કાજુ બટર મસાલા સબ્જી(kaju butter masala sabji in Gujarati)

Falguni Nagadiya @cook_19663464
કાજુ બટર મસાલા સબ્જી(kaju butter masala sabji in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી અને ટામેટાની ગ્રેવી તૈયાર કરો. પછી પાંચ મિનિટ પલાળેલા ખસખસ કાજુ અને મગજતરીના બી ની પેસ્ટ તૈયાર કરો
- 2
એક કડાઈમાં બટર મૂકી તેમાં કાજુ ને બદામી રંગ ના સાંતળી લો. એ જ કડાઈમાં ડુંગળીની ગ્રેવી અને ટામેટાની ગ્રેવી નાખો. ગ્રેવી બદામી રંગની થાય પછી તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હળદર, ગરમ મસાલો, તૈયાર કરેલી પેસ્ટ અને મીઠું નાખી ઉકળવા દો.
- 3
હવે તેમાં સાંતળેલા કાજુ નાખી બે મિનિટ ચડવા દો પછી તેમાં બટર નાંખી બરાબર મિક્સ કરી લો.
- 4
હવે એક સર્વિંગ બાઉલમાં કાઢી પનીર અને કોથમીરથી ગાર્નિશ કરી. તેને ચપાટી અને સલાડ સાથે સર્વ કરો. તો તૈયાર છે કાજુ બટર મસાલા સબ્જી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)
#EB#Week3પંજાબી સબ્જી નું નામ આવે એટલે કાજુ મસાલા સબ્જી બધા ને યાદ આવે છે. કાજુ મસાલા સબ્જી મારા બાળકો ને બહુ પ્રિય છે.અને રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
-
-
ખોયા કાજુ મસાલા કરી (Khoya Kaju Masala Curry Recipe In Gujarati)
#KS3 અમારું ફેવરિટ સબ્જી છે આજે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
કાજુ બટર મસાલા(Kaju Butter Masala Recipe in Gujarati)
કાજુ બટર મસાલા એ રોયલ ડિનર છે પાર્ટી ડિનર છે. કાજુ બટર મસાલા એ બાળકો વૃદ્ધો અને યુવાનો બધાને પણ પસંદ આવે એવી રેસિપી છે. જેને કરી અને પંજાબી ગ્રેવી સાથે બનાવવામાં આવે છે. કાજુ બટર મસાલા એ સ્વાદિષ્ટ અને સમૃદ્ધ ડીશ છે. પંજાબી રેડ ગ્રેવી સાથે કાજુ બટર મસાલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. #GA4#week5#CASHEW#કાજુ બટર મસાલા Archana99 Punjani -
પનીર બટર મસાલા(paneer butter masala recipe in Gujarati)
#સુપરશેફ1#week 1#શાક&કરીસ#કરીસહેલો ફ્રેન્ડ્સ અજબ તમારા માટે લઈને આવી છું પનીર બટર મસાલા ની રેસિપી જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બન્યું છે. અત્યારે lockdown ચાલી રહ્યું છે બહારનું ખાવાનું બધુ બંધ છે તો ઘરે જ ટેસ્ટી જમવાનું મળી જાય તો બધા જ ખુશ થઇ જાય તો ચાલો શરૂઆત કરીએ... Mayuri Unadkat -
કાજુ બટર મસાલા (Kaju Butter masala Recipe In Gujarati)
#GA4#Week5આજે મેં મારું ભાવતું કાજુ બટર મસાલા બનાવ્યું છે. charmi jobanputra -
કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
#SN2Week -2#Vasantmasala#aaynacookeryclubવસંત મસાલા નું કાશ્મીરી મરચું, ધાણા જીરું, હળદર નો ઉપયોગ કરી મેં પંજાબી સબ્જી બનાવી છે. જે નાના મોટા દરેક ની ફેવરિટ છે તો ચાલો.... Arpita Shah -
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીસ#વીક1#માઇઇબુક Vrutika Shah -
કાજુ બટર મસાલા (Kaju Butter Masala Sabji recipe In Gujarati)
#GA4 ની રેસિપી માં મે part લીધો છે એટલે મેં આ પંજાબી ફૂલ ડિશ બનાવી છે. Dhara Mandaliya -
કાજુ બટર મસાલ (Kaju Butter Masala Recipe In Gujarati)
#GA4 #Week5 આજે મેં મારું ભાવતું કાજુ બટર મસાલા બનાવ્યું છે. charmi jobanputra -
ચીઝ બટર મસાલા સબ્જી (Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
સંગીતા દીદી ના લાઈવ ઝૂમ ક્લાસ માં રેડ મખની ગ્રેવી બનાવી હતી. એ રેડ ગ્રેવી નો ઉપયોગ કરીંને પંજાબી ચીઝ બટર મસાલા સબ્જી બનાવી છે. Richa Shahpatel -
પાલક ની ચટણી
#ચટણીહેલો, ફ્રેન્ડ્સ આજે હું ગ્રીન અને હેલ્થી પાલકની ચટણી તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
બટર પનીર મસાલા(Butter paneer masala recipe in Gujarati)
#GA4#week 7રેસ્ટોરન્ટ સ્ટાઈલ બટર પનીર મસાલા ની સબ્જી... Velisha Dalwadi -
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj કાજુ મસાલા કરી એ એક પંજાબી સબ્જી છે. તેમાં કાજુ એ મુખ્ય છે. આ સબ્જી માં તમે પનીર નાં ટુકડા ઉમેરીને પણ આ કાજુ મસાલા કરી બનાવી સકાય છે. આ સબ્જી ને રોટી, નાન, કુલચા કે પરાઠા સાથે ખાવાની મજા આવે છે. આ સબ્જી ને વ્હાઈટ ગ્રેવીમાં અને મખની રેડ ગ્રેવી માં પણ બનાવી સકાય છે. તો મેં પણ આજે @Sangita_jatin_Jani જી ના zoom live class માં તેમણે શીખવાડેલી બેઝીક મખની રેડ ગ્રેવી બનાવી હતી તેમાંથી જ આજે મેં આ શાહી કાજુ મસાલા કરી બનાવી છે. જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં જ બની હતી અને આ સબ્જી નો સ્વાદ પણ રેસ્ટોરન્ટ જેવો જ બન્યો હતો. Daxa Parmar -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2કાજુ અને પનીર એ બંને વસ્તુ દરેકને ભાવતી હોય છે. પનીર વડે પંજાબી સબ્જી મોટા ભાગે મારા ઘરે બનતી હોય છે. આજે કાજુ ઉમેરી #કાજુ_પનીર_મસાલા સબ્જી જે ગાર્લિક વ્હીટ લછ્છા પરાઠા પાપડ અને સલાડ સાથે સર્વ કરી છે. Urmi Desai -
મસાલા પીનટ
#સ્નેક્સહેલો, ફ્રેન્ડ્સ મસાલાથી ભરપુર એવા સ્પાઈસી અને ચટાકેદાર સીંગની રેસિપી બનાવી છે. સ્નેક્સ નાના-મોટા સૌ ખાતા જ હોય છે. તો આજે મેં ક્રંચી અને સ્પાઈસી મસાલા પીનટ ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ફ્રોઝન સમોસા (Frozen samosa recipe in gujarati)
#GA4#Weak10#Frozenહેલો, ફ્રેન્ડ્સ આજે સમોસાની રેસિપી તમારી સાથે શેર કરું છું જેમાં મેં સમોસા વાળીને એક દિવસ ફ્રીઝમાં રાખી બીજે દિવસે તળીને તૈયાર કરેલા છે. Falguni Nagadiya -
પનીર બટર મસાલા(Paneer Butter masala Recipe in Gujarati)
#trend2હેલો ઓલ આજે આપણે બનાવીશું પનીર બટર મસાલા Meha Pathak Pandya -
કાજૂ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#PSRનાના મોટા સૌ નું ફેવરિટ પંજાબી સબ્જી કાજુ મસાલા Rita Solanki -
બટેટા વડા
#વિકમીલ૩#વિક૩#સ્ટીમ અથવા ફ્રાઈડહેલો ,ફ્રેન્ડ્સ આજે મેં ટેસ્ટી અને સ્પાઈસી રેસિપી બનાવી છે. જેમાં મેં બટેટાના માવામાં મસાલો કરી ચણાના લોટ માં ડીપ કરેલી છે. આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5WEEK5- ચીઝ બટર મસાલા નામ સાંભળી મોં માં પાણી આવી જાય છે.. પણ બનાવવામાં વાર લાગે તેથી ઘેર બનાવવાનું ટાળીએ છીએ.. અહીં ઇન્સ્ટન્ટ ચીઝ બટર મસાલા ની રેસિપી શેર કરું છું.. જે મેં ગુજરાતી કુકિંગ શો ની રેસિપી મુજબ બનાવેલ છે.. તમે પણ જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
કાજુ પનીર મસાલા એક ઉત્તર ભારતની અનુપમ સ્વાદિષ્ટ રેસીપી છે જેમાં કાજુ અને પનીર ને ગ્રેવી માં મિકસ કરવામાં આવે છે અને વધારે સ્મૂધ ગ્રેવી માટે એમાં ક્રીમ પણ ઉમેરવામાં આવે છે્ અને આ એક એવી સબ્જી છે જે નાના મોટા સૌ કોઇ ને ભાવે.#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ૨૩ Charmi Shah -
પનીર બટર મસાલા(paneer butter masala in Gujarati)
#સુપરશેફ1 #શાક આ પનીર બટર મસાલા ની સબઝી પરાઠા, નાન સાથે સર્વ કરવા માં આવતી ટેસ્ટી પંજાબી સબઝી છે. મારી દીકરી ને ગરમ મસાલા વિના જ આ સબઝી ભાવે છે માટે મેં નથી ઉમેર્યા.. Tejal Vijay Thakkar -
કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_guj#PSRPunjabi Recipes Parul Patel -
કાજુ બટર મસાલા વીથ ગ્રીન ગાર્લિક નાન (kaju butter masala with green garlic Naan Recipe in Gujarati)
#AM4આ સબ્જી મારા દીકરાને બહુ જ ભાવે છે તેની સાથે હું નાંન કે બટર રોટી બનાવું છું પરંતુ આ વખતે મેં દિશા જી ની રેશીપી જોઈ થોડા ફેરફાર સાથે ગ્રીન ગાર્લિક નાંન બનાવી છે બહુ જ સોફ્ટ અને ટેસ્ટી બની છે થેન્ક્યુ દિશા જી Sonal Karia -
કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)
#EBપંજાબી ફૂડ ના શોખીનો માટે હોટેલ જેવું સ્વાદીષ્ટ કાજુ મસાલા સબ્જી ની સરળ રેસિપી. Brinal Parmar -
-
પનીર ભુરજી
#સુપરશેફ1#વિક1#શાકએન્ડકરીસહેલો, ફ્રેન્ડ્સ આજે મેં રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ભુરજી બનાવી છે. જે એકદમ ઈઝીથી તૈયાર થઈ જાય છે અને કોરોના હોવાથી આપણે બહાર ખાવા જઈ શકતા નથી તો આપણે ઘરે જ પનીર ભુરજી ની સબ્જી બનાવીએ. જે હું તમારી સાથે શેર કરી રહી છું. Falguni Nagadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13097659
ટિપ્પણીઓ (6)