમાં પણ "માં " ના હાથ થી બનાવેલ વાનગીઓ નો સ્વાદ જ કંઈ અનેરો હોય છે. મારી મમ્મી હજુ પણ રસોઈ માં એટલી પારંગત છે કે તેના હાથ ની રસોઈ સૌ કોઈ વખાણે છે... હું પણ બધી જ પરંપરાગત વારે તેહવાર પર બનતી મીઠાઈ, ફરસાણ , નાસ્તા એમની પાસે થી જ શીખી.. મારી દીકરીને પણ નાની ના હાથ ની આ સાબુદાણા ની ખીચડી જે ઉપવાસ માં ખાઈ શકાય તે ખૂબ ભાવે છે. Neeti Patel -
કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6#week6#CookpadTurns6કોથંબીર વડી મારી ફેવરીટ છે .મારા ઘરમાં બધા ને ખુબ જ ભાવે છે .આ વડી કોઈપણ સીઝન માં બનાવી શકીએ છીએ .કેમકે કોથમીર બારેમાસ મળતી હોય છે .આમાં કોથમીર ની સાથે બીજા લીલા મસાલા વધારે હોય છે તેથી ખાવામાં પણ હેલ્થી છે .તેને બાફેલી પણ ખાઈ શકાય છે .ટ્રાવેલિંગ કે પીકનીક માં આ વડી લઇ જઇ શકાય છે .પરફેક્ટ માપ સાથે બનાવવા માં આવે તો ફરસાણ માટે બેસ્ટ ઓપ્શન છે. Keshma Raichura -
કોથમ્બિર વડી(કોથમીર વડી)(kothmir vadi recipe in Gujarati)
#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ_૨૨આ રેસિપિનો વિચાર મને 'તારક મહેતા ના ઉલટા ચશ્મા' માં રોલ ભજવતી માધવી ભીડે પાસેથી મળ્યો. એ શો માં એવું બોલે જ કોથમ્બિર વડી બહુ જ સરસ હોય અને બધાને ભાવે છે એટલે મને બહુ સમયથી બનાવવાની ઈચ્છા હતી એ આજે હું પૂરી કરીશ.આપણે ભજિયાં, બટાકા વડા, ગોટા, એ બધું તો ખાતાં જ હોઈએ છીએ પણ વરસાદ માં હું એક વાનગી લઈને આવી છું જે મહારાષ્ટ્ર ની વાનગી છે અને હેલ્ધી છે અને સાથે સાથે ઘરમાં સહેલાઈથી બનાવી શકાય છે. જો ધાણા ઘરમાં હોય તો આ વાનગી જ બનાવાય નાસ્તામાં ચા સાથે. તમે એને સવારે કે સાંજે ક્યારે પણ ખાઈ શકો. અને ઓછા સમયમાં સરસ હેલ્ધી વાનગી તૈયાર થઈ જાય છે. મને આશા છે કે તમને મારી વાનગી પસંદ આવશે. Khyati's Kitchen -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#MAR#maharashtrian_special#cookpadindia#cookpadgujarati#breakfast#બેસન#ફરસાણ#નમકીન#side _dishકોથંબીર વડી એ સવાર કે સાંજે નાસ્તા માં લઇ શકાય, જમવામાં સાઈડ ડિશ તરીકે પણ સરસ લાગે છે. .અને આ રીત થી બનાવશો તો તેને તળ્યા વગર પણ ખાઈ શકાય . આ વડી ટ્રાવેલિંગ માં લઇ જવા માં ખુબ કામ લાગે છે . Keshma Raichura -
સાબુદાણા ની ફરાળી ખીચડી
મારી પ્રિન્સેસની આ ખીચડી ખૂબ જ ભાવે છે અને જ્યારે રસોઈ નું પૂછ્યું ત્યારે આજ બનાવવાનું કહે છે અને મનથી ખાય છે અને મને બનાવાના આનંદ પણ આવે છેDarshana
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#FD- ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે ફ્રેન્ડશીપ ડે.. લોકો આ દિવસે પોતાના ફ્રેન્ડ ને ગિફ્ટ આપે, સાથે સમય ગાળે. મારી આ ફ્રેન્ડ છે તેની સાથે રોજ મળવાનું નથી થતું.. પણ અમે જ્યારે અને જેટલું મળીએ છીએ, તે જ સમય ફ્રેન્ડશીપ ડે જેટલો બેસ્ટ બની જાય છે.. કોઈ 1 દિવસ થી આ મિત્રતા ના સંબંધ ને વર્ણવી ન શકાય.. જેની સાથે એક ક્ષણ જ ફ્રેન્ડશીપ ડે બની જાય, એવી મારી ખાસ ફ્રેન્ડ "હિરલ" ની ફેવરિટ ડીશ આજે મે બનાવી અને અમે સાથે જ આ ડીશ નો આનંદ માણ્યો.. Mauli Mankad -
આલુ સાબુદાણા ની વેફર
#આલુ આ રેસીપી ફરાળ માં પણ ખાઈ શકાય છે સ્ટોર કરી ભુખ લાગે ત્યારે તળીને ખાઈ નાસ્તામાં ચા સાથે પણ સરસ લાગે છે Prafulla Ramoliya -
આલુ સાબુદાણા નું શાક (sabudana saak recipe in Gujarati)
ઉપવાસ હોય અને સુ બનાવું એ વિચાર આવે એટલે તરત 10 મીનીટ માં બની જાય એવું આ શાક છે. આને તમે ફ્રરાળી ભાખરી અથવા રોટલી બન્ને સાથે ખાઈ શકો.#માઇઇબુક#પોસ્ટ 19#ઉપવાસ#સુપરસેફ Rekha Vijay Butani -
સાબુદાણા બટાકા ના ઘુચરા (Sabudana Potato Ghuchra Recipe In Gujarati)
#MDCમારા મમ્મી બહુ જ મસ્ત બનાવે છે , મને બહુ જ ભાવે છે. Dhara Vaghela -
વડી-પાપડ નું શાક (Vadi-Papad Shak Recipe In Gujarati)
#AM3વડી-પાપડ નું શાક. ટેસ્ટ માં એકદમ બેસ્ટ અને રસાવાળું હોય છે. તેથી તેની સાથે દાળ ની પણ જરૂર પડતી નથી. આ શાક છાશ માં બનતું હોવાથી ચટપટું લાગે છે. ગરમી માં જયારે શાક સારા મળતા નથી ત્યારે પણ આ શાક બનાવી શકાય છે. અને મુખ્યત્વે જૈન માં આ શાક વધારે બને છે. કેમ કે જૈન માં ઘણા દિવસ તિથિ પ્રમાણે એવા હોય છે જયારે તેઓ લીલોતરી પણ ખાતા નથી. લીલોતરી એટલે બધી જ જાત ના શાક આવી ગયા.#cookpadindia#cookpad_gu#cookpadgujrati#cookwithunnati Unnati Bhavsar -
સાબુદાણા ના વડા (Sabudana vada recipe in Gujarati)
સાબુદાણા માંથી વ્રત માં ખાઈ શકાય એવી અનેક વાનગીઓ બની શકે છે પરંતુ ક્યારેક સાબુદાણા પલાળવાના ભુલી ગયા છો ત્યારે આ ઝડપી સાબુદાણા ના વડા બનાવી શકાય છે. Dolly Porecha -
સાબુદાણા ના વડા (Sabudana Vada recipe in Gujarati)
ફરાળી રેસીપી હોય એટલે બધાને ફેવરીટ હોય છે તો અહીં મે સાબુદાણા ના વડા બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી બન્યા છે તેની રેસીપી આ મુજબ છે Nidhi Jay Vinda -
સાબુદાણા બટેટાની ખીચડી (Sabudana Bateta Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#Khichadi# ફરાળ માટે સાબુદાણા બટેટાની ખીચડી મારી ફેવરીટ છે તમને પણ જરૂરથી ગમશે. Chetna Jodhani -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
સાબુદાણા ની કાંજી ને આપણે ઉપવાસ માં ખાઈ શકાય છે. Hetal Siddhpura -
-
કોથંબીર વડી (Kothmbir Vadi)
#goldenapron3Week 1#Besan#Snackકોથંબીર વડી એ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વડી સાઈડ ડીશ અથવા નાસ્તા માં પીરસવામાં આવે છે .. તળીને અથવા સાંતળી નેપણ આ કોથંબીર વડી બનાવી શકાય. Pragna Mistry -
સાબુદાણા બટેટા ની વેફર (sabudana potato wafer recipe in gujarati)
#મોમ (મધર્સ ડે સ્પેશિયલ) મમ્મી એટલે થાક નું વિરામ, મમ્મી એટલે જીવતર નો આરામ, મમ્મી એટલે આપણા દુઃખો નું ફિલ્ટર, મમ્મી એટલે આપણા સુખો નું પોસ્ટર, મમ્મી એટલે અઢી અક્ષર નું અજવાળું, ને અંતે ' માં એટલે ક્ષમા' મારી મમ્મી આ વેફર ખૂબ જ સરસ બનાવે છે.અને મને ખૂબ જ ભાવે છે.તેથી તેની રીત મુજબ મે વેફર બનાવી અને સરસ બની છે.તેનો હુ ખૂબ આભાર માનુ છું. Ami Gorakhiya -
ક્રિસ્પી સાબુદાણા વડા (Crispy Sabudana Vada Recipe In Gujarati)
#માઇઇબુકસાબુદાણા , બટાકા અને શેકેલા સીંગદાણા થી બનતાં આ વડા એમ તો મહારાષ્ટ્રિયન ડિશ છે પણ આપણે ગુજરાતી ઓએ પણ એને પોતાની કરી દીધી છે. Kunti Naik -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15ફરાળ માટે બેસ્ટ ઓપ્શન ..આજે સાબુદાણા ના બે પ્રકાર ના વડા બનાવ્યા છે..એક છે ડીપ ફ્રાય અને બીજા શેલો ફ્રાય.. Sangita Vyas -
ચોખાના લોટ ની વડી (Chokha Flour Vadi Recipe In Gujarati)
#MA આ રેસિપી મને મારી mummy પાસે થી શિખવા મળી છે..હું જ્યારે મારા પિયરે જાવ ત્યારે મારા mummy બહું બધાં નાસ્તા બનાવી ને મારા માટે રાખે છે.ને પાછી ઘરે આવું ત્યારે પણ મારા છોકરાઓ માટે બનાવી ને આપે છે..આ વડી હમેશાં ઍ મને બનાવી ને ખવડાવે છે..મારી ફવરિટ ખાવાની વસ્તુ છે 😃👍 તો આજે આ રેસિપી તમારી સાથે ચોકસ થી શેર કરીસ..તમે બધાં પણ ટ્રાય કરજો 😃👍🙏🤗😘❤ Suchita Kamdar -
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#EB#Week15#FF2 સાબુદાણા ની અલગ અલગ પ્રકાર ની વાનગી બનતી હોય છે અને તે ઉપવાસ માં ખાઈ શકાય છે. સાબુદાણા ની ખીચડી અને વડા બાળકો ને પણ ખૂબ ભાવતાં હોય છે. Neeti Patel -
કોથંબિર વડી (Kothimbir vadi recipe in Gujarati)
#TT2#cookpadgujarati#cookpadindia કોથંબિર વડી એ મહારાષ્ટ્રની એક ખૂબ જ ફેમસ વાનગી છે. આ વાનગી બ્રેકફાસ્ટમાં વધુ સર્વ કરવામાં આવે છે તેમ છતાં પણ આ વાનગીને સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. આ વાનગી બનાવવા માટે તેના નામ પ્રમાણે તેમાં કોથમીર નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે હેલ્થની દૃષ્ટિએ પણ આ વાનગી ખૂબ જ પૌષ્ટિક છે અને સાથે સ્વાદિષ્ટ પણ બને છે. Asmita Rupani -
વડી પાપડ ની કઢી (Vadi Papad Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાતી લોકો ના રસોડે કઢી તો બનતી જ હોય છે આજે આપણે વડી પાપડ ની કઢી બનાવશું. ઉનાળામાં શાક ના મળતા હોય ત્યારે ખુબ જ ઉપયોગી થાય છે તો ચલો આજે બનાવીએ આપણે વડી પાપડ ની કઢી છે ઝટપટ બની પણ જાય છે.. @Darshcook_29046696Darshna Pandya -
રોઝી સાબુદાણા અને કેસર સાબુદાણા ફાલુદા(Rose Sabudana Kesar Sabudana Falooda Recipe In Gujarati)
હંમેશા શાહી ડેઝર્ટ મા ફાલુદો બનાવીએ છીએ. પરંતુ જ્યારે ઉપવાસ હોય ત્યારે ફાલુદો ખાઈ શકાતો નથી. કારણકે ફાલુદા ની સેવ મેંદાની બને છે કે કોન ફ્લોર ની બને છે. માટે મે સાબુદાણા creamy ફાલુદો બનાવ્યો છે. જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. અને ઉપવાસ માં લઇ શકાય છે. Jyoti Shah -
સાબુદાણા ની ચકરી
#Summer Special#સુકવણી રેસીપીઆ ચકરી આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. અને ઉપવાસ માં ખાઈ શકો છો. Arpita Shah -
સાબુદાણાના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#AT#ChooseToCook આ એક એવી રેસીપી છે જે ફરાળમાં લઈ શકાય છે મારી ફેમિલીમાં સાબુદાણા બધાને બહુ ભાવે છે માટે મેં વિચાર્યું સાબુદાણા માંથી કાંઈક અલગ રેસીપી બનાવીએ..તો આજે મેં સાબુદાણાના વડા બનાવ્યા છે. Swati Parmar Rathod
More Recipes
ટિપ્પણીઓ (3)