મગની દાળ (mag dal recipe in Gujarati)

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464

#goldenapern3
#weak25
#satvik
હેલો, ફ્રેન્ડ્સ આ દાળ ઓછા તેલમાં અને ઓછા મસાલાથી બનાવેલી છે. હું તમારી સાથે શેર કરું છું.

મગની દાળ (mag dal recipe in Gujarati)

#goldenapern3
#weak25
#satvik
હેલો, ફ્રેન્ડ્સ આ દાળ ઓછા તેલમાં અને ઓછા મસાલાથી બનાવેલી છે. હું તમારી સાથે શેર કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
3 વ્યક્તિની
  1. 150 ગ્રામમગની ફોતરા વગરની દાળ
  2. 1 ચમચીહળદર
  3. 1 ચમચીધાણાજીરૂ
  4. 1 ચમચીતેલ
  5. ચપટીહિંગ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળને ધોઈ નાખો.હવે ગેસ ઉપર કુકર મૂકી તેમાં તેલ નાંખી હિંગ થી વઘાર કરો. પછી તેમાં દાળ નાખો.

  2. 2

    હવે તેમાં ધાણાજીરું, હળદર, મીઠું અને પાણી નાખી મિક્સ કરી બે સીટી થવા દો.

  3. 3

    હવે એક સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો. તો તૈયાર છે મગની છડી દાળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464
પર

Similar Recipes