સ્પ્રાઉટ ચાટ બાસ્કેટ

#goldenapron3
#week 4
#sprouts
મિત્રો , આજે મેં સ્પ્રાઉટ મગ અને મઠ ના ચાટ બાસ્કેટ બનાવ્યા છે જે એકદમ ટેસ્ટી અને સ્પાઈસી બન્યા છે .તેને તમારી સાથે શેર કરું છું.
સ્પ્રાઉટ ચાટ બાસ્કેટ
#goldenapron3
#week 4
#sprouts
મિત્રો , આજે મેં સ્પ્રાઉટ મગ અને મઠ ના ચાટ બાસ્કેટ બનાવ્યા છે જે એકદમ ટેસ્ટી અને સ્પાઈસી બન્યા છે .તેને તમારી સાથે શેર કરું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમાં તેલ મૂકી લસણની ચટણી નાખી. તેમાં મગ અને મઠ નાખો. પછી તેમાં લાલ મરચું, ધાણાજીરુ, હળદર અને મીઠું નાખી મિક્સ કરી લો પછી તેમાં પાણી નાખી બે થી ત્રણ સીટી થાય ત્યાં સુધી ચડવા દો. પછી તેને એક બાઉલમાં કાઢી ઠંડું થવા દો.
- 2
સૌથી પહેલા ટામેટુ, ડુંગળી, બાફેલુ બટેટુ અને કોથમીર ઝીણાં સમારી લો. પછી એક પ્લેટ લઈ તેમાં બાસ્કેટ ગોઠવી તેની અંદર વઘારેલા સ્પ્રાઉટ મગ અને મઠ નાખો. પછી એમાં ટમેટૂ, ડુંગળી બાફેલુ બટેટુ, ચાટ મસાલો, આમલીની ચટણી, ઝીણી સેવ, દાડમના દાણા અને કોથમીર નાખો.
- 3
પછી તેને સર્વિંગ પ્લેટમાં કાઢીને સર્વ કરો. તો તૈયાર છે સ્પ્રાઉટ ચાટ બાસ્કેટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પ્રાઉટ મગ અને મઠ(sprout mag & math recipe in gujarati)
#goldenapern3#weak15#sproutમિત્રો,આજે મેં સ્પ્રાઉટ મગ અને મઠ બનાવ્યા છે બાળકોસ્પ્રાઉટ મગ અને મઠ ના ખાતા હોય તો તેને વઘારીને તેમાં લીંબુ નાખીને આપશો તો તે જરૂરથી ખાશે. Falguni Nagadiya -
હેલ્ધી બાસ્કેટ ચાટ(Healthy Basket Chaat Recipe In Gujarati)
#ફટાફટ રેસિપીપોસ્ટ1🍴🌯બાસ્કેટ ચાટ🌶🌶 જે લોકો પાણીપૂરી,ભેળ ખાઇને કંટાળી ગયા છે તો તેમના માટે છે હેલ્ધી બાસ્કેટ ચાટ ...આ ચાટ મે કઠોળ(ફણગાવેલા મગ,મઠ,ચણા) નો ઉપયોગ કરીને બનાવેલ છે... bijal muniwala -
બાસ્કેટ ચાટ (Basket chat recipe in Gujarati)
#SFC#cookpadgujarati#cookpad ચાટ ઘણા બધા પ્રકારના બનાવી શકાય છે. વિવિધ પ્રકારના ચાટ મા નો એક પ્રકાર બાસ્કેટ ચાટ છે. આ બાસ્કેટ ચાટ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બાસ્કેટ જેવી પૂરીઓ બનાવી તેમાં બટાકા, ચણા, વિવિધ ચટણી અને દહીં ઉમેરી આ બાસ્કેટ ચાટને સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
બાસ્કેટ ચાટ
#માઇઇબુક#પોસ્ટ8#વિક્મીલ1#સ્પાઈસી/તીખીઆમતો ચાટ બધાની જ ફેવરિટ હોય છે. ગુજરાતી મા કોઈ એવુ ના હોય કે ક્યારેય ચાટ ના ખાધી હોય. આજે ચાટ નું એક સરસ વર્જન બાસ્કેટ ચાટ ની રેસિપી મુકું છું તમને બધાં ને જરૂર ગમશે.. Daxita Shah -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
ચાટ ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે . આલુ ચાટ , દહીં પૂરી ચાટ , સમોસા ચાટ , પાલક ના પાન ની ચાટ વગેરે . મેં આજે બાસ્કેટ ચાટ બનાવી છે .#PS Rekha Ramchandani -
દહીં ઢોકળા ચાટ
#મિલ્કી# દહીંહેલો ફ્રેન્ડ્સ આજે મેં દહીં ઢોકળા chat બનાવ્યો છે જે ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે આપણે બધાએ ઘણા બધા ચાટ ટેસ્ટ કર્યા હશે પણ આજે મેં અહીં અલગ ખમણ ઢોકળા નો ચાટ બનાવ્યો છે તો તમે આ ચાટને ટ્રાય કરજોPayal
-
દહીં બાસ્કેટ ચાટ
#સ્ટ્રીટબાસ્કેટ ચાટ મું બીજુ એક ચટપટુ વર્ઝન દહીં બાસ્કેટ ચાટ... ખૂબ જ ટેસ્ટી લાગે છે... નાના મોટા સૌને ભાવશે તો તમે પણ બનાવજો... અને બાસ્કેટ ની રેસીપી મેં આગળ ની વાનગી ની રેસીપી માં મૂકી છે... Sachi Sanket Naik -
રાઈસ મિની ચિલ્લા ચાટ
#goldenapron3#weak13#chila#chaatહેલો મિત્રો, ચિલ્લા તો બધા બનાવતા જ હોય પણ આજે મેં ઇનોવેશન કરીને રાઈસ માંથી ચિલ્લા બનાવ્યા છે. અને તેમાંથી ચાટ તૈયાર કર્યું છે. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારા ફેમિલીને આ ચાટ ખૂબ જ પસંદ આવી છે. તમારા ફેમિલીને પણ ભાવશે તો તમે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#31Decemberspecialઆપણા ગુજરાતીઓને મનપસંદ એવી ચટપટી બાસ્કેટ ચાટ એ પરંપરાગત ચાટ પીરસવાની એક અનોખી રીત છે. તેમાં બટેટાની વાટકી માં કે લોટમાંથી તૈયાર કરવામાં આવતી કટોરી તૈયાર કરવામાં આવે છે અને પછી ટિક્કી, લાલ લીલી મીઠી ચટણી, બટાકા, વટાણા, મસાલા શીંગ, સેવ,ડુંગળી, દાડમના દાણા વગેરેને ચારે બાજુ છાંટવામાં આવે છે. બાસ્કેટ ચાટની તે એક પ્લેટ વિવિધ પ્રકારની સામગ્રીથી ભરપૂર છે પરંતુ તે તમારા મગજમાં જે સ્વાદ છોડે છે તે કાયમ રહે છે! 😋😘🙂 તેને બાસ્કેટ ચાટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે ઘણી બધી સામગ્રીને એકસાથે સમાવિષ્ટ કરે છે અને તમને છેલ્લા ટુકડા સુધી ચટપટો આનંદ માણવા દે છે. Riddhi Dholakia -
મગ સ્પ્રાઉટ ક્રિસ્પી ચાટ (Moong sprouts crispy chaat recipe in Gujarati)
#GA4#Week11#sprout#green onion ઘણી બધી અલગ અલગ વસ્તુઓ માંથી જાત જાતના ચાટ બનતા હોય છે દિલ્હી ચાટ, પાપડી ચાટ, કોર્ન ચાટ વગેરે ઘણા બધા ચાટ બનાવતા હોઈએ છીએ. મેં આજે એકદમ હેલ્ધી ચાટ બનાવ્યો છે જે ફણગાવેલા મગ માંથી બનાવ્યો છે ફણગાવેલા મગમાં ચટપટા મસાલા અને ગ્રીન ઓનિયન ઉમેરી આ ચાટ તૈયાર કર્યો છે. કોઈપણ ચાટ બનાવીએ તેમાં દહીં તો ઉમેરવું જ જોઈએ તેની સાથે મેં ઝીણી સેવ અને પોટેટો સલી પણ ઉમેરી છે તો ચાલો આ હેલ્ધી અને ખૂબ જ ઓછા સમયમાં બનતો એવો ટેસ્ટી ચાટ બનાવીએ. Asmita Rupani -
સ્પ્રાઉટ (મગ) ચાટ
#goldenapron3#Week 4#સ્પ્રાઉટહેલો મિત્રો આજે હું બનાવીશ મગ ચાટ જે બાળકોને પણ ખુબ જ ભાવશે મગ માં ફાઇબર અને પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ હોય છે કાચા પલાળેલા મગ શરીર માટે ખૂબ જ સારા છે સવારના નાસ્તામાં ખાવા જોઈએ જે લોકો ડાયેટિંગ કરતા હોય તેના માટે બેસ્ટ ઓપ્શન છે આજે હું તમને એવી જ એક રેસીપી મગ ચાટ શીખવાડીશ કે બાળકોને પણ ખુબ જ ભાવશે. Mayuri Unadkat -
સ્પ્રાઉટેડ ભેળ
અહીં મેં ફણગાવેલા મગ અને ફણગાવેલા મઠ ની બનાવેલી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે#goldenproon3Week 4Sprouts Devi Amlani -
-
-
બાસ્કેટ ચાટ
#સ્ટ્રીટએક ચટપટી સ્ટ્રીટ વાનગી બાસ્કેટ ચાટ નું હેલ્થી વર્ઝન જેમા મે બાસ્કેટ હેલ્થી તેલ માં તળિયા વગર બનાવી છે.. ઓવન માં બેક કરી ને બાસ્કેટ તૈયાર કરી છે.. Sachi Sanket Naik -
-
-
-
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#GA4#Week6#CHAT#COOKPADGUJ#COOKPADINDIA ચાટ બાસ્કેટ એ ફટાફટ તૈયાર થતી એક ચટપટી વાનગી છે. જે જુદા જુદા સ્ટફિંગ ભરી ને તૈયાર કરી શકાય છે. Shweta Shah -
પોટેટો બાસ્કેટ ચાટ
#Testmebest#તકનીક#પૉટેટો બાસ્કેટ ચાટ આ રેસિપી ડીપ ફ્રાય છે ... બટાકા ના છીણ નું બાસ્કેટ તયાર કરી તેમે કલર ફૂલ હેલ્દી વેજીટેબલ નાખી સાથે ચટણી ને દહીં નાખવામાં અસ છે જેથી ટેન્ગી અને છટાતું સ્વાદ આવે છે જરા પણ ઓઈલી નથી લાગતું .... ઉપર થી સેવ ને દાડમ થી ગાર્નિશ કરેલું છે..... Mayuri Vara Kamania -
સ્પ્રાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
સ્પ્રાઉટ - સલાડ તો સાંજની છોટી ભૂખમાં પણ લઈ શકાય ચટણી અને ચવાણું નાખી થોડા variations સાથે. સ્પ્રાઉટ્સ પણ જુદા-જુદા કઠોળના લઈ શકાય. અહીં મેં lunch માટે આ સ્પ્રાઉટ - સલાડ બનાવી છે. હેલ્ધી ભી.. ટેસ્ટી ભી.. Dr. Pushpa Dixit -
સ્પ્રાઉટ બાસ્કેટ ચાટ (Sprouts Basket chat Recipe In Gujarati)
#goldenapron3#week 15#keyword#sprout (pulses)આજે મે કઠોળ માથી ચાટ બનાવ્યું.જે બાળકો તેમજ મોટા બધા ને ભાવશે.એકદમ પૌષ્ટીક અને હેલ્ધી છે. Bhakti Adhiya -
ચાટ બાસ્કેટ
#HM વરસાદમાં કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે આ ચાટ બાસ્કેટ બેસ્ટ નાસ્તો છે. Nidhi Popat -
ધુગની ચાટ
# લંચ....... ગુજરાતમાં ઘણા બધા પ્રકારની ચાટ બનાવતા હોય છે તો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું ધુગની ચાટ. આ ચાટ માં મેં મમરા નો યુઝ કર્યો છે પણ એની જગ્યાએ દેશી ચણા છે કે કઠોળ ગમે તે લઈ શકાય છે અને ખુબ સરસ લાગે છે અને બાળકોને ખુબ મજા આવી જાય છે તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe in Gujarati)
#PSઉનાળા માં ચાટ સારી લાગે છે હું બાસ્કેટ ચાટ ની રેસિપી બતાવું છું Ami Sheth Patel -
-
બાસ્કેટ પૂરી ચાટ (Basket Puri Chaat Recipe In Gujarati)
#SFC#Streetfood#Cookpadgujarati બાસ્કેટ પૂરી ચાટ એક સ્વાદિષ્ટ ચાટ રેસીપી છે જે ક્રિસ્પી ડીપ-ફ્રાઈડ બાઉલ અથવા બાસ્કેટ સાથે બનાવવામાં આવે છે. આ બાસ્કેટ પૂરી ને બટાકા-ચણા, મસાલા, બારીક સમારેલા શાકભાજી અને ઉપર ચાટ ચટણી અને સેવથી ભરેલી છે. તેનો સ્વાદ મીઠો, ખાટો અને મસાલેદાર છે અને તે તમામ પ્રકારના વય જૂથોને પસંદ છે. આ ચાટ બનાવવી ખૂબ જ સરળ છે. જે ઝડપથી તૈયાર થઈ જાય છે. Daxa Parmar -
રવા પૂરી ચાટ (rava puri chaat recipe in gujarati)
#માઇઇબુક #પોસ્ટ 20 હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે રવાપુરી ચાટ લઈ આવી છું. આ પૂરી ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Nipa Parin Mehta
More Recipes
ટિપ્પણીઓ