મસાલા પીનટ

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464

#સ્નેક્સ
હેલો, ફ્રેન્ડ્સ મસાલાથી ભરપુર એવા સ્પાઈસી અને ચટાકેદાર સીંગની રેસિપી બનાવી છે. સ્નેક્સ નાના-મોટા સૌ ખાતા જ હોય છે. તો આજે મેં ક્રંચી અને સ્પાઈસી મસાલા પીનટ ની રેસીપી તમારી સાથે શેર કરું છું.

મસાલા પીનટ

4 કમેન્ટ્સ કરેલ છે

#સ્નેક્સ
હેલો, ફ્રેન્ડ્સ મસાલાથી ભરપુર એવા સ્પાઈસી અને ચટાકેદાર સીંગની રેસિપી બનાવી છે. સ્નેક્સ નાના-મોટા સૌ ખાતા જ હોય છે. તો આજે મેં ક્રંચી અને સ્પાઈસી મસાલા પીનટ ની રેસીપી તમારી સાથે શેર કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4/5 વ્યક્તિ ને
  1. 1બાઉલ સીંગ
  2. 1 ચમચીદળેલી ખાંડ
  3. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1/2 ચમચીહળદર
  5. 1/2 ચમચીધાણાજીરૂ
  6. 1/2 ચમચીગરમ મસાલો
  7. 1/2 ચમચીઆમચૂર પાઉડર
  8. 1 ચમચીતેલ
  9. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સીંગ શેકીને તેના ફોતરા કાઢી નાખો.શીંગ ઠરી જાય પછી એક કઢાઈમાં તેલ મૂકી બદામી રંગની શેકાઈ જાય ત્યારે તેમાં હળદર નાખી પાછું થોડીવાર શેકો.

  2. 2

    હવે તેમાં લાલ મરચું પાઉડર,ધાણાજીરૂ, ગરમ મસાલો, આમચૂર પાઉડર,દળેલી ખાંડ અને મીઠું નાખી મિક્સ કરી લો.

  3. 3

    તો તૈયાર છે મસાલા પીનટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464
પર

Similar Recipes